અજાણ્યા ચોર વિરૂધ્ધ ગુનો દાખલ, રતનપરના પશુપાલક પરિવારના ઘરમાંથી રોકડ અને દાગીના ગાયબ મોરબી રોડ પર રતનપર ગામમાં કાલે વહેલી સવારે ચોરીની એક ઘટના સામે…
View More પરિવારને ઉંઘતો રાખી તસ્કરો રૂમનો દરવાજો બહારથી બંધ કરી 2.08 લાખની મતા ચોરી ગયાrajkot
મવડી પ્લોટના ખેડૂતની શાપરની જમીન ભાજપ અગ્રણીએ પચાવી પાડી
રાજકોટના મવડી રોડ પર આવેલી અલ્કા સોસાયટીમાં રહેતા અને મૂળ વેરાવળના વતની એવા ખેડૂત હિમાંશુભાઈ કમલેશભાઈ કોરાટની માલિકીની કરોડો રૂૂપિયાની કિંમતી જમીન પર તેમના જ…
View More મવડી પ્લોટના ખેડૂતની શાપરની જમીન ભાજપ અગ્રણીએ પચાવી પાડીકોઠારિયા સોલવન્ટમાંથી ડમડમ થઇ નીકળેલા 4 શખ્સો ઝડપાયા
શહેરની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા કોઠારિયા સોલવન્ટમાંથી પોલીસે નશાની હાલતમાં ડમડમ થઇ નીકળીલા ચાર શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી…
View More કોઠારિયા સોલવન્ટમાંથી ડમડમ થઇ નીકળેલા 4 શખ્સો ઝડપાયાસ્પામાં ગર્લના ઘરમાંથી રૂ. 1.20 લાખની ચોરી કરનાર શખ્સ ગણતરીના દિવસોમાં ઝડપાયો
ગાંધીગ્રામ પોલીસની મોટી સફળતા, તિરૂપતિનગરમાં બંધ મકાનમાં ઘૂસી પર્સમાંથી રોકડ રકમની ચોરી થઈ હતી રૈયા રોડ પર આવેલી તીરૂપતીનગર શેરી નંબર 05માં આ કામના ફરિયાદી…
View More સ્પામાં ગર્લના ઘરમાંથી રૂ. 1.20 લાખની ચોરી કરનાર શખ્સ ગણતરીના દિવસોમાં ઝડપાયોકુવાડવા રોડ ઉપરથી રૂા.73 હજારના ગાંજા સાથે બે પેડલરોની ધરપકડ
શહેરના કુવાડવા રોડ ડી માર્ટથી આગળ જતાં રોડ પરથી એસઓજીએ રૂૂા. 73400ના 1.468 ગ્રામ ગાંજા સાથે બે પેડલરની ધરપકડ કરી પુછપરછ કરતા આ બંને મિત્રો…
View More કુવાડવા રોડ ઉપરથી રૂા.73 હજારના ગાંજા સાથે બે પેડલરોની ધરપકડરાજકોટમાં સરકારી કોલેજના પ્રિન્સિપાલે 28 વૃક્ષોની કત્લ કરતા ભારે રોષ
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી સ્થિત ઠાકોર મૂળવાજી વિનયન કોલેજમાં પર્યાવરણને થયેલા નુકસાનનો ગંભીર મામલો સામે આવ્યો છે. સ્થાનિક નાગરિક જતિનભાઈ જાનીએ કલેક્ટરને કરેલી ફરિયાદમાં આક્ષેપ…
View More રાજકોટમાં સરકારી કોલેજના પ્રિન્સિપાલે 28 વૃક્ષોની કત્લ કરતા ભારે રોષરવિવારે GPSCની પરીક્ષા, રાજકોટમાં 5954 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આગામી રવિવારે રાજકોટ ખાતે GPSC દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા સવારે 11:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષાને લઈને વહીવટી…
View More રવિવારે GPSCની પરીક્ષા, રાજકોટમાં 5954 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેરાજકોટ જિલ્લામાં 45 હજારથી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડી
ધોરણ 10માં 10361 વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી, વરવી વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા શિક્ષણ વિભાગ ઉંધા માથે રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગના સર્વેમાં ચોકાવનારા આંકડા…
View More રાજકોટ જિલ્લામાં 45 હજારથી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડી26.87 કરોડના ખર્ચે રીનોવેટ કરેલ ભક્તિનગર રેલવે સ્ટેશને ગંદકીના થર અને દારૂની મહેફીલ
એક તરફ સરકાર રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને ’સ્વચ્છ ભારત’ અભિયાનના મોટા ઉપાડ કરી રહી છે, ત્યારે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન પરની વાસ્તવિકતા તંત્રની કામગીરી પર…
View More 26.87 કરોડના ખર્ચે રીનોવેટ કરેલ ભક્તિનગર રેલવે સ્ટેશને ગંદકીના થર અને દારૂની મહેફીલGJ-5 સેન્ડવીચ & પિત્ઝામાંથી મળી વાસી સામગ્રી
રાજકોટના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી નજીક આવેલા બીટ એન્ડ બાઇટ ફુડ ઝોન સંકુલની અંદર જીજે-5 સેન્ડવીચ એન્ડ પીઝામાં મનપાની આરોગ્ય શાખાએ દરોડો પાડયો હતો.…
View More GJ-5 સેન્ડવીચ & પિત્ઝામાંથી મળી વાસી સામગ્રી