મકર સંક્રાતિ નજીક આવતા જ રાજ્યભરની પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ કરનારને શોધી કાઢવા અને તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂૂ કરી દીધી છે.ત્યારે મેટોડામાં…
View More મેટોડામાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બનાસકાંઠાના શખ્સની ધરપકડrajkot
કણકોટ ગામે બેકાબૂ સીટી બસે માતા-પુત્રને ઉલાળ્યા : પુત્રનું માથુ ચગદાયું, માતાનો પગ કપાયો
રાજકોટ નજીકના કણકોટ ગામ પાસે રવિવારે સવારે સિટી બસ ડ્રાઇવરની બેદરકારીને કારણે બસે માતા-પુત્રને કચડી નાખ્યા હતા. જેમાંથી પુત્રનું માતાની નજર સામે કમકમાટીભર્યું મૃત્યુ નિપજતા…
View More કણકોટ ગામે બેકાબૂ સીટી બસે માતા-પુત્રને ઉલાળ્યા : પુત્રનું માથુ ચગદાયું, માતાનો પગ કપાયો83 લાખના માદક પદાર્થો ભઠ્ઠીમાં નાખી ‘નિકાલ’ કર્યો
71 ગુનામાં પકડાયેલા માદક પદાર્થોનો ભચાઉ પાસે કટારિયા ગામની ભઠ્ઠીમાં નિકાલ કરાયો તાજેતરમા ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજકોટ શહેરમા 4 પોલીસ કમિશ્નર સહીત 18 અધિકારીઓ…
View More 83 લાખના માદક પદાર્થો ભઠ્ઠીમાં નાખી ‘નિકાલ’ કર્યોચાર સ્થળે દરોડા, 200 લીટર દેશી દારૂ સાથે છ શખ્સો ઝડપાયા
એલસીબી ઝોન-2ની કામગીરી : અડધા લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ શહેરમા થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ દારૂ અને માદક પદાર્થોની હેરાફેરી પર રોક લગાવવા મોડી રાત…
View More ચાર સ્થળે દરોડા, 200 લીટર દેશી દારૂ સાથે છ શખ્સો ઝડપાયારાજકોટના આઠ મિત્રો તલાલા ભોજદે ગામે ધ વ્યૂ રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા પકડાયા
રિસોર્ટના સંચાલકે જ બધી વ્યવસ્થા કરી આપી : પોલીસે રંગમાં ભંગ પાડયો રાજકોટમાં પોલીસની પ્યાસીઓ તેમજ બૂટલેગરો ઉપર સતત ધોંસ વધતાં છેલ્લા ઘણા સમયથી ગામ…
View More રાજકોટના આઠ મિત્રો તલાલા ભોજદે ગામે ધ વ્યૂ રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા પકડાયા‘ભાજપ મહામંત્રી’ની પ્લેટ લગાવી દારૂની બોટલ સાથે ઇમિટેશનનો ધંધાર્થી પકડાયો
રાજકોટ શહેરમા હાલ ટ્રાફિક બ્રાન્ચ, તમામ પોલીસ મથકનો સ્ટાફ, ક્રાઇમ બ્રાંચ, પીસીબી અને એસઓજી દ્વારા મુખ્ય માર્ગો પર વાહન ચેકીંગ અને રાત્રીના સમયે ડ્રીન્ક એન્ડ…
View More ‘ભાજપ મહામંત્રી’ની પ્લેટ લગાવી દારૂની બોટલ સાથે ઇમિટેશનનો ધંધાર્થી પકડાયોપુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાંથી ચેમ્બરના પ્રતિનિધિને બહાર કઢાયા
રેશનિંગના સડેલા અનાજનો ભાંડો ફોડતા મને હાંકી કઢાયો: રાજુ જુંજા રાજકોટ જિલ્લામાં લાભાર્થીઓને સડેલા અનાજનું વિતરણ થતું હોવાનો ભાંડો રાજકોટ ચેમ્બરના પ્રતિનિધિ દ્વારા છેલ્લી પૂરવઠાની…
View More પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાંથી ચેમ્બરના પ્રતિનિધિને બહાર કઢાયાસૌરાષ્ટ્ર યુનિ.માં કોંગ્રેસનો હલ્લાબોલ: કુલપતિ ચેમ્બરને તાળાબંધી
વિવાદોનો મધપૂડો કહી શકાય એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયામા પણ કઈકને કઈક વિવાદો વકર્યા કરે છે તેમ આ વર્ષે પણ પીએચડીની 80% સીટો…
View More સૌરાષ્ટ્ર યુનિ.માં કોંગ્રેસનો હલ્લાબોલ: કુલપતિ ચેમ્બરને તાળાબંધી‘મને કેમ બોલાવે છે’ કહી યુવાન ઉપર બેટથી હુમલો
વેજાગામ વાજડીની સીમમાં બનાવ : ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો શહેરના કાલાવડ રોડ પર આવેલા વેજાગામ વાજડી ગામની સીમમાં મને કેમ બોલાવે છે કહી યુવાન ઉપર…
View More ‘મને કેમ બોલાવે છે’ કહી યુવાન ઉપર બેટથી હુમલોબાકીદારોની વધુ બે મિલકત સીલ, છ આસામીઓને જપ્તીની નોટિસ
મનપાના વેરાવિભાગે રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ બે મિલ્કત સીલ કરી રહેણાકના બે નળ જોડાણો કાપી છ આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ પર રૂા. 32.38…
View More બાકીદારોની વધુ બે મિલકત સીલ, છ આસામીઓને જપ્તીની નોટિસ