પ્રિમોન્સૂન ઇફેક્ટ: શહેર-જિલ્લાની જોખમી બિલ્ડિંગોનો સરવે કરી 8 દી’માં રિપોર્ટ કરવા આદેશ

1 જૂનથી 24X7 કંટ્રોલ રૂમ શરૂ કરાશે, મોન્સુન પહેલા તમામ વિભાગોની તૈયારીની સમીક્ષા કરતા કલેકટર ચોમાસાના આગમનનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુકયું છે. ત્યારે વહીવટીતંત્ર…

View More પ્રિમોન્સૂન ઇફેક્ટ: શહેર-જિલ્લાની જોખમી બિલ્ડિંગોનો સરવે કરી 8 દી’માં રિપોર્ટ કરવા આદેશ

કોપોરેશનમાં ચૂંટાઇ તો ગયા પણ હવે એક મહિનાનો પગાર અને ભથ્થું અટકશે !

હોદ્દેદારોની વરણી બાદ સત્તાવાર પગાર-ભથ્થા નક્કી થયા બાદ પરિસ્થિતિ થાળે પડશે રાજકોટ સહિત રાજ્યની મહાનગરપાલિકાઓમાં હાલ હોદ્દેદારોની વરણી થઈ નથી જે આગામી 26 થી 28…

View More કોપોરેશનમાં ચૂંટાઇ તો ગયા પણ હવે એક મહિનાનો પગાર અને ભથ્થું અટકશે !

ગોલામાં નાખી પેટમાં પધરાવાતી સડેલી બે ટન બદામ પકડાઈ

માધાપર ચોકડી પાસે યોગી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી હીર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં મનપાનો દરોડો, સડેલા- જીવાતવાળા-ફૂગ ચડેલી બદામનો જંગી જથ્થો મળ્યો   ગરમીમાં ઠંડક મેળવવા માટે રાત્રે…

View More ગોલામાં નાખી પેટમાં પધરાવાતી સડેલી બે ટન બદામ પકડાઈ

જિલ્લામાં પેટ્રોલની 54-ડીઝલની 67% અછત : કલેકટર

રાજકોટ જિલ્લામાં 361 પેટ્રોલપંપ કાર્યરત : 20 ટકા જથ્થો ઈમર્જન્સી સેવાઓ માટે અનામત મીડલ ઈસ્ટ યુધ્ધના કારણે દેશભરમાં ઈંધણની અછત જોવા મળી રહી છે. તાજેતરમાં…

View More જિલ્લામાં પેટ્રોલની 54-ડીઝલની 67% અછત : કલેકટર

રાજકોટ પંથકમાં કાયદો વ્યવસ્થા કથળી: ત્રણ હત્યા

જૂની અદાવતમાં યુપી-બિહારની સ્ટાઈલથી સરેઆમ હત્યાનો ખેલ ખેલાતા લોકોમાં ભારે ભયનો માહોલ: હત્યારા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ…

View More રાજકોટ પંથકમાં કાયદો વ્યવસ્થા કથળી: ત્રણ હત્યા

ચોટીલા પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં બ્રોકરનું મોત; સાત લોકોને ઈજા

અમદાવાદના લીલાપુર ગામે રહેતાં અને જમીન મકાન લે-વેચનું કામ કરતાં બ્રોકર પરિવાર સાથે સૌરાષ્ટ્ર યાત્રા કરી અમદાવાદ પરત ફરી રહ્યા હતાં ત્યારે ચોટીલા નજીક બંધ…

View More ચોટીલા પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં બ્રોકરનું મોત; સાત લોકોને ઈજા

મંત્રી ડો.મનસુખ માંડવિયા કાલથી બે દિવસ રાજકોટ જિલ્લાના પ્રવાસે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા રમતગમત અને યુવા બાબતો મંત્રી ડો. મનસુખ માંડવિયા આગામી તા. 22 અને 23ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.…

View More મંત્રી ડો.મનસુખ માંડવિયા કાલથી બે દિવસ રાજકોટ જિલ્લાના પ્રવાસે

પડધરીમાં બુટલેગરના ઘરમાંથી રૂા.4.62 લાખનો વિદેશી દારૂ પકડાયો

પડધરીના બુટલેગરના ઘરે પોલીસે દરોડો પાડી રૂૂ.4.62 લાખ રૂૂપિયાનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરના ઘરેથી વિદેશી દારૂૂ અને વાહનો મળી કુલ રૂૂ.15.42 લાખનો…

View More પડધરીમાં બુટલેગરના ઘરમાંથી રૂા.4.62 લાખનો વિદેશી દારૂ પકડાયો

રાજકોટના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના પૈડા થંભ્યા

વૈશ્વિક કટોકટીના સમયમાં વિશ્વભરની અર્થવ્યવસ્થાને હાલ માઠી અસરનો સામનો કરવો પડ્યો છે અને પરિણામ સ્વરૂૂપે હાલ મંદીનો માહોલ પણ જોવા મળ્યો છે. બીજી તરફ દેશભરમાં…

View More રાજકોટના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના પૈડા થંભ્યા

હાર્ટએટેકનો ભરડો: મહિલા સહિત વધુ 3ના હૃદય ધબકારા ચૂકી ગયા

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં મહિલા સહિત વધુ ત્રણ લોકોએ જીવ ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. ભગવતીપરા…

View More હાર્ટએટેકનો ભરડો: મહિલા સહિત વધુ 3ના હૃદય ધબકારા ચૂકી ગયા