પંખાઓ બંધ હોવાથી બફારામાં નિતરતા મુસાફરો, ગાંધીનગર સુધી ફરિયાદ: બસો બારોબાર જતી હોવાની રાવ: મુસાફરોમાં રોષ ગુજરાતના અનેક એસ.ટી બસ સ્ટેશન કરોડો રૂૂપિયાના ખર્ચે બનાવ્યા…
View More રાજકોટ વિભાગનાં બસ ડેપોમાં ઢોર-કૂતરાનો અડિંગોrajkot
કલેક્ટર દ્વારા 164 કેસ ઠરાવ પર, 40માં ચૂકાદા
રાજકોટના નવા કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા ચાર્જ સંભાળતાની સાથે જ મહેસૂલી અપીલના કેસોનો ઝડપી નિકાલ કરવા માટે કમર કસી હતી. તેમણે અધિકારીઓને તમામ કેસો વહેલી…
View More કલેક્ટર દ્વારા 164 કેસ ઠરાવ પર, 40માં ચૂકાદાટપાલ વિભાગ દ્વારા આઇ.ટી 2.0 એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિઝન અને સંચાર તથા ડોનર મંત્રી જયોતિરાદિત્ય એમ. સિંધિયાનાં માર્ગદર્શન હેઠળ ટપાલ વિભાગે સફળતાપુર્વક આઇ.ટી. 2.0 – એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (APT)નો રાષ્ટ્રીય…
View More ટપાલ વિભાગ દ્વારા આઇ.ટી 2.0 એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભકોલેજોમાં સ્ટાફની અછત અને પીએચડીની ગાઈડનશીપ બાબતે પ્રિન્સિપાલ એસો.નો મોરચો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સર્જાયેલી સ્ટાફની અછત, સંચાલન સહિતના વિવિધ પ્રશ્ર્નો અંગે પ્રિન્સીપાલ એસોસીએશન દ્વારા કુલપતિ સાથે બેઠક કરી નિરાકરણ માટે રજૂઆત કરી હતી. અગિયાર…
View More કોલેજોમાં સ્ટાફની અછત અને પીએચડીની ગાઈડનશીપ બાબતે પ્રિન્સિપાલ એસો.નો મોરચોસપનામાં શિવલિંગ પર બેઠેલો શ્ર્વાન જોયો ને રાજેશ હુમલો કરવા પહોંચ્યો
દિલ્હીના મુખ્યમંત્રી ઉપર હુમલો કરનાર રાજકોટના શખ્સની વિચિત્ર વાતોથી પોલીસ મૂંઝવણમાં અયોધ્યામાં પણ વાંદરાઓ માટે અનશન કરી ચૂકયો છે, દિલ્હીના CM નિવાસ બહાર પણ અનશનનો…
View More સપનામાં શિવલિંગ પર બેઠેલો શ્ર્વાન જોયો ને રાજેશ હુમલો કરવા પહોંચ્યોહોટલ સંચાલકના ઘરના ભોંયરામાંથી 5.90 લાખનો દારૂ ઝડપાયો
પીસીબીની ટીમની બાતમીના આધારે દરોડો, કુબલિયાપરામાંથી 28 હજારનો દેશી દારૂ ઝડપાયો રાજકોટના કાલાવડ રોડ પર પરિમલ સ્કૂલ પાછળ સિલ્વર એવન્યુ શેરીમાં રહેતા હોટલ સંચાલકના ઘરે…
View More હોટલ સંચાલકના ઘરના ભોંયરામાંથી 5.90 લાખનો દારૂ ઝડપાયો8 વર્ષની ભત્રીજીનું ફઇએ કરેલ અપહરણ પ્રકરણમાં એડવોકેટની જામીન અરજી ફગાવતી કોર્ટ
રાજકોટમાં રહેતા વેપારી ભાઈ સાથે ચાલતી મિલકતની તકરારમાં એનઆરઆઈ બહેને ભત્રીજીનું અપહરણ કર્યાના પ્રકરણમાં સંડોવાયેલા આરોપી એડવોકેટની જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે…
View More 8 વર્ષની ભત્રીજીનું ફઇએ કરેલ અપહરણ પ્રકરણમાં એડવોકેટની જામીન અરજી ફગાવતી કોર્ટરૈયાચોકડી પાસે રહેતી શિક્ષિકાની બેગમાંથી રૂમ પાર્ટનરે 30 હજારની રોકડ ચોરી લીધી
પોલીસ સ્ટેશને લઇ ગયા ત્યારે યુવતીએ રૂપિયા પરત આપી દેવાનુ કહેતા સમાધાન કરી લીધું હતું, પૈસા ન આપતા ફરિયાદ નોંધાઇ શહેરના રૈયા ચોકડી, પાવનધામમ બી-504માં…
View More રૈયાચોકડી પાસે રહેતી શિક્ષિકાની બેગમાંથી રૂમ પાર્ટનરે 30 હજારની રોકડ ચોરી લીધીજીવંતિકાનગરમાં માનસિક બિમાર મહિલાએ કેરોસીન છાંટી જાત જલાવી
શહેરના રૈયારોડ પર જીવંતિકાનગરમાં રહેતા માનસિક બિમાર મહિલાએ કેરોસીન છાંટી જાત જલાવી લેતા પેટના ભાગે દાઝી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.…
View More જીવંતિકાનગરમાં માનસિક બિમાર મહિલાએ કેરોસીન છાંટી જાત જલાવીદાસી જીવણપરામાં 70 વર્ષના દાદીનું ગળુ દબાવી નશાખોર પૌત્રની મારી નાખવાની ધમકી
લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલા દાસી જીવણપરા માં રહેતા લક્ષ્મીબેન રામજીભાઈ મુછડીયા(ઉ.70)ને તેમના પૌત્ર મહેશ ભનુભાઈ મુછડીયા(રહે.વ્રજભૂમિ એપાર્ટમેન્ટ,લક્ષ્મીનગર મેઈન રોડ)એ ગળું પકડી જાનથી મારી નાખવાની…
View More દાસી જીવણપરામાં 70 વર્ષના દાદીનું ગળુ દબાવી નશાખોર પૌત્રની મારી નાખવાની ધમકી