રેસકોર્સ સ્થિત મેયર બંગલામાં સ્માર્ટ વીજ મીટર લગાવતું પીજીવીસીએલ

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, રાજકોટ શહેરમાં પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા ચાલી રહેલ આધુનિકરણની પહેલના ભાગરૂૂપે તમામ વીજ ગ્રાહકો માટે નેક્સ્ટ જનરેશનના સ્માર્ટ મીટર…

View More રેસકોર્સ સ્થિત મેયર બંગલામાં સ્માર્ટ વીજ મીટર લગાવતું પીજીવીસીએલ

રાજકોટની ફાઈનાન્સ પેઢીની બ્રાન્ચના કર્મીની 47.73 લાખની ઉચાપત

શહેરની એક ફાયનાન્સ પેઢીમાં એજન્ટ તરીકે કામ કરતા શખ્સે લોકોના વાહનોની લોન પાસ કરાવી લોનની રકમ પોતાના ખાતામાં જમા કરાવી રૂૂા. 47,33,319 ઓળવી જતાં આ…

View More રાજકોટની ફાઈનાન્સ પેઢીની બ્રાન્ચના કર્મીની 47.73 લાખની ઉચાપત

હું ગન લઇનેે એ.જી.ચોક આવું છું તું ત્યાં આવજે, કોન્ટ્રાક્ટરને મિત્રની ફોન પર ધમકી

યુનિવર્સિટી રોડ પર સદ્દગુરુનગરની સામે સરિતા વિહાર સોસાયટીમાં રહેતા કોન્ટ્રાક્ટર મેઘરાજસિંહ ભગીરથસિંહ જાડેજા (ઉ.વ.40)ને હાથ ઉછીના આપેલા રૂૂા. 18 હજાર ફોન કરી પરત માંગતા રવિરાજસિંહ…

View More હું ગન લઇનેે એ.જી.ચોક આવું છું તું ત્યાં આવજે, કોન્ટ્રાક્ટરને મિત્રની ફોન પર ધમકી

કુવાડવા નજીક રાણપુર નવાગામે વેરહાઉસમાંથી 4.75 લાખના તલની ચોરી

રાજકોટ નજીક રાણપુર નવાગામે આવેલા વેર હાઉસમાંથી તસ્કરો રૂૂા 4.75 લાખની કિંમતની 108 તલની ગુણી ચોરી ગયાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. આ…

View More કુવાડવા નજીક રાણપુર નવાગામે વેરહાઉસમાંથી 4.75 લાખના તલની ચોરી

અશોક ગાર્ડન પાસે પિતૃકૃપા કારખાનાની ઓરડીમાંથી શ્રમિકોના ત્રણ મોબાઇલ ચોરાયા

રાજકોટ શહેરમા મવડી વિસ્તારમા આવેલા અશોક ગાર્ડન પાસે પિતૃ કૃપા કારખાનાની ઓરડીમા શ્રમીકોને ઉંઘતા રાખી તસ્કરો 3 મોબાઇલ ચોરી કરી જતા પોલીસમા ફરીયાદ નોંધવામા આવી…

View More અશોક ગાર્ડન પાસે પિતૃકૃપા કારખાનાની ઓરડીમાંથી શ્રમિકોના ત્રણ મોબાઇલ ચોરાયા

ઓમનગરના યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરમા 40 ફુટ રોડ ઉપર આવેલા ઓમનગરમાં રહેતા યુવાને પત્ની સાથે ઝઘડો થતાં મવડી ગામ પાસે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર…

View More ઓમનગરના યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાતનો પ્રયાસ

મારામારીની ઘટનામાં નામચીન બૂટલેગર હર્ષદ મહાજનના પુત્રને પાસામાં જેલમાં ધકેલાયો

ગઇ તા. 24 જુલાઇનાં રોજ રાત્રીનાં સમયે 150 ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે આવેલી સીધ્ધી વિનાયક સોસાયટીમા રહેતા અને મેટોડા જીઆઇડીસીમા પિતાનુ કારખાનુ સંભાળતા…

View More મારામારીની ઘટનામાં નામચીન બૂટલેગર હર્ષદ મહાજનના પુત્રને પાસામાં જેલમાં ધકેલાયો

ઉડતા રાજકોટ: કુખ્યાત બેલડીએ 1 વર્ષમાં 40 લાખનું ડ્રગ્સ વેચી નાખ્યું

રાજકોટના ઈતિહાસમાં 30.39 લાખના એમડી (મેફેડ્રોન) ડ્રગ્સનો સૌથી મોટો 303.93 ગ્રામ જથ્થો એસઓજીએ ઝડપી પડયો હતો. એસઓજીએ રેલનગરના 80 ફૂટ મેઈન રોડ પર સ્થિત ગુલમહોર…

View More ઉડતા રાજકોટ: કુખ્યાત બેલડીએ 1 વર્ષમાં 40 લાખનું ડ્રગ્સ વેચી નાખ્યું

રાજકોટથી વહેલી ઉપડતી જામનગરની લોકલ બસને ઇન્ટરસિટી કરી નાખતા રઝળતા પેસેન્જર

બ્લુકલરનું બોર્ડ મારી ડ્રાઇવર-કંડકટર મનમાની કરતા હોવાની મુસાફરોની રાવ રાજકોટથી દરરોજ વહેલી સવારે પાંચ વાગ્યે બ્લુ બોર્ડ લગાવીને ઉપડતી રાજકોટ જામનગર રૂૂટની બસમાં આ ઇન્ટરસિટી…

View More રાજકોટથી વહેલી ઉપડતી જામનગરની લોકલ બસને ઇન્ટરસિટી કરી નાખતા રઝળતા પેસેન્જર

લોકમેળામાં હરરાજી-ડ્રો સંપન્ન, 143 સ્ટોલ ઘરજમાઇ

રૂા.1.89 કરોડની આવક, મંડપ સર્વિસનું કામ 87 લાખમાં અપાયું રાજકોટ ખાતે યોજાતા પારંપરિક લોકમેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. ગઇકાલે લોકમેળાના…

View More લોકમેળામાં હરરાજી-ડ્રો સંપન્ન, 143 સ્ટોલ ઘરજમાઇ