દાવેદારી સમયે પણ અતુલ પંડિતે ગંભીર આક્ષેપો સાથેની પોસ્ટ મુકી હતી રાજકોટ ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. રાજકોટ ભાજપમાં જિલ્લા પંચાયત, તાલુકા…
View More રાજકોટમાં પ્રામાણિક સ્ટેન્ડિંગ ચેરમેનની જરૂર, અતુલ પંડિતની ‘પીડા’ છલકાઈrajkot
ત્રંબા ગામે લઘુશંકા કરતી વેળાએ સિટી બસના ચાલકને સાપ કરડ્યો
શહેરની ભાગોળે ભાવનગર હાઈ-વે પર આવેલા ત્રંબા ગામે સીટી બસનો ચાલક આશ્રમ નજીક લઘુશંકા કરવા ગયો હતો ત્યારે સાપ કરડી જતાં તેને ગંભીર હાલતમાં સારવાર…
View More ત્રંબા ગામે લઘુશંકા કરતી વેળાએ સિટી બસના ચાલકને સાપ કરડ્યોરાજકોટ શહેરનું સામાન્ય પ્રવાહનું 93.52 અને વિજ્ઞાન પ્રવાહનું 90.07 ટકા પરિણામ
માર્ચ 2026માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરિક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે જેમાં…
View More રાજકોટ શહેરનું સામાન્ય પ્રવાહનું 93.52 અને વિજ્ઞાન પ્રવાહનું 90.07 ટકા પરિણામકોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ શરૂ; જેનીબેન ગયા, ચાવડા આવશે
8મીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં પાલિકા-પંચાયતોના પરાજયનું થશે મનોમંથન નિરાશા ખંખેરી 2027 વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરવા કાર્યકરોને પાનો ચડાવશે મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને આ વખતે…
View More કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ શરૂ; જેનીબેન ગયા, ચાવડા આવશેકાળઝાળ ગરમીનો પ્રકોપ: લૂ લાગવાથી મનપા કર્મચારીનું ઝાડા-ઉલટીથી મોત
બપોરના સમયે ઘરે બેભાન થઈ ગયા બાદ સિવિલમાં સારવાર મળે તે પહેલા જ કલ્પેશભાઈનું મોત,પરિવારમાં શોકનું મોજું શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા…
View More કાળઝાળ ગરમીનો પ્રકોપ: લૂ લાગવાથી મનપા કર્મચારીનું ઝાડા-ઉલટીથી મોતવેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધા
રાજકોટમાં સર્જિકલ વસ્તુનો વેપાર કરતા યુવાને વોટ્સએપ પર ઓટો ડાઉનલોડ ઓપ્સન રાખ્યો હતો! શહેરમાં સાયબર ક્રાઈમનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક…
View More વેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધાથોરિયાળીમાં રખડતા ઢોર સાથે બાઈક અથડાતાં ઘવાયેલા યુવાનનું મોત
પડધરીમાં થોરિયાળી ગામના વતની અને માત્ર 18 વર્ષની વય ધરાવતા આશાસ્પદ યુવાન ઉમેશ મગનભાઈ ડાભીનું ગંભીર ઈજાઓ થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત…
View More થોરિયાળીમાં રખડતા ઢોર સાથે બાઈક અથડાતાં ઘવાયેલા યુવાનનું મોતલુખ્ખા તત્વોનો આતંક,વૃદ્ધ દંપતી પર જાહેરમાં હુમલો
રાજકોટના માલવીયાનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં કેટલાક લુખ્ખા તત્વોએ ધોળે દિવસે આતંક મચાવતા એક વૃદ્ધ દંપતીને…
View More લુખ્ખા તત્વોનો આતંક,વૃદ્ધ દંપતી પર જાહેરમાં હુમલોપડધરીના ન્યારા ગામે ધો.12ના છાત્ર ઉપર છરી વડે હુમલો: ગંભીર ઈજા
પડધરી તાલુકાના નાની અમરેલી ગામે રહેતા અને તાજેતરમાં જ ધોરણ-12ની પરીક્ષા આપનાર 18 વર્ષીય યુવાન યશભાઈ રમેશભાઈ મકવાણા પર ગઈકાલે રાત્રે જીવલેણ હુમલો થવાની ઘટના…
View More પડધરીના ન્યારા ગામે ધો.12ના છાત્ર ઉપર છરી વડે હુમલો: ગંભીર ઈજાબાલાજી હોલ પાસે ઓનલાઈન આઈડીનો ક્રિકેટ સટ્ટો રમતો મોબાઈલનો ધંધાર્થી પકડાયો
શહેરના 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ નજીક પોલીસે દરોડો પાડી ઓનલાઈન આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતા મોબાઈલના ધંધાર્થીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…
View More બાલાજી હોલ પાસે ઓનલાઈન આઈડીનો ક્રિકેટ સટ્ટો રમતો મોબાઈલનો ધંધાર્થી પકડાયો