રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામ પંચાયતોને મજબૂત બનાવવા માટે જાહેર કરેલ રૂૂ 489.95 કરોડના અનુદાનને આવકારતા રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર એ જણાવેલ…
View More ગામડાઓની પ્રગતિ માટે સરકાર દ્વારા 490 કરોડના અનુદાનના નિર્ણયને આવકારતા બોદરrajkot
ચીઝ-બટરમાં તેલની મિલાવટ: પાંચ વેપારીને રૂા.1.70 લાખનો દંડ
મનપાના ફૂડ વિભાગ દ્વારા ગત માસે લેવામાં આવેલ ખાદ્ય પદાર્થના સેમ્પલ પૈકી ચીઝ-બટર અને ઘી માં તેલની મીલાવટ લેબ રિપોર્ટમાં બહાર આવતા પાંચ વેપારીને રૂા.1.70…
View More ચીઝ-બટરમાં તેલની મિલાવટ: પાંચ વેપારીને રૂા.1.70 લાખનો દંડKKV સર્કલ પાસે વિવાદિત ગેમઝોનનું અંતે ઉદ્ઘાટન
વિવાદ શાંત પડતા જ ધારાસભ્ય અને કોર્પોરેશનના પદાધિકારીઓએ બેટિંગ કર્યુ રાજકોટનાં કે.કે.વી. સર્કલ પાસે શ્રી રામ ઓવરબ્રિજ નીચે બનાવવામા આવેલ વિવાદાસ્પદ ર્સ્પોટસ કોમ્પલેકસનુ અંતે આજે…
View More KKV સર્કલ પાસે વિવાદિત ગેમઝોનનું અંતે ઉદ્ઘાટનજન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રાના ફ્લોટ્સ અને સુશોભન સ્પર્ધાનાં વિજેતાઓ જાહેર
વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત શોભાયાત્રામાં યુવાનોના ઉત્સાહભેર સહભાગથી ભક્તિભાવ, સાંસ્કૃતિક ઝાંખી અને કલાત્મકતાનો અનોખો રંગ જામ્યો વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રા દરમિયાન ફ્લોટ્સ…
View More જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રાના ફ્લોટ્સ અને સુશોભન સ્પર્ધાનાં વિજેતાઓ જાહેરતું જયાં ભેગી થઇશ ત્યાં છરીના ઘા ઝીંકી દઇશ, મહિલાને પૂર્વ પતિની ધમકી
વિરસાવરકર નગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા ભુમીકાબેન હિમાંશુભાઇ નિમાવત(ઉ.વ.38)ને તેમના પૂર્વ પતિ મિતેષ ભરત મેસવાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ભૂમિકાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી બારેક…
View More તું જયાં ભેગી થઇશ ત્યાં છરીના ઘા ઝીંકી દઇશ, મહિલાને પૂર્વ પતિની ધમકીચડ્ડી બનિયાન ધારી ગેંગના ત્રણ સભ્યો ઝબ્બે
ચોરીનું સોનું ખરીદનાર સોની વેપારી અને ગેંગના અન્ય એક સભ્યની ધરપકડની તજવીજ રાજકોટના ભાગોળે વડવાજળી ગામે થોડા દિવસો પૂર્વે જડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી હતી અને…
View More ચડ્ડી બનિયાન ધારી ગેંગના ત્રણ સભ્યો ઝબ્બેછાત્રનું અપહરણ કરી સાયબર ક્રાઈમના અધિકારીના નામે 40 લાખની ખંડણી માગનાર બે શખ્સો ઝડપાયા
શહેરના મોરબી રોડ પર સોહમનગરમાં રહેતાં અને રાય યુનિવર્સિટીમાં ઈજનેરીનો અભ્યાસ કરતાં 26 વર્ષિય રણધીર કારીયાનું તેની જ કારમાં અપહરણ કરી રૂા.4.65 લાખની લુંટ ચલાવવામાં…
View More છાત્રનું અપહરણ કરી સાયબર ક્રાઈમના અધિકારીના નામે 40 લાખની ખંડણી માગનાર બે શખ્સો ઝડપાયાબેડી યાર્ડ પાસે પૂર્વ પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને યુવતીના પરિવારની ધોકાવાળી
વિંછીયાના આંકડીયા ગામે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં યુવાનને તેની પુર્વ પ્રેમિકાએ ગત સાંજે રાજકોટ બેડી યાર્ડ નજીક ફોન કરીને વાત કરવા બોલાવ્યા બાદ…
View More બેડી યાર્ડ પાસે પૂર્વ પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને યુવતીના પરિવારની ધોકાવાળીગણેશ ઉત્સવમાં અતિશયોક્તિ ન થાય તેનુ ંધ્યાન રાખજો : સીપી
ભાન ભૂલી અઘટિત ઘટના ન બને તેની તકેદારી રાખવા તાકીદ : શહેરમાં 262 ગણેશ મહોત્સવના આયોજકો સાથે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની મીટિંગ મળી રાજકોટમાં ગણેશ…
View More ગણેશ ઉત્સવમાં અતિશયોક્તિ ન થાય તેનુ ંધ્યાન રાખજો : સીપીમની પ્લસ શરાફી મંડળીના ચેરમેન અલ્પેશ દોંગાને 18 કરોડની છેતરપિંડીના કેસમાં જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
મની પ્લસ શરાફી મંડળીના નામથી ખોટી મંડળી ઉભી કરી સભાસદો પાસેથી 18 કરોડ રૂૂપીયા જેવી રકમ મેળવી ચાઉ કરી જવાના ગુનામાં શરાફી મંડળીના ચેરમેન અલ્પેશ…
View More મની પ્લસ શરાફી મંડળીના ચેરમેન અલ્પેશ દોંગાને 18 કરોડની છેતરપિંડીના કેસમાં જામીન મુક્ત કરતી હાઇકોર્ટ