શહેરભરમાં પોલીસ એક્શન મોડમાં, દારૂ પી છાકટા વેળા કરનારની ખો ભૂલાવી દેવાશે, છેલ્લા બે દિવસ સઘન ચેકિંગ થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે રાજકોટ પોલીસ એક્શન મોડમાં…
View More થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસનું ચેકિંગ; પીધેલા, છરી-દારૂ સાથે 50 ઝડપાયાrajkot
રાજકોટથી અજમેર ઉર્ષમાં ગયેલા યુવાનને મામાએ ચાલુ કારે માર માર્યાનો આક્ષેપ
રાજકોટમાં રહેતો યુવાન તેના મામા સહિતના મિત્રો સાથે અજમેર ઉર્ષમાં ગયો હતો ત્યારે રાજસ્થાનના સિરોઈ પાસે મામાએ ઝઘડો કરી ચાલુ કારે માર માર્યો હોવાના આક્ષેપ…
View More રાજકોટથી અજમેર ઉર્ષમાં ગયેલા યુવાનને મામાએ ચાલુ કારે માર માર્યાનો આક્ષેપકોરોનાની સારવાર માટે ઉછીના આપેલા 7 લાખ માગતા વૃધ્ધ પર સાઢુનો હુમલો
શહેરમાં એક વૃધ્ધે કોરોનાની સારવાર માટે ઉછીના આપેલા રૂૂ. 7 લાખ પરત માંગતા બગસરા રહેતાં તેના સાઢું સહિતનાએ રાજકોટ આવી પૈસા પાછા ન દઇ ઉલટાનું…
View More કોરોનાની સારવાર માટે ઉછીના આપેલા 7 લાખ માગતા વૃધ્ધ પર સાઢુનો હુમલોમૂકબધીર સગીરાને બ્લેકમેલ કરી 7.70 લાખ પડાવી લેનાર બે શખ્સોની ધરપકડ કરતી પોલીસ
રાજકોટમાં મુકબધીર તરૂૂણીનું યુવક સાથે ફોટો પાડી તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરી રૂૂ.770 લાખ અને યુવક સામે ગુનો નોંધ્યો હતો.તપાસમાં વધુ એક યુવાનની…
View More મૂકબધીર સગીરાને બ્લેકમેલ કરી 7.70 લાખ પડાવી લેનાર બે શખ્સોની ધરપકડ કરતી પોલીસવધુ એક બંગાળી કારીગર બે સોની વેપારીનું 60.98 લાખનું સોનું લઈ ફરાર
લક્ષ્મીવાડી મેઇન રોડ પર શેરી નં. 14/3ના ખુણે વૃજધામ ખાતે રહેતાં જીતેશભાઇ શાંતીલાલ રાણપરા-સોની (ઉ.વ.45)ની ફરિયાદ પરથી મુળ બંગાળના હુગલીના લાલદીધીર ધાર પુરબપરાના વતની શેખ…
View More વધુ એક બંગાળી કારીગર બે સોની વેપારીનું 60.98 લાખનું સોનું લઈ ફરારલવ મેરેજ એટલે ‘છાનામાના જમવું’, અરેન્જ મેરેજ એટલે ‘સૌની સાથે જમવું’ : હરિપ્રકાશદાસજી
હનુમાન ચાલીસા યુવા કથાના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટયું: 38 હજારથી વધારે હરિભકતોએ કથાનું રસપાન કર્યું રાત પડે ને રાજકોટમાં રેસકોર્સમાં ભક્તિરસનો ઘુઘવતો જનસૈલાબ ઉમટે…
View More લવ મેરેજ એટલે ‘છાનામાના જમવું’, અરેન્જ મેરેજ એટલે ‘સૌની સાથે જમવું’ : હરિપ્રકાશદાસજીફૂડ વિભાગનું બેકરી ચેકિંગ યથાવત, વધુ 4 સ્થળેથી કેકના સેમ્પલ લેવાયા
ખાદ્યચીજોના 40 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 6 વેપારીને ફૂડ લાઇસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા નવા વર્ષની ઉજવણી દરમિયાન વધુમાં વધુ ઉપયોગમાં લેવાતી કેકના સેમ્પલો…
View More ફૂડ વિભાગનું બેકરી ચેકિંગ યથાવત, વધુ 4 સ્થળેથી કેકના સેમ્પલ લેવાયાબુલિયન બજારમાં હાહાકાર, રાજકોટમાં 44 પેઢીના ઉઠમણાં
આગઝરતી તેજીમાં મોટા ગજાના અનેક ખેલાડીઓ દાઝ્યા, દુબઇ-અમદાવાદ અને ઇન્દોરમાં રૂા.3600 કરોડના ભાવફેર ચૂકવવાની નોબત શનિવારે રાત્રે મળેલી ચાંદીના વેપારીઓની બેઠકમાં 44 પેઢીએ હાથ ખંખેર્યા,…
View More બુલિયન બજારમાં હાહાકાર, રાજકોટમાં 44 પેઢીના ઉઠમણાંસિવિલમાં તબીબ પર હુમલો કરનાર સામે ગુનો નોંધાયો, સરઘસ કાઢવા માગણી
ગઇકાલે તબીબોએ મેડિકલ કોલેજ ખાતે દેખાવો કર્યા બાદ પોલીસે હોટેલના કર્મચારી સામે ગુનો નોંધ્યો સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના ત્રીજા માળે ગઈકાલે રાત્રે રેસિડેન્ટ…
View More સિવિલમાં તબીબ પર હુમલો કરનાર સામે ગુનો નોંધાયો, સરઘસ કાઢવા માગણીજિલ્લામાં ફાર્મ હાઉસ અને કારખાનામાં દારૂની મહેફીલો ઉપર ડ્રોનથી નજર, આજથી ચેકિંગ શરૂ
રાજકોટ જીલ્લામાં થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પત્રકાર પરિષદમાં જીલ્લામાં થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થા…
View More જિલ્લામાં ફાર્મ હાઉસ અને કારખાનામાં દારૂની મહેફીલો ઉપર ડ્રોનથી નજર, આજથી ચેકિંગ શરૂ