રાજકોટ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીને ATSમાંથી આવેલુ લિસ્ટ, શા માટે ફોન આવ્યા ? પોલીસે શરૂ કરેલી પૂછપરછ, આધાર-પૂરાવાની ચકાસણી કાશ્મીરમા થયેલા આંતકવાદી હુમલા બાદ સરકારે…
View More પાકિસ્તાન-બાંગ્લાદેશમાં વાતચીત કરનાર 500 લોકોને પોલીસનું તેડુંrajkot
બિલ્ડર એસો. દ્વારા જમીન માપણીના કાયદા અંગે નોલેજ સેમિનાર યોજાયો
મહેસૂલ વિભાગના તજજ્ઞોએ વિવિધ મૂંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત માહિતગાર કરી ઉકેલ આપ્યા: રેવન્યુ પ્રેક્ટિસનર, રિયલ એસ્ટેટ,ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોની ઉપસ્થિતિ રાજકોટ બિલ્ડર એસોશિએશન દ્વારા…
View More બિલ્ડર એસો. દ્વારા જમીન માપણીના કાયદા અંગે નોલેજ સેમિનાર યોજાયોમહેસૂલી કર્મચારીઓની માસ સીએલ મંજૂર નહીં કરવા દરેક કલેક્ટરોને સૂચના
ગુજરાતમાં મહેસુલી કર્મચારીઓના આવતીકાલના માસ સીએલના એલાન સંદર્ભે રાજયના મહેસુલ વિભાગ દ્વારા તમામ કલેકટરોને કર્મચારીઓની માસ સીએલ મંજુર નહી કરવા સુચના આપવામાં આવી છે અને…
View More મહેસૂલી કર્મચારીઓની માસ સીએલ મંજૂર નહીં કરવા દરેક કલેક્ટરોને સૂચનાનવા સત્ર અગાઉ જ વાલીઓ પાસે ફીના ઉઘરાણા કરતી શાળાઓ
મેસેજ-કોલ શરૂ થઈ ગયાનો વાલીઓમાં ગણગણાટ, દર વર્ષે વાલીઓ પાસેથી અગાઉ જ ફી ઉઘરાવવામાં આવતી હોવાની રાવ : શાળાઓના વલણથી વાલીઓમાં કચવાટ ગુજરાત બોર્ડ…
View More નવા સત્ર અગાઉ જ વાલીઓ પાસે ફીના ઉઘરાણા કરતી શાળાઓકેન્સર વોરિયર્સ દ્વારા જિલ્લા કલેકટરનું સન્માન
આજરોજ કેન્સર કેર ફાઉન્ડેશનના કેન્સર વોરિયર્સે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું ઉષ્માભર્યું સન્માન કર્યું હતું. કલેક્ટર શ્રી જોશીને ફુલ બુકે અર્પણ કરીને તેમની કામગીરીને બિરદાવવામાં…
View More કેન્સર વોરિયર્સ દ્વારા જિલ્લા કલેકટરનું સન્માનમનપાની ડાયરીમાં સસ્પેન્ડ અધિકારીઓને સ્થાન આપનાર સામે પગલા ભરો : કોંગ્રેસ
મહાનગરપાલિકાની વાર્ષિક ડાયરીમાં અગ્નિકાંડ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓના નામ છપાતા કોંગ્રેસે તેનો વિરોધ કરી 28 લાખના ખર્ચે બનાવેલ ડાયરીમાં ભ્રષ્ટાચારીઓને સ્થાન આપનાર અધિકારીઓ સામે…
View More મનપાની ડાયરીમાં સસ્પેન્ડ અધિકારીઓને સ્થાન આપનાર સામે પગલા ભરો : કોંગ્રેસ24 ના.મામલતદારોની બદલી, 14 જિલ્લાફેર વાળાને પોસ્ટિંગ
લોધિકા-રાજકોટ દક્ષિણ અને જેતપુરના સર્કલ ઓફિસરો, બિનખેતીના ટીંબડિયા, આર.ઓ.બ્રાન્ચના રાઠોડની બદલી ગાંધીનગરથી આવેલા ગઢવીને દક્ષિણમાં સર્કલ ઓફિસર બનાવાયા, મુકેશ રાઠોડને બિનખેતી શાખામાં નિમણૂક સરકારી…
View More 24 ના.મામલતદારોની બદલી, 14 જિલ્લાફેર વાળાને પોસ્ટિંગપરમેશ્ર્વર સોસાયટીમાં યુવકનું કમળાની બિમારી સબબ મોત
શહેરમા નાણાવટી ચોક પાસે આવેલ પરમેશ્ર્વર સોસાયટીમા રહેતા યુવકનુ કમળાની અસર બાદ બેભાન હાલતમા મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. આ…
View More પરમેશ્ર્વર સોસાયટીમાં યુવકનું કમળાની બિમારી સબબ મોતરાજકોટમાં આજે પણ 45 ડિગ્રી, કાલે રેડએલર્ટ
બપોરે અઢી વાગ્યે 44.4 ડિગ્રી તાપમાન, ગઇકાલ કરતા આંશિક ઘટાડો રાજકોટમાં ગઇકાલે રેકોર્ડ બ્રેક 46.4 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ આજે બપોરે 2.30 કલાકે 44.4 ડિગ્રી…
View More રાજકોટમાં આજે પણ 45 ડિગ્રી, કાલે રેડએલર્ટરાજકોટના શેરબ્રોકરનું સ્ક્રીપ્ટ ચલાવવાનું કૌભાંડ, સેબી દ્વારા 3.22 કરોડનો દંડ
પટેલ વેલ્થ એડવાઈઝર્સ પ્રાઈવેટ લીમીટેડના ચારેય ડાયરેક્ટર પર પ્રતિબંધ, 173 સ્ક્રીપ્ટો ચલાવી હોવાનો ધડાકો સ્ટોક માટે કૃત્રિમ માંગ ઉભી કરવા માટે ઓર્ડર સ્પૂફિંગ કરનાર રાજકોટના…
View More રાજકોટના શેરબ્રોકરનું સ્ક્રીપ્ટ ચલાવવાનું કૌભાંડ, સેબી દ્વારા 3.22 કરોડનો દંડ