શ્રાવણ માસ નિમિતે ફરાળી ખાદ્યચીજોનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં…
View More જય રામનાથ, હરે કૃષ્ણ, ૐ સાંઈ અને એન્જલ રેસ્ટોરેન્ટ સીલrajkot
શહેરના ત્રણેય ઝોનમાં બાળકો માટે બનશે રાઇડ્સ હોકર્સ
100થી 500 ચો.ફૂટ જગ્યા માટે માસિક રૂા.500થી 3000 સુધીનું ભાડુ: AOP બનાવી હોદ્દેદારોએ સંચાલન કરવાનું રહેશે રાજકોટના ભુલકાઓ માટે મેયર ડો.નેહલ શુકલે આવકારદાયક નિર્ણય લીધો…
View More શહેરના ત્રણેય ઝોનમાં બાળકો માટે બનશે રાઇડ્સ હોકર્સકામધંધો નહીં મળતા મહિલા કોલેજ પાસે યુવાને ફિનાઇલ પીધું
શહેરમાં કાલાવડ રોડ પર આવેલા ચાર માળીયા કવાર્ટરમાં રહેતા યુવાને કામધંધો નહીં મળતા મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે ફિનાઇલ પી લીધી હતું. યુવકની તબિયત લથડતા સારવાર…
View More કામધંધો નહીં મળતા મહિલા કોલેજ પાસે યુવાને ફિનાઇલ પીધુંમોરબી રોડ ઉપર પૂર્વ ડે.મેયર વલ્લભ દુધાત્રાના ભત્રીજા ઉપર કૌટુંબિક ભાઇનો છરી વડે હુમલો
શહેરમાં રેસકોર્ષ રીંગરોડ પર શ્રીમંતપાર્કમાં રહેતા અને પૂર્વ ડે. મેયરના ભત્રીજા મોરબી રોડ પર પોતાના ડેલે હતા. ત્યારે રખડતુ ભટકતુ જીવન જીવતા કૌટૂંબિક ભાઇને દરરોજ…
View More મોરબી રોડ ઉપર પૂર્વ ડે.મેયર વલ્લભ દુધાત્રાના ભત્રીજા ઉપર કૌટુંબિક ભાઇનો છરી વડે હુમલોઆર્થિકભીંસ વધુ એક જિંદગી ભરખી ગઇ; કારખાનેદારનો ફાંસો ખાઇ આપઘાત
શહેરમાં મંદીના કારણે અવાર નવાર આત્મહત્યા અને આપઘાતના પ્રયાસોની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં ભવનાથ સોસાયટીમાં રહેતા કારખાનેદાર યુવાને ધંધો નહીં…
View More આર્થિકભીંસ વધુ એક જિંદગી ભરખી ગઇ; કારખાનેદારનો ફાંસો ખાઇ આપઘાતરા.લો. સંઘની ચૂંટણીમાં 61 મતદાર અને 36 ઉમેદવાર
ભારે ખેંચતાણના કારણે મેન્ડેટ આપવાનું ટાળી લડવું હોય તેને લડવાની છૂટ અપાતા ફોર્મ ભરવા લાઇન લાગી પાછળથી રીસામણા-મનામણા કરી મેન્ડેટ આપવાનો વ્યુહ, છતાં બિલિમોરાવાળી થવાનો…
View More રા.લો. સંઘની ચૂંટણીમાં 61 મતદાર અને 36 ઉમેદવારકાલાવાડ રોડ ઉપરથી રૂા.1.64 લાખના એમડી ડ્રગ્સ સાથે નામચીન તસ્કર ઝડપાયો
રાજસ્થાનના ડ્રગ સપ્લાયરનું નામ ખુલ્યું, રૂા.2.59 લાખનો મુદ્દામાલ કબજે શહેરમાં માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ નાબૂદ કરવા માટે એસઓજી દ્વારા હાથ ધરેલા ખાસ અભિયાન…
View More કાલાવાડ રોડ ઉપરથી રૂા.1.64 લાખના એમડી ડ્રગ્સ સાથે નામચીન તસ્કર ઝડપાયોહૃદયરોગનો હુમલો: મહાદેવના મંદિરમાં ઢળી પડેલા આધેડનું મોત
નિત્ય ક્રમ મુજબ સેવા પૂજા કરવા ગયેલા આધેડને આવેલો હાર્ટ એટેક જીવલેણ નિવડ્યો રાજકોટમાં રેલનગર વિસ્તારમાં રહેતા આધેડ નિત્ય ક્રમ મુજબ મહાદેવના મંદિરે સેવા પૂજા…
View More હૃદયરોગનો હુમલો: મહાદેવના મંદિરમાં ઢળી પડેલા આધેડનું મોતનંબર પ્લેટ વિના કારમાં પેટ્રોલ ભરવાનો વીડિયો વાઇરલ, ચાલક અને ફિલરમેન સામે પ્રથમ ગુનો નોંધાયો
શહેરમાં નંબર પ્લેટ વગરના અને નંબર પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવી હોય તેવા વાહનોને ઇંધણ નહિ આપવાના પોલીસ કમિશ્નરના જાહેરનામાંનો કડક અમલ કરવા સૂચનાઓ હોવા…
View More નંબર પ્લેટ વિના કારમાં પેટ્રોલ ભરવાનો વીડિયો વાઇરલ, ચાલક અને ફિલરમેન સામે પ્રથમ ગુનો નોંધાયોશાપરમાં 3 વર્ષના માસૂમને સ્કૂલ બસના ચાલકે કચડી નાખ્યો
શાપરમાં રહેતા પરિવારનો ત્રણ વર્ષનો માસુમ બાળક સંધ્યા ટાણે પોતાના ઘરે રમતો હતો. ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી સ્કૂલ બસના ચાલકે ત્રણ વર્ષના બાળકને ઠોકરે…
View More શાપરમાં 3 વર્ષના માસૂમને સ્કૂલ બસના ચાલકે કચડી નાખ્યો