શહેરના મવડી વિસ્તારમાં આવેલા નવલનગરમાં રહેતી પરિણીતાએ પતિને ‘તુ મારામાં ધ્યાન નથી આપતો, મોબાઇલમાં જ રહે છે’ તેમ કહેતા દંપતિ વચ્ચે ઝઘડો થતા તેણીએ આ…
View More પતિ સાથે ઝઘડો થતા પેટ્રોલ છાંટી જાત જલાવનાર પત્નીનું સારવારમાં મોતrajkot
પત્નીને માવતરે રોકાવા બાબતે ઝઘડો થતા પતિ ઉપર સસરા-સાળાનો હુમલો
શહેરના જામનગર રોડ પર માધાપરના ગેઇટ પાસે સાસરીયે આવેલા યુવાન ઉપર સસરા અને બે સાળાએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. પત્નીએ માવતરે રોકાવવાનું…
View More પત્નીને માવતરે રોકાવા બાબતે ઝઘડો થતા પતિ ઉપર સસરા-સાળાનો હુમલોઆંબેડકરનગરમાં પતિની પ્રેમિકા સાથે ઝઘડો થતા પત્નીએ ફિનાઇલ પીધુ
શહેરમાં કાલાવડ રોડ પર આવેલા આંબેકરનગરમાં પતિ સાથે આડાસંબંધ ધરાવતી પાડોસણ સાથે ઝઘડો થતા પત્નીએ ફિનાઇલ પી લીધુ હતું. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે…
View More આંબેડકરનગરમાં પતિની પ્રેમિકા સાથે ઝઘડો થતા પત્નીએ ફિનાઇલ પીધુઅજંતા પાર્કના યુવાનની કાર ચલાવવા લઇ ગયા બાદ મિત્રએ પરત ન આપતા ફરિયાદ
સાધુવાસવાની રોડ અજંતા પાર્કમાં રહેતા મંથનભાઈ મનોહરભાઈ સોનાગ્રા(ઉ.35)એ પોતાની કાર તેમના મિત્ર અંકિત ચંદ્રગિરી ગોસાઈ(રહે.બંટી મકાન,દ્વારકેશ સોસાયટી,રૈયા રોડ)ને ચલાવવા આપી હોય જે ગાડી પરત નહીં…
View More અજંતા પાર્કના યુવાનની કાર ચલાવવા લઇ ગયા બાદ મિત્રએ પરત ન આપતા ફરિયાદજિલ્લા ગાર્ડન ચોકમાં નશાખોર યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો
શહેરના જિલ્લા ગાર્ડન ચોક નજીક નશાખોર યુવાન ઉ5ર ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો કરી મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસિેપટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે…
View More જિલ્લા ગાર્ડન ચોકમાં નશાખોર યુવાન પર ત્રણ શખ્સોનો હુમલોસરધારના યુવાને ફઇની દીકરીને ભગાડી મૈત્રીકરાર કરી લેતા પિતા-પુત્રને માર મારી ધમકી
સરધારના આંબેડકરનગરમાં રહેતા મુળજીભાઇ હમીરભાઇ મકવાણા(ઉ.વ.52)ના દીકરા આશીસે ફઇની દીકરી નેહલ સાથે ભાગીને મૈત્રી કરાર કર્યા હોય જે મામલે યુવતીના ભાઈ આર્યન વજુભાઇ દાફડા(રહે.કાલાવડ રોડ,…
View More સરધારના યુવાને ફઇની દીકરીને ભગાડી મૈત્રીકરાર કરી લેતા પિતા-પુત્રને માર મારી ધમકીઅન્ય યુવક સાથે સગાઇ કરી લેતા ઇન્સ્ટા.ફ્રેન્ડે ધમકાવી, સગીરાએ ફિનાઇલ પીધું
શહેરમાં યુનિવર્સિટીમાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી સગીરાની ઇન્સ્ટા.ફ્રેન્ડ સાથે સગાઇ થઇ ગઇ હતી. બાદમાં પૂર્વ ઇન્સ્ટા. ફ્રેન્ડે લગ્નની માંગણી કરી સગીરાનુ ફેક આઇડી બનાવ્યાની…
View More અન્ય યુવક સાથે સગાઇ કરી લેતા ઇન્સ્ટા.ફ્રેન્ડે ધમકાવી, સગીરાએ ફિનાઇલ પીધુંક્રિકેટ-કેસીનો સહિતની ગેમ્સ ઉપર ચાલતા સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ
સટ્ટાનું રેકેટ ચલાવતો આંગડિયા પેઢીનો સંચાલક ઝડપાતા દેશભરમાં 316 પંટરોનું લિસ્ટ મળ્યું માસ્ટર આઇ.ડી. આપનાર ગોંડલ અને પોરબંદરના બે શખ્સોના નામ ખૂલ્યા શહેરનાં એરપોર્ટ રોડ…
View More ક્રિકેટ-કેસીનો સહિતની ગેમ્સ ઉપર ચાલતા સટ્ટાના નેટવર્કનો પર્દાફાશરાજકોટ શહેરની 31 સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાની 158 જનરક્ષક વાન કાર્યરત
હવે 112 ઉપર પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સહિતની સેવાની અમલવારી શરૂ ગુજરાતમાં આજથી 112 જનરક્ષક પ્રોજેક્ટ દ્વારા આ સંકલિત ઇમરજન્સી સેવા શરુ કરવામાં આવી છે.…
View More રાજકોટ શહેરની 31 સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાની 158 જનરક્ષક વાન કાર્યરતવચગાળાનું ભરણપોષણ મેળવવાની પરિણીતાની અરજી ફગાવતી અદાલત
બે બાળકો સહિત પતિથી અલગ રહેતી પરીણિતાની પતિ સાસરીયા સામે ઘરેલુ હિંસાની અરજીમાં વચગાળાનું ભરણપોષણ મેળવવાની અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આ કેસની…
View More વચગાળાનું ભરણપોષણ મેળવવાની પરિણીતાની અરજી ફગાવતી અદાલત