ખોખરી ગામ નજીક હત્યા કરેલી લાશ મળી, મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડાયો રાજકોટ નજીક પડધરી તાલુકાના ખોખરી ગામની સીમમાં આજે સવારના સમયે એક…
View More પડધરી પાસે પરપ્રાંતિય યુવાનની હત્યાrajkot
જામનગર રોડ હિટ એન્ડ રન કેસમાં 15 વર્ષની તન્વી બાદ નાની બહેન કાવ્યાનું પણ મોત
રાજકોટના જામનગર રોડ પર જલારામ હોટલ પાસે સર્જાયેલા ભયાનક હિટ એન્ડ રનની ઘટનામાં આજે વધુ એક કરૂૂણ સમાચાર સામે આવ્યા છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ…
View More જામનગર રોડ હિટ એન્ડ રન કેસમાં 15 વર્ષની તન્વી બાદ નાની બહેન કાવ્યાનું પણ મોતથોરાળામાં મકાનના એક લાખ રૂપિયાની ઉઘરાણીમાં પરિણીતા અને તેના ભાઈઓ પર કુહાડીથી હુમલો
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં મકાન ખરીદીના બાકી નીકળતા એક લાખ રૂપિયાની ઉઘરાણી મામલે એક પરિણીતા અને તેના બે ભાઈઓ પર પાંચ શખ્સોએ પાઈપ, લાકડાના ધોકા…
View More થોરાળામાં મકાનના એક લાખ રૂપિયાની ઉઘરાણીમાં પરિણીતા અને તેના ભાઈઓ પર કુહાડીથી હુમલોહોસ્પિટલ સંચાલક પાસે ખંડણી માંગનાર ત્રણ કથિત પત્રકારની ધરપકડ
શહેરના નિર્મળા રોડ પર રહેતા અને ભાજપના પૂર્વ મંત્રી તરીકે સેવા આપી ચુકેલા વિજયભાઈ માધવજીભાઈ પાડલીયાને બ્લેકમેલ કરી ખંડણી માંગનાર કહેવાતા કથિત પત્રકાર સહીત ત્રણ…
View More હોસ્પિટલ સંચાલક પાસે ખંડણી માંગનાર ત્રણ કથિત પત્રકારની ધરપકડપીજીવીસીએલમાં ત્રણ એક્ઝિક્યુટિવ ઈજનેરને સુપ્રિટેન્ડેન્ટના પ્રમોશન
વર્ષાઋતુ શરૂૂ થાય તે પૂર્વે જ પશ્ચિમ ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડ માં બદલી તથા બઢતીના ઓડરો થયેલા છે જેમાં એક્ઝિક્યુટિવ ઇજનેરથી સુપ્રિટેન્ડેન્ટ ઈજનેર ના પ્રમોશન…
View More પીજીવીસીએલમાં ત્રણ એક્ઝિક્યુટિવ ઈજનેરને સુપ્રિટેન્ડેન્ટના પ્રમોશનરાજકોટના ટોચના જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સનો સરવે
ઇન્કમટેક્સની I&CI વિંગનો સક્રિય, બદલી – બઢતીનો ઘાણવો ઉતરતા જ સર્ચ ઓપરેશનનો ધમધમાટ માર્ચ મહિનો પૂર્ણ થયો ત્યારબાદ સૂત્રોએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગના અધિકારીઓ…
View More રાજકોટના ટોચના જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સનો સરવેસિવિલમાં પંખા તો ન નખાયા, ઇમર્જન્સી વોર્ડના AC પણ માંદા
ઇમર્જન્સી વોર્ડમાં 7માંથી બે એ.સી. રિપેરમાં અને પાંચ માત્ર ગરમ હવા ફેંકે છે, બે ટાવર કૂલરમાંથી પણ એક બંધ સારવાર માટે આવતા દર્દીઓ ઉલ્ટાના માંદા…
View More સિવિલમાં પંખા તો ન નખાયા, ઇમર્જન્સી વોર્ડના AC પણ માંદાકેનાલ રોડ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતો બુકી ઝડપાયો, અન્ય ચારના નામ ખુલ્યા
શહેરના કેનાલ રોડ ઉપરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેરકાયદેસર ઓનલાઇન જુગાર અને સટ્ટાબાજીનું નેટવર્ક ચાલવતા બુકીની ધરપકડ કરી તપાસ કરતા માસ્ટર આઈડી આપનાર સહીત ચારના નામ…
View More કેનાલ રોડ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતો બુકી ઝડપાયો, અન્ય ચારના નામ ખુલ્યારિ-ક્ધસ્ટ્રકશનના નામે આરોપીના વરઘોડા કાઢવાનું બંધ કરો: DGનો આદેશ
ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડાએ આરોપીના જાહેરમાં કાઢવામાં આવતા વરઘોડા ઉપર અચાનક બ્રેક મારી દીધી છે. ડીજીપી કે.એન.એલ.રાવ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક સૂચના…
View More રિ-ક્ધસ્ટ્રકશનના નામે આરોપીના વરઘોડા કાઢવાનું બંધ કરો: DGનો આદેશરિંગ રોડ ઉપર બિલ્ડરનો 200 મીટરનો ટેરર શો; બે સ્કૂટર અને 3 કારને ઉલાળી, ઉશ્કેરાયેલા ટોળાએ અધમૂઓ કરી નાખ્યો
રાજકોટ શહેરના નાનામવા સર્કલ નજીક આજે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. મહાપૂજા ધામ ચોક પાસે એક બેફામ ગતિએ આવતી લક્ઝુરિયસ વોલ્વો કારના ચાલકે સ્ટીયરિંગ…
View More રિંગ રોડ ઉપર બિલ્ડરનો 200 મીટરનો ટેરર શો; બે સ્કૂટર અને 3 કારને ઉલાળી, ઉશ્કેરાયેલા ટોળાએ અધમૂઓ કરી નાખ્યો