મહાનગરપાલિકાના હદમાં આવેલ 5.30 લાખ મિલ્કતો પૈકી બે લાખથી વધુ મિલ્કત ધારકો દર વર્ષે મિલ્કતવેરા વળતર યોજનાનો લાભ લઈ વેરો ભરપાઈ કરી વળતર મેળવી રહ્યા…
View More વેરા વળતર યોજનાથી મનપાની તિજોરી છલકાઈ, 6 દિ’માં રૂા. 23.19 કરોડની આવકrajkot
રૂડામાં 24 ગામ ભેળવી દીધા, નકલી નક્શો વાયરલ
હિત ધરાવતા તત્ત્વોએ ખેલ પાડ્યાની ચર્ચા, રૂડા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ રાજકોટ વિકાસની ધરી પર સતત આગળ વધતું શહેર છે. શહેરના વિકાસની સાથે શહેરનો…
View More રૂડામાં 24 ગામ ભેળવી દીધા, નકલી નક્શો વાયરલકોંગ્રેસમાં બદલાવ શરૂ, રાજકોટ શહેર OBC પ્રમુખ બદલાયા
ગુજરાતમાં કોંગ્રેસના નવસર્જનની શરૂઆત સાથે જ નિષ્ક્રીય નેતાઓને નિવૃત કરી નવા કાર્યકરોને તક આપવાનું શરૂ કરાયું હોય તેમ રાજકોટ શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખને બદલાવામાં…
View More કોંગ્રેસમાં બદલાવ શરૂ, રાજકોટ શહેર OBC પ્રમુખ બદલાયાસરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને હાર્ટએટેક, ચિંતાની લાગણી
રાજકોટની સૌથી મોટી સામાજિક સંસ્થા સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને ગઈકાલે હાર્ટ એટેક આવતા તેમને સારવાર માટે સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સિનર્જી હોસ્પિટલના તબીબોએ…
View More સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને હાર્ટએટેક, ચિંતાની લાગણીડો.આંબેડકર જયંતીની રેલીમાં પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ
જિલ્લા પંચાયત ચોકમાં ટ્રાફિક જામ વચ્ચે પોલીસે વાહનો આગળ લેવાનું કહેતા બબાલ, સમજાવટ બાદ મામલો થાળે ડો. બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતિને અનુલક્ષીને…
View More ડો.આંબેડકર જયંતીની રેલીમાં પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણશિક્ષણ એ દેશની સામાજિક, આર્થિક અને રાજકીય ક્રાંતિની આધાર શીલા છે: મંત્રી ભાનુબેન
ડો.બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જંયતિના ભાગરૂૂપે આજરોજ સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ ક્લ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને વીર નર્મદ યુનિવર્સિટી, સુરત…
View More શિક્ષણ એ દેશની સામાજિક, આર્થિક અને રાજકીય ક્રાંતિની આધાર શીલા છે: મંત્રી ભાનુબેનસર્વેશ્ર્વર ચોક પાસેનો યાજ્ઞિક રોડ કાલથી ચાર માસ બંધ કરાશે
સરદારનગર મેઇન રોડથી ન્યુ જાગનાથ શેરી નં.20 સુધીના રોડ પર કલવર્ટનું કામ કરવા વાહનો માટે માર્ગો ડાઇવર્ટ કરાયા, જાહેરનામું પ્રસિદ્ધ યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક…
View More સર્વેશ્ર્વર ચોક પાસેનો યાજ્ઞિક રોડ કાલથી ચાર માસ બંધ કરાશેયાર્ડમાં ઘઉંની 2,75000, જીરૂની 25000 મણની આવક
રાજકોટ યાર્ડમાં દિનપ્રતિદિન અલગ-અલગ જણસીની વિક્રમી આવક થઇ રહી છે. આજે પણ દિવસના પ્રારંભ સાથે જ 1500થી વધુ વાહનો થકી ઘઉં, તુવેર, કપાસ, જીરૂ, એરંડા,…
View More યાર્ડમાં ઘઉંની 2,75000, જીરૂની 25000 મણની આવકડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીએ ભવ્ય બાઇક રેલી
રાજકોટમાં આજે બંધરાણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી ભારે ઉત્સાહ ભરે ઉજવવામાં આવી હતી. આજે સવારે નાનમવા રોડથી સિવિલ હોસ્પિટલ ચોક સુધી બાઇકરેલીનું આયોજન…
View More ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીએ ભવ્ય બાઇક રેલીવેલનાથપરામાં જુગારનો દરોડો : છ જુગારી ઝડપાયા
10 હજારનો મુદ્દામાલ જપ્ત શહેરનાં મોરબી રોડ પર વેલનાથપરા સોસાયટીમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બી ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા…
View More વેલનાથપરામાં જુગારનો દરોડો : છ જુગારી ઝડપાયા