જિલ્લાના ફાડદંગ બેટી, આજી-2, વેરી, સુરવો, છાપરવાડી-2 અને ભાદર-2 છલકાયા, સુરવો અને ભાદર-2 ડેમના દરવાજા ખોલાયા બંગાળની ખાડીમા હવાનુ હળવુ દબાણ સર્જાયા બાદ હવામાન વિભાગ…
View More રાજકોટમાં પાંચ કલાકમાં 1। ઇંચ, આજી-1 ડેમ ઓવરફ્લોrajkot
ગાંધી જયંતી દિવસે શહેરના તમામ કતલખાના બંધ રાખવા આદેશ
મહાનગર પાલિકા દ્વારા આજરોજ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે . જે અંતર્ગત આગામી ગુરુવારનાં રોજ આવતી ગાંધી જયંતી અને સાથો સાથ દશેરાનાં દિવસે મનપાની હદમા…
View More ગાંધી જયંતી દિવસે શહેરના તમામ કતલખાના બંધ રાખવા આદેશહરીહર ચોકથી ચૌધરી રોડ 1 વર્ષ માટે બંધ
હરીહર ચોક ખાતે આવેલ નાલુ જર્જરીત થઇ જતા નવુ નાલા બનાવવા માટે રસ્તો બંધ કરવાનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવેલ અને હરીહર ચોકથી ચૌધરી હાઇસ્કુલ સુધીનાં…
View More હરીહર ચોકથી ચૌધરી રોડ 1 વર્ષ માટે બંધઅમને સુવિધા આપો: કટારિયા ચોકડીએ ઝૂંપડાધારકોનું ચક્કાજામ
ટેન્કરના બદલે નળ કનેકશન અને રોડ-રસ્તાઓ બનાવવાની માંગ સાથે રસ્તા લોકો આંદોલન શરૂ કરતા મનપાના અધિકારીઓ દોડ્યા રાજકોટ શહેરમા છેલ્લા ર માસથી રોડ – રસ્તા…
View More અમને સુવિધા આપો: કટારિયા ચોકડીએ ઝૂંપડાધારકોનું ચક્કાજામહિટ એન્ડ રન: અજાણ્યા ટ્રેકટર ચાલકે બાઇકને ઉલાળતા ITIના વિદ્યાર્થીનું મોત
રાજકોટમા હરીઘવા રોડ પર આવેલી ભવનાથ સોસાયટીમા રહેતો અને આઇટીઆઇમા અભ્યાસ કરતો સગીર ભુણાવા પાસે પિતાનાં કારખાને ગયો હતો. જયાથી બાઇક લઇ ટીફીન લેવા…
View More હિટ એન્ડ રન: અજાણ્યા ટ્રેકટર ચાલકે બાઇકને ઉલાળતા ITIના વિદ્યાર્થીનું મોતસોનાના ભાવમાં ભડકો: રાજકોટમાં સોનું રૂાપિયા 1,17000ને પાર
સોનામાં આજે 10 ગ્રામે 1200 રૂપિયાનો વધારો જોવા મળ્યો: પાંચ દિવસ બાદ શેર બજારમાં સેન્સેકસ અને નિફટી ઉંચકાયા સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ સોના-ચાંદીમાં ભડકો…
View More સોનાના ભાવમાં ભડકો: રાજકોટમાં સોનું રૂાપિયા 1,17000ને પારરાજકોટમાં ગોવાથી ભુજ જતો રૂા.26.88 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટના કોઠારીયા ગામ નજીકના સ્વાતિ પાર્ક પાસે થી રાજકોટ ઝોન-1 એલસીબીની ટીમે ગોવાથી ભુજ જતા રૂૂ.26.88 લાખની 13440 બોટલ વિદેશી દારૂૂ ભરેલા ટ્રકને ઝડપી લઇ…
View More રાજકોટમાં ગોવાથી ભુજ જતો રૂા.26.88 લાખનો દારૂ ઝડપાયો7મા નોરતે રાજકોટ સિવિલમાં યમદૂતોનો પડાવ : 13ના અપમૃત્યુ
નવરાત્રીનાં પાવન પર્વનાં 7 મા નોરતે યમદુતોએ રાજકોટ સિવીલ હોસ્પીટલમા ધામા નાખ્યા હોય તેમ સિવીલ હોસ્પીટલમા સારવાર અર્થે આવેલા 13 લોકોનાં મૃત્યુ નીપજયા છે…
View More 7મા નોરતે રાજકોટ સિવિલમાં યમદૂતોનો પડાવ : 13ના અપમૃત્યુમેઘરાજા ગરબે રમ્યા : વરસાદના કારણે રાસોત્સવો રદ
મોડી સાંજથી જ સતત વરસાદના કારણે મેદાનોમાં પાણી ભરાઈ ગયા, ખેલૈયાઓના રંગમાં ભંગ રાજકોટ-મોરબી-અમદાવાદ-વડોદરા-સુરત સહિતનાં સ્થળોએ સાતમા નોરતે વરસાદનું વિઘ્ન સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વિદાય બાદ ફરી ચોમાસાએ…
View More મેઘરાજા ગરબે રમ્યા : વરસાદના કારણે રાસોત્સવો રદસાસરિયાના ત્રાસથી કંટાળી યુવાને ફિનાઈલ પી લીધું, પૂર્વ કોર્પોરેટરે ધમકાવ્યાનો આરોપ
શહેરમાં કોઠારીયા રોડ ઉપર આવેલ ખોડલધામ સોસાયટીમાં રહેતાં યુવાને પ્રેમલગ્ન કર્યા બાદ પત્નીને સાસરીયા પક્ષ તેડી ગયા બાદ છુટાછેડા માટે સસરા, સાળો અને પૂર્વ કોર્પોરેટર…
View More સાસરિયાના ત્રાસથી કંટાળી યુવાને ફિનાઈલ પી લીધું, પૂર્વ કોર્પોરેટરે ધમકાવ્યાનો આરોપ