દોઢ વર્ષ પહેલાં પુત્રનું અવસાન થતાં પરિવાર તે ઘરે માત્ર મોબાઈલ ચાર્જ કરવા જતા હતા : દાગીના-રોકડ ઉઠાવી ગયા કુવાડવા ગામે હુડકો ક્વાર્ટર પાસે નદીના…
View More કુવાડવા ગામે બંધ મકાનના તાળાં તોડી રૂા. 1.10 લાખની ચોરીrajkot
ખામટામાં 15 વર્ષથી ચાલતી ધતિંગ લીલાનો પર્દાફાશ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામનો ભુવો હકા દેવા સાનીયાની 15 વર્ષથી ચાલતી ધતિંગલીલા, પાપલીલાનો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પડધરી પોલીસ સ્ટેશનની મદદથી…
View More ખામટામાં 15 વર્ષથી ચાલતી ધતિંગ લીલાનો પર્દાફાશએક સમયના કોરોના વોરિયર્સ પ0 હોમગાર્ડ જવાનોના બેહાલ
સરકારની નીતિઓના કારણે સતત અન્યાય, વ્યાજબી પ્રશ્ર્નો અંગે પણ આંખ આડા કાન આર.ટી.આઇ એક્ટિવિસ્ટ, પૂર્વ હોમગાર્ડ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા ની યાદી મુજબ છઠ્ઠી ડિસેમ્બર રાજ્યમાં…
View More એક સમયના કોરોના વોરિયર્સ પ0 હોમગાર્ડ જવાનોના બેહાલમાત્ર 14 વર્ષની ઉંમરે ભૌતિક સુખનો ત્યાગ કરી સંયમના પંથે પ્રયાણ
સત્યપુનધામ શ્રી ગાંધીગ્રામ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે યોજાશે રૂડા અવસર… રાજકોટના બાળ મુમુક્ષુ તીર્થકુમારનો યોજાશે દીક્ષા મહોત્સવ 11 ડિસેમ્બરના સવારે 4.35 ક્લાકે પ્રવજ્યા મહોત્સવનો…
View More માત્ર 14 વર્ષની ઉંમરે ભૌતિક સુખનો ત્યાગ કરી સંયમના પંથે પ્રયાણપાંચ PIની આંતરિક બદલી, 11 કોન્સ્ટેબલને પ્રમોશન
શહેરના અલગ અલગ પાંચ પોલીસ ઇન્સ્પેકટરની પોલીસ કમિશ્નર દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે. શહેરમાં છેલ્લા ગણા દિવસથી વધી રહેલા ગુનાખોરીના બનાવોને કારણે અમુક પોલીસ…
View More પાંચ PIની આંતરિક બદલી, 11 કોન્સ્ટેબલને પ્રમોશનબે વાહનચોર અને એક બૂટલેગર પાસા હેઠળ જેલ હવાલે ધકેલાયા
ગુનેગારો સામે પાસાનું શસ્ત્ર ઉગામતા પોલીસ કમિશનર શહેરમાં ગુનેગારો ઉપર અંકુશ લગાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ હવે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે અને…
View More બે વાહનચોર અને એક બૂટલેગર પાસા હેઠળ જેલ હવાલે ધકેલાયાજામનગર રોડ પર મેડિકલ સ્ટાફ કવાર્ટરમાં જુગારનો દરોડો: પત્તા ટીંચતા 6 શખ્સો ઝબ્બે
દરોડો પાડનાર પી.એસ.આઇ રાણીંગાનો વિગત આપવાનો ઇનકાર શહેરના જામનગર રોડ પર આવેલા મેડિકલ સ્ટાફ કવાર્ટરમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પત્તા ટીંચતા 6શખ્સોને રૂા.014550ની…
View More જામનગર રોડ પર મેડિકલ સ્ટાફ કવાર્ટરમાં જુગારનો દરોડો: પત્તા ટીંચતા 6 શખ્સો ઝબ્બેમાલિયાસણ નજીક બાઇક સાથે કાર અથડાવી કૌટુંબિક ભાઇ સહિતનાનો હુમલો
રાજકોટ તાલુકાના તરઘડીયા ગામે રહેતા વૃદ્ધ બાઇક લઇ રાજકોટ દુધ દેવા આવતા હતા ત્યારે માલીયાસણ નજીક કારમાં ઘસી આવેલા કૌંટુબીકભાઇ સહિતના શખ્સોએ બાઇક સાથે કાર…
View More માલિયાસણ નજીક બાઇક સાથે કાર અથડાવી કૌટુંબિક ભાઇ સહિતનાનો હુમલોરવિરત્ન પાર્કના ઇન્સ્યોરન્સના ધંધાર્થીએ વ્યાજખોરને 26 લાખની સામે 35 લાખ ચુકવ્યા છતાં પઠાણી ઉઘરાણી
રાજકોટ શહેરમાં વ્યાજખોરીનું દૂષ્ણ વધતુ જાય છે. રાજકોટ પોલીસ દ્વારા વ્યાજખોરી વિરુધ્ધ લોક દરબાર યોજવામાં આવ્યાં છતાં વ્યાજખોરો સુધરવાનુ નામ નથી લેતા ત્યારે રાજકોટ શહેરમાં…
View More રવિરત્ન પાર્કના ઇન્સ્યોરન્સના ધંધાર્થીએ વ્યાજખોરને 26 લાખની સામે 35 લાખ ચુકવ્યા છતાં પઠાણી ઉઘરાણીરાજકોટની પેઢી પાસેથી 22 લાખનું ઓઇલ મગાવી ઠગાઇ
રાજકોટમાં રહેતા અને નવાગામ આણંદપર પાસે ડા ટ્રાન્સપોર્ટનગરમાં પેઢી ધરાવનાર વેપારી સાથે નાગપુરના પિતા પુત્ર અને ગાંધીધામના શખસે મળી 22.04 લાખની છેતરપિંડી કર્યા અંગે કુવાડવા…
View More રાજકોટની પેઢી પાસેથી 22 લાખનું ઓઇલ મગાવી ઠગાઇ