ગોંડલના ચકચારી રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમા ફરાર વધુ એક આરોપીને ઝડપી લીધો છે જેતપુર શહેર પોલીસે લાંબા સમયથી ફરાર આરોપી હાલા શબ્બીર સુલેમાનને જૂનાગઢ…
View More રિબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર આરોપી જૂનાગઢથી ઝડપાયોribda news
અમિત ખૂંટ કેસમાં રાજદિપસિંહની આગોતરા અરજીની સુનાવણી પૂર્ણ, ચૂકાદો અનામત
ગોંડલ સેશન્સ કોર્ટે આગોતરા નામંજૂર કર્યા બાદ હાઇકોર્ટમાં કરેલી અરજીની સુનાવણી પૂર્ણ રીબડાનાં અમિત ખુંટ આપઘાત કેસ મામલે સંડોવાયેલા રીબડાનાં રાજદીપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા છેલ્લા ઘણા…
View More અમિત ખૂંટ કેસમાં રાજદિપસિંહની આગોતરા અરજીની સુનાવણી પૂર્ણ, ચૂકાદો અનામતઅનિરૂધ્ધસિંહે પાસપોર્ટ જમા કરાવ્યો, અમિત ખૂંટ કેસમાં રાહત અંગે અવઢવ
સ્યુસાઇડ નોટના ગુજરાતીના અક્ષર મેચ થયાના નિર્દેશ, તપાસ માટે રિપોર્ટ સારો હોવાનું પોલીસ વડાનું કથન રીબડાનાં અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજાને પુર્વ ધારાસભ્ય પોપટભાઇ લાખાભાઇ સોરઠીયાની હત્યા…
View More અનિરૂધ્ધસિંહે પાસપોર્ટ જમા કરાવ્યો, અમિત ખૂંટ કેસમાં રાહત અંગે અવઢવરીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ કેસમાં પિસ્તોલ સપ્લાય કરનાર બે પકડાયા, ધરપકડનો આંક 9 થયો
ગોંડલ તાલુકાના રીબડા ગામે થયેલા પેટ્રોલપંપ ફાયરિંગ કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટના પુનિતનગર વિસ્તારના પરીક્ષિત ઉર્ફે પરેશ બાલદા અને ઇમરાન ઉર્ફે…
View More રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ કેસમાં પિસ્તોલ સપ્લાય કરનાર બે પકડાયા, ધરપકડનો આંક 9 થયોઅમિત ખૂંટ આપઘાત કેસમાં સરકારની એન્ટ્રી, સ્પેશિયલ અને આસીસ્ટન્ટ પી.પી.ની નિમણૂક
રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સરકારની એન્ટ્રી થઇ છે. ગૃહ વિભાગ તરફથી સ્પેશિયલ પીપી અને આસિસ્ટન્ટ પીપીની નિમણૂક કરવામાં આવી છે. સ્પેશિયલ પીપી તરીકે ચેતન…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં સરકારની એન્ટ્રી, સ્પેશિયલ અને આસીસ્ટન્ટ પી.પી.ની નિમણૂકક્રિકેટ સટ્ટાના ડખ્ખામાં હવાલો લેનાર રાજદિપસિંહ અને પીન્ટુ ખાટડી સામે બદલો લેવા સોપારી અપાઈ હતી
હાર્દિકસિંહને સાથે રાખી રિબડા પેટ્રોલપંપ ખાતે ઘટનાનું રિક્ધટ્રક્શન, બે વખત ફાયરિંગમાં નિષ્ફળ ગયા બાદ ત્રીજી વખત ભડાકા કર્યા રીબડામાં પેટ્રોલપંપ ઉપર ગત તા 24 જુલાઈના…
View More ક્રિકેટ સટ્ટાના ડખ્ખામાં હવાલો લેનાર રાજદિપસિંહ અને પીન્ટુ ખાટડી સામે બદલો લેવા સોપારી અપાઈ હતીઅમિત ખૂંટને સગીરાએ જ ફસાવ્યો ? પોતાની ભૂલ સ્વીકારી
રીબડાના પટેલ યુવાનના આપઘાત પ્રકરણમાં નવો ખુલાસો, દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીરાનો વીડિયો વાયરલ થતા ચકચાર રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે.…
View More અમિત ખૂંટને સગીરાએ જ ફસાવ્યો ? પોતાની ભૂલ સ્વીકારીરીબડા પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર સુત્રધાર હાર્દિકસિંહ ઝડપાયો
શહેરના અમીનમાર્ગ ઉપર મિત્રની હત્યામાં જેલમાં રહેલા અને પેરોલ જમ્પ કરી ફરાર થઈ 19 દિવસ પહેલા રીબડામાં અનિરુધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર શાર્પશૂટરો પાસે…
View More રીબડા પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર સુત્રધાર હાર્દિકસિંહ ઝડપાયોરીબડા પ્રકરણમાં મહિલા વકીલની ધરપકડ થશે
ચકચારી બનેલા રીબડા નાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં ભોગબનનાર સગીરાની ઓળખ છતી કરવા અંગે રાજકોટ નાં મહીલા એડવોકેટ સામે તાલુકા પોલીસ માં થયેલી ફરિયાદ…
View More રીબડા પ્રકરણમાં મહિલા વકીલની ધરપકડ થશેરીબડામાં પેટ્રોલપંપ ઉપર ભડાકા કરનાર બે શાર્પ શૂટર ઝડપાયા
રૂરલ પોલીસે ઉત્તર પ્રદેશથી બન્ને શખ્સોને ઝડપી લીધા, વોન્ટેડ આરોપી હાર્દિકસિંહ જાડેજાએ જૂની અદાવતમાં ફાયરિંગ કરાવ્યાનું ખૂલ્યું અઠવાડિયા પહેલા બંને શાર્પ શૂટરોએ હાર્દિકસિંહની સાથે પેટ્રોલપંપની…
View More રીબડામાં પેટ્રોલપંપ ઉપર ભડાકા કરનાર બે શાર્પ શૂટર ઝડપાયા