હેમુ ગઢવી હોલ પાસે બાઇક સ્લીપ થઈ બંધ કાર પાછળ અથડાયું હતું.આ અકસ્માતની ઘટનામાં વિજય પ્લોટના યુવાનનું મોત નીપજ્યું હતું.યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.…
View More હેમુ ગઢવી હોલ નજીક બાઈક સ્લીપ થઈ બંધ કાર પાછળ અથડાતાં યુવાનનું મોતrajkot
ગુંડાઓ સામે પોલીસ એક્શન મોડમાં; પાંચ ઓરડીનું ડિમોલિશન, 6 વીજજોડાણ કટ
રૂખડિયાપરાના હિસ્ટ્રીશીટર તેમજ જંગલેશ્વર અને આશાપુરાના પેંડા ગેગના સાગરિતો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી શહેર વધી રહેલી ગુનાખોરીમાં ગુનેગારો ઉપર અંકુશ લગાવવા પોલીસે વધુ એક વખત ગુનેગારોના…
View More ગુંડાઓ સામે પોલીસ એક્શન મોડમાં; પાંચ ઓરડીનું ડિમોલિશન, 6 વીજજોડાણ કટરાજપૂતપરામાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી 2.25 લાખના મેટલના સામાનની તસ્કરી
રાજપુતપરામાં ગરાસીયા બોર્ડિંગ ની સામે ખોડીયાર ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસમાં ઘુસી તસ્કરોએ અલગ અલગ સાઈઝના મેટલનો સામાન ₹2.25 લાખનો ચોરી કરી લઇ જતા ટ્રાન્સપોર્ટરે એ ડીવીઝનમાં…
View More રાજપૂતપરામાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી 2.25 લાખના મેટલના સામાનની તસ્કરીપોક્સો એક્ટના ગુનામાં આઈસ ડિશ ધંધાર્થીને નિર્દોષ મુક્ત કરતી અદાલત
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારની સગીરા સાથે અગાઉના પરિચયને કારણે મોબાઈલ ફોનથી વાત કરી પ્રેમજાળમાં ફસાવી બદકામ અને લગ્નના ઇરાદે અપહરણ કરી જવાના ત્રણ વર્ષ…
View More પોક્સો એક્ટના ગુનામાં આઈસ ડિશ ધંધાર્થીને નિર્દોષ મુક્ત કરતી અદાલતઆકાશવાણી ચોક પાસે અજાણી સ્ત્રીએ નવજાતને ત્યજી દેતા શ્ર્વાને ફાડી ખાધું
છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, પરંતુ માં શબ્દને લાંછન લાગે અને ક્ષણભર માટે લોકોના હૃદય દ્રવી ઊઠે એવી એક ઘટના પ્રકાશમાં આવી…
View More આકાશવાણી ચોક પાસે અજાણી સ્ત્રીએ નવજાતને ત્યજી દેતા શ્ર્વાને ફાડી ખાધુંકોઠારિયા ગામ પાસેથી 200 લીટર દેશી દારૂ ભરેલી વેગનઆર સાથે બૂટલેગરની ધરપકડ
પોલીસ કમિશ્નરના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પીસીબીની ટીમે બાતમીના આધારે કોઠારીયા ગામ સરદારનગર ઇન્ડસ્ટ્રીયલ એરીયા નારાયણ કાંટાથી આગળ ખુલ્લા પ્લોટમાં 40 હજારના દેશી દારૂૂ…
View More કોઠારિયા ગામ પાસેથી 200 લીટર દેશી દારૂ ભરેલી વેગનઆર સાથે બૂટલેગરની ધરપકડવંદે માતરમમાં પણ જૂથવાદનો બેસૂરો રાગ, કોર્પોરેટરો ગેરહાજર
ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારે જોમ જુસ્સાભેર ઉજવણી કરી પણ રાજકોટમાં ઉત્સાહમાં ઓટ, સૂચના આપવા છતાં નગર સેવકો ગાયબ, ખુલાસા પૂછાય તેવી શકયતા રાજકોટ મહાનગરપાલિકાની…
View More વંદે માતરમમાં પણ જૂથવાદનો બેસૂરો રાગ, કોર્પોરેટરો ગેરહાજરટાઢ આવી! રાજકોટ સહિત 9 શહેરોમાં તાપમાન 200 સે.નીચે
સૌથી ઓછું ડાંગમાં 15.8 સે તાપમાન નોંધાયુ, દિવસે હજુ ગરમી યથાવત ગુજરાત રાજ્યમાં નવેમ્બર મહિનાની શરૂૂઆત થતાં જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન…
View More ટાઢ આવી! રાજકોટ સહિત 9 શહેરોમાં તાપમાન 200 સે.નીચેકોન્ટ્રાક્ટરોએ મુકેલા 23 લાખના ઓવર બિલનું ભોપાળુ ઓડિટ વિભાગમાં ફરી ખુલ્યું
અનેક એજન્સીએ જીએસટી ટીપીઆઇ અને પેનેલ્ટી કાપ્યા વગર આખે આખુ બિલ મુકી દીધાનું બહાર આવ્યું મહાનગરપાલિકાના ઓડિટ વિભાગમાં છટક બારીનો લાભ લઇ અનેક કોન્ટ્રાક્ટરો દ્વારા…
View More કોન્ટ્રાક્ટરોએ મુકેલા 23 લાખના ઓવર બિલનું ભોપાળુ ઓડિટ વિભાગમાં ફરી ખુલ્યુંમ્યુનિ.કમિશનરનો હાજર તારીખના બદલે આખા મહિનાનો પગાર કરી નાખ્યો!
રાજકોટ મહાનગરપાલિકાના પગાર સહિતના તમામ ખર્ચના બિલનું ઓડિટ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવતુ હોય છે. જે દરમિયાન અનેક વખત કોન્ટ્રાક્ટરો દ્વારા ઓડિટ વિભાગની આંખમાં ધૂળ…
View More મ્યુનિ.કમિશનરનો હાજર તારીખના બદલે આખા મહિનાનો પગાર કરી નાખ્યો!