હિંસક કૂતરાઓને ઇન્જેકશન આપીને મારી નાખવા સુપ્રીમ કોર્ટે પણ રજા મંજૂરી આપી દીધી, હવે તો રાજકોટ મનપા તંત્ર જાગો શહેરમાં અમુક વિસ્તારમાં રાત્રે તો ઠીક,…
View More રાજકોટમાં 4 માસમાં 6000 લોકોને ડાઘિયાઓએ બચકા તોડી લીધાrajkot
રાજકોટના 1600 ફાર્માસિસ્ટ હડતાળ પર
હડતાળની અસર નહીં આવે તો આવનારા દિવસોમાં દુકાનની ચાવીઓ કલેકટરને સોંપાશે અને વિરોધ નોંધાવાશે : ઇમર્જન્સીમાં 15 મેડિકલ સ્ટોર ખુલ્લા ઓનલાઇન મારફતે હાલજે દવાઓનું વેચાણ…
View More રાજકોટના 1600 ફાર્માસિસ્ટ હડતાળ પરહલેન્ડામાં ‘મરઘો’ ચોરીને મારી નાખ્યાની શંકાએ યુવાન પર હુમલો
સરધાર પાસેના હલેન્ડા ગામે રહેતાં યુવાન પર તેના જ કાકાના સગામાં થતાં શખ્સોએ પાઇપથી હુમલો કરી બેફામ માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો…
View More હલેન્ડામાં ‘મરઘો’ ચોરીને મારી નાખ્યાની શંકાએ યુવાન પર હુમલોમહાનગરપાલિકા દ્વારા ફરી પ્લાસ્ટિક ઝુંબેશ, 104 વેપારીઓ ઝપટે ચડ્યા
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ:18/05/2026 અને તારીખ:19/05/2026 દરમ્યાન ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં…
View More મહાનગરપાલિકા દ્વારા ફરી પ્લાસ્ટિક ઝુંબેશ, 104 વેપારીઓ ઝપટે ચડ્યારાજકોટ મનપાના નવા હોદ્દેદારોનું પરબીડિયું 28મીએ ખૂલશે
નામ પર હજુ પણ સસ્પેન્સ : ભાજપના સરપ્રાઈઝ ફેક્ટર પર દરેકની મીટ મંડાઈ, એજન્ડા તૈયાર કરવા સરકારની તંત્રને સૂચના સંગઠન પ્રભારી અનિરુદ્ધ દવે જનરલ બોર્ડની…
View More રાજકોટ મનપાના નવા હોદ્દેદારોનું પરબીડિયું 28મીએ ખૂલશેઉદ્ઘાટન પહેલા સાંઢિયા પુલ બેસી ગયો? કોર્પોરેશન તંત્ર ઘાંઘુ
વોટર-વે માટે નાના એવા નાલા ઉપર બોક્સ કલ્વર્ટરનો સ્લેબ બેસી ગયાના અહેવાલ બાદ તંત્ર દ્વારા ટેક્નિકલ તપાસ રાજકોટમાં નવેસરથી જ બનેલો સાંઢિયાપુલ લોકાર્પણ થાય એ…
View More ઉદ્ઘાટન પહેલા સાંઢિયા પુલ બેસી ગયો? કોર્પોરેશન તંત્ર ઘાંઘુશાપર-વેરાવળમાં દારુના નશામાં યુવાન અગાશી પરથી ખાબક્યો
શાપર વેરાવળમાં રહેતો યુવાન દારૂૂના નશામાં આગાસી પરથી નીચે ખાબકયો હતો યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી…
View More શાપર-વેરાવળમાં દારુના નશામાં યુવાન અગાશી પરથી ખાબક્યોલાલપરીમાં દાદીએ મોબાઇલમાં મશગુલ પૌત્રીને ઠપકો આપતા કર્યો આપઘાત
શહેરમાં સામા કાંઠા વિસ્તારમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ લાલપરી વિસ્તારમાં રહેતી અને ધો.9માં અભ્યાસ કરતી સગીરાને મોબાઇલ મુદ્દે દાદીએ ઠપકો આપ્યો હતો. દાદીના ઠપકાથી માઠું…
View More લાલપરીમાં દાદીએ મોબાઇલમાં મશગુલ પૌત્રીને ઠપકો આપતા કર્યો આપઘાતરાયપુર પાસે રાજકોટની કારમાંથી 9.27 કરોડનું સોનુ ઝડપાયું
કારના ચોરખાનામાં 7.5 કિલોગ્રામ સોનાના ઘરેણા છુપાવ્યા હતા, રાજકોટનાં જયેશ અકબરી, સુનિત કારેણા અને ઋષિ અગ્રાવતની અટકાયત છત્તીસગઢના રાયપુરના મહાસમુંદ જિલ્લા પોલીસે રાજકોટ પાસીંગની કાર…
View More રાયપુર પાસે રાજકોટની કારમાંથી 9.27 કરોડનું સોનુ ઝડપાયુંમંદી વધુ બે જિંંદગી ભરખી ગઇ, વેપારી સહિત બેના આપઘાત
શહેરમાં વધી રહેલી મંદીના કારણે આપઘાતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આર્થિક ભીંસથી કંટાળી વેપારી સહીત વધુ બે લોકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી…
View More મંદી વધુ બે જિંંદગી ભરખી ગઇ, વેપારી સહિત બેના આપઘાત