છેતરપિંડીના કેસમાં ઝડપાયેલા આરોપીને સોનું વેંચ્યાની કબૂલાત કરાવી હેરાન કરાતા હોવાનો આક્ષેપ શહેરમાં સોની બજારમાં રહેતા સોની વેપારી સાથે અન્ય વેપારીએ 200 ગ્રામ સોનાની છેતરપીંડી…
View More તપાસના નામે બે પોલીસકર્મીએ સોની વેપારીનું 200 ગ્રામ સોનું જપ્ત કરી લીધું; પો.કમિશનરને રાવrajkot
બોર્ડ દ્વારા સોમવારથી પૂરક પરીક્ષા, રાજકોટ જિલ્લામાં 12947 વિદ્યાર્થીઓ નોંધાયા
શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લામાં પ્રશ્ર્નપત્ર અને ઉત્તરવહીઓ મોકલી દેવાઇ: સ્ટ્રોંગરૂમમાં સીલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ માસમાં લેવામાં આવેલી…
View More બોર્ડ દ્વારા સોમવારથી પૂરક પરીક્ષા, રાજકોટ જિલ્લામાં 12947 વિદ્યાર્થીઓ નોંધાયાડમી શાળાના ફૂલેલા કલ્ચરને નાબૂદ કરવા સમિતિની રચના
શિક્ષણ મંત્રાલય દ્વારા નવ સભ્યોની નિમણૂક કરાઈ: અભ્યાસ ક્રમમાં રહેલી મૂળભૂત ખામીઓને ઓળખી કમિટી અહેવાલ તૈયાર કરશે રાજકોટ સહિત દેશભરમાં કોચિંગ સેન્ટરો અને નકલી શાળાઓનો…
View More ડમી શાળાના ફૂલેલા કલ્ચરને નાબૂદ કરવા સમિતિની રચનારાજકોટમાં નામચીન શખ્સે દારૂના નશામાં જાતે છાતીમાં છરી ભોંકી કરેલો આપઘાત
મારે મરી જવું છે તેવું રટણ કરતા યુવાને જીવન ટૂંકાવી લેતા પરિવારમાં માતમ રાજકોટમા ભાવનગર રોડ ઉપર આવેલી મેરામણ બાપાની વાડી વિસ્તારમા રહેતા નામચીન શખ્સે…
View More રાજકોટમાં નામચીન શખ્સે દારૂના નશામાં જાતે છાતીમાં છરી ભોંકી કરેલો આપઘાતદહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી પોપટપરાની પરિણીતાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ
મૃતદેહ વતનમાં લઇ જવાને બદલે માવતરની ગેરહાજરીમાં રાજકોટમાં જ અંતિમ સંસ્કાર કરી પુરાવા સાથે ચેડા કર્યા ઉતરપ્રદેશ પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધી પ્ર.નગર પોલીસને એફઆરઆઇ…
View More દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી પોપટપરાની પરિણીતાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટકટારિયા ચોકડીના ડાયવર્ઝન રૂટનું કામ અંતે પૂર્ણ
ન્યારી-1 ડેમ અને સર્વેશ્ર્વર વોંકળાની કામગીરી નિહાળતા મ્યુનિસિપલ કમિશનર રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ આજે તા.20-06-2025ના રોજ કાલાવડ રોડ આવેલ ન્યારી-1 ડેમ સાઈટ, કટારીયા ચોકડી…
View More કટારિયા ચોકડીના ડાયવર્ઝન રૂટનું કામ અંતે પૂર્ણકારખાનાનું વીજકનેક્શન 50 ટકા રકમ ભર્યેથી પુન:સ્થાપિત કરવા હાઇકોર્ટનો હુકમ
ગોંડલ- રાજકોટ હાઇવે ઉપર ભોજપરા મુકામે કારખાનાના અગાઉના ભાડૂઆતના એક કરોડથી વધુ રકમના વીજબિલ મામલે હાલના આદિત્ય ઈન્વેકાસ્ટ પ્રા.લી. કારખાનાને નોટીસ આપી વીજ કનેકશન કાપી…
View More કારખાનાનું વીજકનેક્શન 50 ટકા રકમ ભર્યેથી પુન:સ્થાપિત કરવા હાઇકોર્ટનો હુકમટ્રાફિક સિગ્નલોના ધાંધિયાથી વાહનચાલકો પરેશાન
શહેર કોંગ્રેસે મ્યુની. કમિશનરને એક આવેદનપત્ર આપી જણાવેલ છે કે રાજકોટ શહેર મેગા સીટીની હરણફાળ તરફ આગળ ધપી રહ્યું છે. ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ…
View More ટ્રાફિક સિગ્નલોના ધાંધિયાથી વાહનચાલકો પરેશાનરાજકોટ જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી ડો.માંડવિયાના અધ્યક્ષસ્થાને યોજાશે
વિશ્વભરમાં તા. 21 જૂન એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ આધારિત 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનારી છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય…
View More રાજકોટ જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી ડો.માંડવિયાના અધ્યક્ષસ્થાને યોજાશેવરસાદમાં વાઈપર વગર દોડાવાતી ST બસ
ચોમાસાની સિઝનમાં ભંગાર અને ખખડધજ બસો નહીં ચલાવવા મુસાફર હિતરક્ષક સમિતિની માંગ જામનગર રાજકોટ જામનગર રૂૂટની જામનગર ડેપો ની બસ નંબર GJ-18Z 6601 રાજકોટ થી…
View More વરસાદમાં વાઈપર વગર દોડાવાતી ST બસ