મેટોડામાં રહેતા યુવાને 10 હજારનું દેણુ થઇ જતા ચિંતામાં એસીડ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More મેટોડામાં 10 હજારનું દેવુ થઇ જતા યુવકનો એસીડ પી આપઘાતનો પ્રયાસrajkot
‘બ્લિન્કીટ’ના ગોડાઉનમાં સતત બીજા દિવસે મનપાનો દરોડો
ઓનલાઇન શોપિંગ પર આંખ મીંચીને અને આંધળો વિશ્વાસ મૂકીને ઓર્ડર કરવો ક્યારેક કેટલો જોખમી અને આરોગ્ય માટે હાનીકારક સાબિત થઈ શકે છે, તેનો વધુ એક…
View More ‘બ્લિન્કીટ’ના ગોડાઉનમાં સતત બીજા દિવસે મનપાનો દરોડોઘંટેશ્વર નજીક હિટ એન્ડ રન: રાહદારી વૃદ્ધાને અજાણ્યા વાહનચાલકે ઉલાળતા મોત
મૃતક મહિલાના વાલી વારસની અને અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહન ચાલકની શોધખોળ શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર બસ સ્ટેન્ડ ની સામે અજાણ્યા વૃદ્ધા ચાલીને જતા…
View More ઘંટેશ્વર નજીક હિટ એન્ડ રન: રાહદારી વૃદ્ધાને અજાણ્યા વાહનચાલકે ઉલાળતા મોતમેટોડાની ‘જ્યોતિ સીએનસી’ કંપનીમાં ભીષણ આગ
રાજકોટ જિલ્લાના મુખ્ય ઔદ્યોગિક હબ ગણાતા મેટોડા જીઆઈડીસી સ્થિત સુપ્રસિદ્ધ ’જ્યોતિ સીએનસી’ (ઉુંજ્ઞશિં ઈગઈ) કંપનીના પરિસરમાં સવારના સમયે અચાનક આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી…
View More મેટોડાની ‘જ્યોતિ સીએનસી’ કંપનીમાં ભીષણ આગપડધરીમાંથી નકલી જંતુનાશક દવા બનાવવાની ફેક્ટરી ઝડપાઇ
રાજકોટ નજીક પડધરી પાસે ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને ખાનગી કંપનીના તપાસ અધિકારીઓએ દરોડો પાડી પડધરી તાલુકાના અમરેલી ગામની સીમમાં ચાલી રહેલા નકલી જંતુનાશક દવાઓ…
View More પડધરીમાંથી નકલી જંતુનાશક દવા બનાવવાની ફેક્ટરી ઝડપાઇસ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા, સંચાલક ઝડપાયો
રાજકોટ શહેરના જાણીતા વિસ્તાર યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે આવેલા રાજેશ્વરી કોમ્પ્લેક્સના ચોથા માળે સ્થિત ’સનશાઇન વેલનેસ સ્પા’માં મસાજ થેરાપીની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો…
View More સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા, સંચાલક ઝડપાયોસાધુ વાસવાણી રોડ ઉપર નસેડીએ ભાડુ આપવાના બદલે રિક્ષાચાલકને માર માર્યો
શહેરમાં પુષ્કરધામ મેઇન રોડ પર વિમલનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વૃધ્ધ ગઇકાલે પ્રેમમંદિર પાસેથી ભાડૂ લઇ સાધુ વાસવાણી રોડ પર ગયા હતા…
View More સાધુ વાસવાણી રોડ ઉપર નસેડીએ ભાડુ આપવાના બદલે રિક્ષાચાલકને માર માર્યોકુવાડવાના ફાળદંગમાં યુવતીનું શંકાસ્પદ હાલતમાં મોત
રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે રહેતી 26 વર્ષીય યુવતી ગત રાત્રે અચાનક તબિયત લથડતા તાત્કાલિક કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર મળે તે…
View More કુવાડવાના ફાળદંગમાં યુવતીનું શંકાસ્પદ હાલતમાં મોતરાજકોટ-દિલ્હી એરઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી, વિમાનને રન વે ઉપરથી પરત બોલાવ્યું
રાજકોટથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઑફ માટે રનવે પર પહોંચ્યા બાદ ટેક્નિકલ ખામી સર્જાતાં મોડી રાત્રે રદ કરવામાં આવી છે. આશરે ત્રણ કલાક સુધી…
View More રાજકોટ-દિલ્હી એરઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી, વિમાનને રન વે ઉપરથી પરત બોલાવ્યુંસાદી ડોટ કોમ મારફતે પરિચયમાં આવેલા યુવકનું મોડેલ સાથે દુષ્કર્મ
રાજકોટ શહેરમાં મેટ્રિમોનિયલ વેબસાઇટ ’સાદી ડોટ કોમ’ ના માધ્યમથી સંપર્કમાં આવેલા વડોદરાના પાર્થ વિજય પરીખ નામના યુવક સામે એક પીડિત યુવતીએ શારીરિક શોષણ, છેતરપિંડી, નાણાકીય…
View More સાદી ડોટ કોમ મારફતે પરિચયમાં આવેલા યુવકનું મોડેલ સાથે દુષ્કર્મ