રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 16/06/2025 થી 30/06/2025 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ,…
View More મુખ્ય માર્ગો પર દબાણરૂપ 1957 રેંકડી-કેબિન, બેનર જપ્ત કરતું મનપાRMC
પાણી નહીં તો વેરો નહીં: હાઈરાઈઝ બિલ્ડીંગ એશો.એ ખાંડા ખખડાવ્યા
ટેનામેન્ટ કરતા ઓછુ પાણી આપી બમણો વેરો વસુલાય છે, રોડ-રસ્તા સહિતના પ્રશ્ર્નો સાથે મેયરને રજૂઆત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 5.30 મિલ્કત ધારકોને 20 મીનીટ પીવાનું પાણી…
View More પાણી નહીં તો વેરો નહીં: હાઈરાઈઝ બિલ્ડીંગ એશો.એ ખાંડા ખખડાવ્યામિલકત વેરા વળતર યોજના સફળ: મનપાને રૂા. 247.59 કરોડની આવક
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનરતુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ…
View More મિલકત વેરા વળતર યોજના સફળ: મનપાને રૂા. 247.59 કરોડની આવકનુકસાની જતાં એજન્સીઓ ગાયબ: 24 પે એન્ડ પાર્કિંગ માટે ત્રીજુ ટેન્ડર
આડેધડ પાર્કિંગ કરતા લોકોને પાર્કિંગની ટેવ પાડવામાં તંત્ર ઉણૂ ઉતર્યુ, બબ્બે ટેન્ડર કર્યા તો પણ કોન્ટ્રાક્ટરોએ હાથ ન પકડ્યો શહેરમાં ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ આડેધડ…
View More નુકસાની જતાં એજન્સીઓ ગાયબ: 24 પે એન્ડ પાર્કિંગ માટે ત્રીજુ ટેન્ડરફટકારની અસર: અધિકારીઓનું દળકટક ચાલુ વરસાદે ફિલ્ડમાં
એક પણ અધિકારી ઓફિસમાં ન બેસે, વિસ્તારોમાં જ રહે, મ્યુનિ. કમિશનરનો કડક આદેશ શહેરમાં ડીઆઈપાઈપ લાઈનની કામગીરી પૂર્ણ થયા બાદ તમામ વોર્ડના રોડ-રસ્તાઓની ઘોરખોદાઈ ગઈ…
View More ફટકારની અસર: અધિકારીઓનું દળકટક ચાલુ વરસાદે ફિલ્ડમાંમનપાની સ્ટેન્ડિંગમાં બઘડાટી: ડે. કમિશનરોને ઓફિસ છોડી ફિલ્ડમાં દોડવા કડક સૂચના
સ્ટેન્ડિંગમાં બે દરખાસ્ત પેન્ડિંગ, ગાંડીવેલનું કામ સંતોષકારક ન થતાં હવે રિટેન્ડર કરી નવી એજન્સીને કામ સોંપાશે મીડિયા અહેવાલોની નોંધ લઈ તાત્કાલિક ધોરણે કામ કરો, તમામ…
View More મનપાની સ્ટેન્ડિંગમાં બઘડાટી: ડે. કમિશનરોને ઓફિસ છોડી ફિલ્ડમાં દોડવા કડક સૂચનાસ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી સુધીનો રિંગ રોડ ફોર લેન બનશે
રૂા. 39.67 કરોડના ખર્ચે ફેઝ-2નું કામ ટૂંક સમયમાં શરૂ થશે, 10.05 મીટરનો કેરેજવે તથા સ્ટ્રોર્મ વોટર અને કલવર્ટ સહિતના કામ માટે કોન્ટ્રાક્ટ અપાયો મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ…
View More સ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી સુધીનો રિંગ રોડ ફોર લેન બનશેરામનાથ મંદિરની આસપાસની સફાઇની સમીક્ષા કરતા પદાધિકારીઓ
મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, શાસક પક્ષનેતા, શાસક પક્ષ દંડક સાથે અધિકારીઓની જોઇન્ટ વિઝિટ: શ્રધ્ધાઓની સુરૂચિ ભંગ ન થાય માટે વ્યવસ્થા જાળવવા અધિકારીઓને સૂચના રાજકોટ…
View More રામનાથ મંદિરની આસપાસની સફાઇની સમીક્ષા કરતા પદાધિકારીઓચોમાસું જામ્યા બાદ કોર્પોરેશને ખાડા બૂરવા ટેન્ડર બહાર પાડ્યું
કોર્પોરેશનના ચોપડે હજુ ચોમાસું ઘણું દૂર, ગત વર્ષે કામ પૂરું ન થતા આ વખતે કોન્ટ્રાક્ટરને રોજ 300 ફૂટ કામ કરવાનો ટાર્ગેટ અપાયો મહાનગરપાલિકા દ્વારા ત્રિ…
View More ચોમાસું જામ્યા બાદ કોર્પોરેશને ખાડા બૂરવા ટેન્ડર બહાર પાડ્યુંદૂધ અને માવામાં તેલની મિલાવટ, બે વેપારીને રૂા. 45000નો દંડ
ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 22 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, સ્વામી કેટરર્સમાંથી ઢોસાના વાસી મસાલાનો નાશ મનપાના ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા ખાદ્યપદાર્થના બે નમુના લેવામાં…
View More દૂધ અને માવામાં તેલની મિલાવટ, બે વેપારીને રૂા. 45000નો દંડ