રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા 12-મિલક્તોને સીલ મારેલ તથા 3-મિલકતોને સીલની કાર્યવાહી કરતા તેમજ 7-યુનિટની નોટીસ સામે રૂૂા.39.89 લાખની રિકવરી કરવામાં…
View More વોર્ડ નં.7માં 12 બાકીદારોની દુકાનને તાળાં મારતી મહાપાલિકાની વેરા શાખાrajkot
બાર એસો.ની ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટમાં : કારોબારીની એક બેઠક પર ફેર મતગણતરીના હુકમ સામે સ્ટે.
રાજકોટ સહિત રાજ્યભરના બાર એસોસિએશનની ચૂંટણી પરિણામમાં સમરસ પેનલના કારોબારી સભ્યના ઉમેદવાર કિશન વાલવાનો કાર્યદક્ષ પેનલના હિરેન ડોબરીયા સામે 10 મતે પરાજય થયો હતો…
View More બાર એસો.ની ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટમાં : કારોબારીની એક બેઠક પર ફેર મતગણતરીના હુકમ સામે સ્ટે.સૌ.યુનિ.ના એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં રાજ્ય સરકારના ચાર પ્રતિનિધિની નિયુક્તિ થઈ
ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ 2023 અમલમાં આવ્યા પછી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સહિત રાજયભરની 11 સરકારી યુનિવર્સિટીઓમાં એકેડેમીક કાઉન્સિલ, એકિઝકયુટિવ કાઉન્સિલ જેવા સત્તા મંડળોની રચના કરવામાં આવી…
View More સૌ.યુનિ.ના એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં રાજ્ય સરકારના ચાર પ્રતિનિધિની નિયુક્તિ થઈગોકુલપાર્કની પરિણીતાએ પ્રેમસંબંધ ટૂંકાવતા પ્રેમીની ધમકીથી ફિનાઈલ પીધું
રૈયાધારમાં માવતરે આવેલી પરિણીતાએ ફિનાઈલ પી લેતા તબિયત લથડી શહેરમાં મહિકા ગામ પાસે આવેલ ગોકુલ પાર્કમાં રહેતી પરણીતાએ દ્વારકા રહેતા પ્રેમી સાથે સબંધ ટુંકાવી નાખતા…
View More ગોકુલપાર્કની પરિણીતાએ પ્રેમસંબંધ ટૂંકાવતા પ્રેમીની ધમકીથી ફિનાઈલ પીધું‘અમારી પાસે પૈસા માગો છો, તેવી ગામમાં કેમ વાતો કરો છો’, કહી ધોકા-પાઇપથી હુમલો
પડધરીના ન્યારા ગામનો બનાવ: કારમાં તોડફોડ કરી ખૂનની ધમકી આપ્યાની 3 સામે ફરિયાદ પડધરીના ન્યારા ગામે ઉધારી નાણાની માંગણી કરતા ત્રણ શખ્સોએ ‘અમારી પાસે પૈસા…
View More ‘અમારી પાસે પૈસા માગો છો, તેવી ગામમાં કેમ વાતો કરો છો’, કહી ધોકા-પાઇપથી હુમલોસમર્પણ પાર્કમાં 40 હજારની ઉઘરાણીમાં યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો
શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલા સમર્પણ પાર્કમાં રહેતા યુવાન પાસે રૂા. 40 હજારની ઉઘરાણી કરી ચાર શખ્સોએ ધોક વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…
View More સમર્પણ પાર્કમાં 40 હજારની ઉઘરાણીમાં યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલોઉત્તરાયણમાં સિવિલમાં તબીબો 24 કલાક ખડેપગે રહ્યા : ‘ઇમર્જન્સી વિભાગ હાઉસફુલ’
ગઇકાલે ઉતરાયણ પર્વને લઇ લોકો ચાઇનીઝ દોરીથી તેમજ કાચ દ્વારા પવાયેલી દોરીથી પતંગ ન ચગાવે તેવી તકેદારી રાખવામા આવી હતી. આમ છતા રાજકોટ શહેરમા 45…
View More ઉત્તરાયણમાં સિવિલમાં તબીબો 24 કલાક ખડેપગે રહ્યા : ‘ઇમર્જન્સી વિભાગ હાઉસફુલ’ઉતરાયણે 463, આજે 11 વાગ્યા સુધીમાં જ 107 પક્ષીઓ ઘવાયા
એનીમલ હેલ્પલાઇન દ્વારા તાકીદે સારવાર અપાઈ: પશુુ-પક્ષીઓ માટે 365 દિવસ કંટ્રોલરૂમ કાર્યરત કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટએનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્વારા આયોજિત વિશ્વનાં સૌથી મોટાં પપક્ષી બચાઓ અભિયાન-2025થ…
View More ઉતરાયણે 463, આજે 11 વાગ્યા સુધીમાં જ 107 પક્ષીઓ ઘવાયાગોકુલધામમાં ઘરમાં બેઠેલી યુવતીનો હાથ પકડી બીભત્સ માંગણી, નિર્લજ્જ હુમલો
રાજકોટ શહેરના ગોકુલધામ વિસ્તારમા પોતાના ઘરમા મિત્ર સાથે બેઠેલી યુવતીને તેના વિસ્તારના શખ્સે હાથ પકડી બિભત્સ માંગણી કરી કપડા ફાડી નિલ્લર્જ હુમલો કરતા પોલીસમા…
View More ગોકુલધામમાં ઘરમાં બેઠેલી યુવતીનો હાથ પકડી બીભત્સ માંગણી, નિર્લજ્જ હુમલોપાન-ફાકીના પૈસા માગી ધો. 12ના છાત્રને બે લુખ્ખાઓએ લાકડી વડે બેફામ માર માર્યો
થોરાળાની સર્વોદય સોસાયટીનો બનાવ : યુવાનને માથામાં સાત ટાંકા આવ્યા શહેરના થોરાળા વિસ્તારમા આવેલી સર્વોદય સોસાયટીમા રહેતા અને ધો. 12 મા અભ્યાસ કરતા સની છગનભાઇ…
View More પાન-ફાકીના પૈસા માગી ધો. 12ના છાત્રને બે લુખ્ખાઓએ લાકડી વડે બેફામ માર માર્યો