સાંજે કાર્યક્રમ જાહેર થશે; રવિ અથવા સોમવારે બે નિરિક્ષકો 200થી વધુ દાવેદારોને સાંભળશે ઉપપ્રમુખ-મહામંત્રી-મંત્રી અને કોષાધ્યક્ષના પદ માટે ત્રણ-ત્રણ નામોની બનશે પેનલો, કાર્યાલય મંત્રીની સીધી…
View More શહેર ભાજપના 21 હોદ્દાઓ માટે પ્રથમ વખત સેન્સ પ્રક્રિયાrajkot
રેશનિંગ દુકાનદારો બેમુદતી હડતાળ પર, લાખો ગરીબોને અનાજ નહીં મળે!
રાજકોટના 700 સહિત રાજ્યના 17 હજાર રેશનિંગ દુકાનદારો જોડાયા રાજ્યના રેશનીંગ દુકાનદારો દ્વારા તેમની મુખ્ય પડતર માંગણીઓના સમર્થનમાં 1લી નવેમ્બરથી અનિશ્ચિતકાળની હડતાળ પર જવાનો નિર્ણય…
View More રેશનિંગ દુકાનદારો બેમુદતી હડતાળ પર, લાખો ગરીબોને અનાજ નહીં મળે!સિવિલ હોસ્પિટલના PMJAYના નોડલ ઓફિસર ડો. ચાવડાને વિદાયમાન અપાંયુ
રાજકોટ શહેરની પીડીયુ સિવીલ હોસ્પીટલના પીએમજેએવાયના નોડલ ઓફીસર ડો. મહેન્દ્ર ચાવડાને ગઇકાલે ભવ્ય વિદાયમાન આપવામા આવ્યુ હતુ. ડો. મહેન્દ્ર ચાવડા 1998 મા રાજકોટની પીડીયુ હોસ્પીટલમા…
View More સિવિલ હોસ્પિટલના PMJAYના નોડલ ઓફિસર ડો. ચાવડાને વિદાયમાન અપાંયુPGVCL ચેકિંગ ટીમોની ડ્રાઇવ ચાલુ, 938 જગ્યાએ ચેકિંગ, 24.78 લાખનો દંડ
પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી…
View More PGVCL ચેકિંગ ટીમોની ડ્રાઇવ ચાલુ, 938 જગ્યાએ ચેકિંગ, 24.78 લાખનો દંડપરિક્રમાના મેળા માટે રાજકોટ અને મોરબીથી આવતીકાલથી દોડાવાશે જૂનાગઢની સ્પેશિયલ ટ્રેન
પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે રાજકોટમોરબી અને રાજકોટજૂનાગઢ વચ્ચે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે જૂનાગઢમાં યોજાનારા પરિક્રમા મેળા2025 દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને,…
View More પરિક્રમાના મેળા માટે રાજકોટ અને મોરબીથી આવતીકાલથી દોડાવાશે જૂનાગઢની સ્પેશિયલ ટ્રેનબબ્બે પરિપત્રનો ઉલાળિયો કરતી SNK, મોદી, ધોળકિયા, પ્રીમિયર સ્કૂલ
દિવાળી વેકેશન અને સરદાર પટેલ જયંતીની જાહેર રજા હોવા છતાં શૈક્ષણિક કાર્ય શરૂ રખાયું: વિદ્યાર્થી સંગઠન દ્વારા હલ્લાબોલ કરી ધરણાં, સૂત્રોચ્ચારથી શાળાઓ બંધ કરાવી સરકાર…
View More બબ્બે પરિપત્રનો ઉલાળિયો કરતી SNK, મોદી, ધોળકિયા, પ્રીમિયર સ્કૂલકાં દીકા કયાં ગઇ હતી ? રિક્ષામાં પીછો કરી પૂર્વ પ્રેમીની પરિણીતાની છેડતી
જામનગર રોડ પર રહેતા પરિણીતાનો પૂર્વ પ્રેમી ભરત મૂળજી ચંદ્રપાલે રીક્ષામાં પીછો કરી કા દીકા ક્યાં ગઈ હતી ? કહી અને મોબાઈલમાં ફોન કરી ધમકી…
View More કાં દીકા કયાં ગઇ હતી ? રિક્ષામાં પીછો કરી પૂર્વ પ્રેમીની પરિણીતાની છેડતીગઢકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ડેરોઇના યુવકનું મોત
રાજકોટ મજૂરી કામ કરી ઘરે પરત ફરતા યુવકને કાળ ભેટયો; પરિવાર શોકમગ્ન વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ વધુ એક જીવલેણ વાહન અકસ્માતનો બનાવ પ્રકાશમાં…
View More ગઢકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ડેરોઇના યુવકનું મોતથોરાળામાં સ્કૂટર લઇ આંટો મારવા નીકળેલા બે મિત્રો ઉપર જૂની અદાવતમાં હુમલો
જુદા-જુદા પાંચ સ્થળે યુવતી સહિત પાંચ લોકોએ જ્વલનશીલ પ્રવાહી ગટગટાવ્યું શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતા બે યુવાન મિત્રો સ્કૂટર લઇ સાંજના સમયે આંટો મરવા નિકળયા…
View More થોરાળામાં સ્કૂટર લઇ આંટો મારવા નીકળેલા બે મિત્રો ઉપર જૂની અદાવતમાં હુમલોપ્રિયદર્શન સોસાયટીમાં યુવાન સુતા બાદ ઉઠયો જ નહીં: હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હૂમલના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું હૃદય ધબકારા ચૂકી ગયું હતું. શહેરના 40 ફૂટ રોડ…
View More પ્રિયદર્શન સોસાયટીમાં યુવાન સુતા બાદ ઉઠયો જ નહીં: હાર્ટએટેકથી મોત