રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 01/01/2026થી 15/01/2026 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો…
View More મંજૂરી વગર મંડપ, છાજલી નાખનાર 21 ધંધાર્થીઓને રૂા.2,51,500નો દંડRMC
કાનૂની વિવાદ ઉભો થતાં મનપાના 7 પ્લોટની હરાજી સ્થગિત
એક પ્લોટ માટે અરજદારે નોટિસ ફટકારી, જ્યારે બે મોકાના પ્લોટની મેટર હાઈકોર્ટમાં પહોંચી ખેડૂત પાસેથી જાહેર સુખાકારી માટે મફતમાં લીધેલી જમીનનું વેચાણ કયા કાયદાના આધારે…
View More કાનૂની વિવાદ ઉભો થતાં મનપાના 7 પ્લોટની હરાજી સ્થગિતમફતમાં ટી.પી.કપાતમાં લીધેલી જમીનનું હરાજીથી વેચાણ થઈ શકે ? મોટો કાનૂની મુદ્દો
જાહેર સુખાકારી માટે મેળવેલી જમીન વેંચી રોકડી કરી લેવાની મહાનગરપાલિકાની મુરાદ કાનૂની શંકાના દાયરામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી રૂા.360 કરોડની અસપેટ પ્રાઈઝ સાથે સોનાની લગડી…
View More મફતમાં ટી.પી.કપાતમાં લીધેલી જમીનનું હરાજીથી વેચાણ થઈ શકે ? મોટો કાનૂની મુદ્દોસાવધાન: ફકત 5000 વેરો બાકી હશે તો પણ મિલકત સીલ, નળ જોડાણ કપાશે
મહાનગરપાલિકાની મુખ્ય આવક મિલકત વેરામાં દર વર્ષે ગાબડુ પડતુ હોવાથી તેમજ અનેક બાકીદારો વર્ષોથી વેરો ભરપાઇ ન કરતા હોવાથી આ વર્ષે બજેટમાં મુકવામાં આવેલ 454…
View More સાવધાન: ફકત 5000 વેરો બાકી હશે તો પણ મિલકત સીલ, નળ જોડાણ કપાશેવરસાદી પાણી વેસ્ટ નહીં જાય, 27 કરોડના ખર્ચે બનશે સ્પોન્જ પાર્ક
વાવડી તપન હાઇટ્સની બાજુમાં 28000 ચો.મી.જમીન ઉપર ગાર્ડન સાથે પાર્કનું નિર્માણ થશે મવડી અને વાવડી વિસ્તારના વરસાદી પાણીને સ્પોન્જ પ્રક્રિયાથી સંગ્રહિત કરી ગાર્ડનમાં ઉપયોગમાં લેવાશે…
View More વરસાદી પાણી વેસ્ટ નહીં જાય, 27 કરોડના ખર્ચે બનશે સ્પોન્જ પાર્કકાલે સ્વદેશી રનના રૂટ ઉપર સવારે 6 થી 9 વાહનો માટે ‘પ્રવેશ-બંધ’ અને ‘નો-પાર્કિંગ’ જાહેર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે રવિવારે “સ્વદેશી રન” યોજાનાર હોય આવતીકાલે સવારે-06:00 વગ્યા થી સવારે 9 વાગ્યા સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી બહુમાળી ભવન ચોકથી…
View More કાલે સ્વદેશી રનના રૂટ ઉપર સવારે 6 થી 9 વાહનો માટે ‘પ્રવેશ-બંધ’ અને ‘નો-પાર્કિંગ’ જાહેરસિટી બસના જૂના ડ્રાઇવરોને છૂટા કરાતા દેકારો
ડેપો મેનેજર દાદાગીરી કરી પરેશાન કરતા હોવાની મેયરને રજૂઆત મહાનગરપાલિકાની સીટીબસમાં ફરજ બજાવતા ડ્રાઈવરોને ડેપો મેનેજર દ્વારા હેરાનગતિ થતીં હોવાની અનેક ફરિયાદો ઉઠ્યા બાદ ગઈકાલે…
View More સિટી બસના જૂના ડ્રાઇવરોને છૂટા કરાતા દેકારોસિટી બસ સ્ટોપ પર લગાવેલા મંજૂરી વગરના પોસ્ટરો દૂર કરવા 7 દી’ની મુદત
સમય મર્યાદા પૂર્ણ થયા બાદ જાહેરાત લગાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરાશે રાજકોટ મહાનગરપાલિકા સંલગ્ન રાજકોટ રાજપથ લી. દ્વારા રાજકોટ શહેરના નાગરિકોને જાહેર પરિવહન સુવિધા ઉપલબ્ધ…
View More સિટી બસ સ્ટોપ પર લગાવેલા મંજૂરી વગરના પોસ્ટરો દૂર કરવા 7 દી’ની મુદતપે એન્ડ પાર્કિંગની નવી પોલિસીને જાકારો: 29 પાર્કિંગને લાગ્યા તાળા
મનપાએ ત્રણ-ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છતાં કોઇ એજન્સી ન આવતા તંત્ર મૂંઝવણમાં મૂકાયુ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફીક સમસ્યાનાં નિવારણ માટે મુખ્ય માર્ગો પર પે…
View More પે એન્ડ પાર્કિંગની નવી પોલિસીને જાકારો: 29 પાર્કિંગને લાગ્યા તાળાલાખાજીરાજ રોડ ઉપર ‘પાથરણા’ના વિરોધમાં વેપારીઓનો રોષપૂર્ણ બંધ
વેપારીઓએ રોડ પર રામધૂન બોલાવી મ્યુનિ. કમિશનરને આપેલુ આવેદનપત્ર, ધારાસભ્યો-પદાધિકારીઓ પણ દોડ્યા પ્રથમ પાથરણા વાળાઓનો સામન ઉપાડશો તો અમારે બહાર સામાન રાખવાની જરૂર જ નહીં…
View More લાખાજીરાજ રોડ ઉપર ‘પાથરણા’ના વિરોધમાં વેપારીઓનો રોષપૂર્ણ બંધ