ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર આવેલા ચોરડી પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગ તંત્ર પાસે રજૂઆત કરવા છતાં નિંભરતા દાખવાતી હોય આખરે ચોરડી નાં ગ્રામજનો દ્વારા આંદોલનનો…
View More રાજકોટ-જેતપુર હાઇવે પર ચોરડી પાસે ચક્કા જામrajkot
આવાસ યોજના દસ્તાવેજની ફી વધારા અંગે ભાજપ લીગલ સેલની સફળ રજૂઆત
શહેર ભાજપ લીગલ સેલ દ્વારા રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન કમિશ્નરને અપાયેલ આવેદનમાં રજુઆત કરાઈ હતી કે, આશરે નવ વર્ષ પહેલા મ્યુનિ. કોર્પોરેશનની વિવિધ આવાસ યોજનાના દસ્તાવેજની…
View More આવાસ યોજના દસ્તાવેજની ફી વધારા અંગે ભાજપ લીગલ સેલની સફળ રજૂઆતપાંચ કરોડના ખર્ચે તૈયાર થયેલ ખિરસરા લોધિકા રોડ બે મહિનામાં જ ભાંગીને ભૂક્કો
રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં રોડ-રસ્તાની અતિ દયનીય હાલત થઈ ગઈ છે. જેમાં ખિરસરા લોધિકા રોડને કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો જે માત્ર ત્રણ જ મહિનામાં તુટી…
View More પાંચ કરોડના ખર્ચે તૈયાર થયેલ ખિરસરા લોધિકા રોડ બે મહિનામાં જ ભાંગીને ભૂક્કોઅકસ્માતમાં મૃત્યુ પામનાર હેલ્મેટધારક વાહનચાલકને 15 લાખની સહાય આપવા માંગ
લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણીની સંયુક્ત યાદી જણાવે છે કે છેલ્લા ત્રણ ચાર માસથી રાજકોટમાં આઠમી સપ્ટેમ્બર…
View More અકસ્માતમાં મૃત્યુ પામનાર હેલ્મેટધારક વાહનચાલકને 15 લાખની સહાય આપવા માંગરાજકોટની હવા સુધરી, પ્રદૂષણમાં 40 ટકાનો ઘટાડો
10 લાખની વસ્તી ધરાવતા 48 શહેરોમાંથી 15માં ક્રમે, સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં ચાર સ્થાનનો જમ્પ National Clean Air Programme (NCAP) અંતર્ગત મીનીસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ…
View More રાજકોટની હવા સુધરી, પ્રદૂષણમાં 40 ટકાનો ઘટાડોરાજકોટમાં રવિવારે 49127 ઉમેદવારોની તલાટીની પરીક્ષા
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 162 કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા મહેસુલી વિભાગ દ્વારા આગામી તા.11ને રવિવારના રોજ તલાટી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં 49127…
View More રાજકોટમાં રવિવારે 49127 ઉમેદવારોની તલાટીની પરીક્ષાસુપરવાઇઝરે મહિલા સફાઇ કર્મચારીને હેલમેટથી માર માર્યો
બાલાજી હોલ પાસેનો બનાવ : કામ ઉપર મોડા આવતા ઝઘડો કરી માર માર્યો શહેરના 150 ફૂટ રીંગ પર આવેલા બાલાજી હોલ પાસે આવેલા બિલ્ડિંગમાં સફાઇ…
View More સુપરવાઇઝરે મહિલા સફાઇ કર્મચારીને હેલમેટથી માર માર્યોરાજકોટમાં ડો.કુમાર વિશ્ર્વાસ કરશે ત્રણ દિવસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’
ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચય માટેની અથાગ મહેનતના પરિણામ સ્વરૂૂપ સૌરાષ્ટ્રની કાયાપલટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ ઐશ્વરિક કાર્યને વધુ બળ પૂરું પાડવા હિન્દી ભાષાના…
View More રાજકોટમાં ડો.કુમાર વિશ્ર્વાસ કરશે ત્રણ દિવસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’હાર્ટએટેક : બસપોર્ટ અને રેલવે સ્ટેશનમાં બે મુસાફરને હૃદય રોગનો હુમલો ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. ચલાલાના વૃદ્ધ વતનમાંથી પરત આવતા હતા ત્યારે…
View More હાર્ટએટેક : બસપોર્ટ અને રેલવે સ્ટેશનમાં બે મુસાફરને હૃદય રોગનો હુમલો ભરખી ગયોચાર સ્થળે ચીલઝડપ કરનાર બે સમડી અને સોની વેપારીની ધરપકડ
રાજકોટ શહેરમાં છેલ્લા એકાદ મહીનાથી સમડીએ આંતક મચાવી ચીલઝડપ કરી પોલીસને પડકાર ફેક્યો હોય શહેરના અલગ અલગ વિસ્તારમાં ચીલઝડપના કરનાર બે સમડીને ક્રાઈમ બ્રાંચે સકંજામાં…
View More ચાર સ્થળે ચીલઝડપ કરનાર બે સમડી અને સોની વેપારીની ધરપકડ