સરકારના રજા નામંજૂર કરવાના આદેશનો ઉલાળિયો કરી રાજકોટ જિલ્લાના 400 કર્મચારીઓ એક દિવસની સામૂહિક રજા પર ઉતરી ગયા, કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર ગુજરાતના ચાર હજાર જેટલા…
View More મહેસૂલી કર્મચારીઓની જડબેસલાક હડતાળ, કચેરીઓ સૂમસામRevenue Employees
પડતર માંગણીઓના પ્રશ્ર્ને રાજ્યના મહેસૂલ કર્મચારીઓની બુધવારે હડતાલ
વિવિધ પડતર માંગણીઓને લઈને રાજ્યભરના મહેસૂલ કર્મચારીઓ આગામી બુધવારે હડતાલ પર જવાના છે, જેના પગલે રાજ્યના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આજે રાજકોટ જિલ્લાના…
View More પડતર માંગણીઓના પ્રશ્ર્ને રાજ્યના મહેસૂલ કર્મચારીઓની બુધવારે હડતાલનાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલીના હુકમોથી મહેસૂલ કર્મચારી મંડળમાં નારાજગી
કલેક્ટરોના અભિપ્રાય વગર આડેધડ બદલીઓ થયાનો આક્ષેપ ગુજરાતમાં ગઇકાલે નાયબ મામલતદાર સવર્ગના 157 કર્મચારીઓની જિલ્લાફેર કરવામાં આવેલી બદલીઓના પગલે મહેસુલી કર્મચારીઓમાં ભારે દેકારો મચીગયો છે…
View More નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલીના હુકમોથી મહેસૂલ કર્મચારી મંડળમાં નારાજગી