રાજકોટના ત્રંબા ગામે રહેતા અને પાનની દુકાન ચલાવતા યુવાન ઉપર પિતા અને બે પુત્રએ હુમલો કર્યો હતો બચાવવા વચ્ચે પડેલ તેના મિત્રને પણ મારમાર્યો હોય,આ…
View More ત્રંબામાં પાનની દુકાન ચલાવતા યુવાન અને મિત્ર ઉપર પિતા-પુત્રોનો હુમલોrajkot
વોર્ડ નં. 17માં ગાર્ડનમાં ખડકાયેલ 3 ઓરડીનું ડિમોલિશન
મનપાની માલિકીની રૂા.3 લાખની 50 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ટીપી સ્કીમ તેમજ અન્ય યોજનાઓ અંતર્ગત મળવા પાત્ર પ્લોટ કે જે…
View More વોર્ડ નં. 17માં ગાર્ડનમાં ખડકાયેલ 3 ઓરડીનું ડિમોલિશનરાજકોટ બાર એસો.ની ચૂંટણીના કારોબારી સભ્યની ફેર મતગણતરીનો BCGનો ઠરાવ રદ કરતી હાઇકોર્ટ
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીની ગઈ તારીખ 21મી ડિસેમ્બરે યોજાયેલી મતગણતરીમાં કારોબારી સમિતિમાં 10 મતથી પરાજિત ઉમેદવારે કરેલી ફેર મતગણતરીની માગણી રદ કરવાના ચૂંટણી અધિકારીના…
View More રાજકોટ બાર એસો.ની ચૂંટણીના કારોબારી સભ્યની ફેર મતગણતરીનો BCGનો ઠરાવ રદ કરતી હાઇકોર્ટટીપી ફાઇનલ નહીં થતા 16 વર્ષથી શાળા નં.99માં ભાડાનું ભણતર
2008થી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને જગ્યા જ મળી નહીં: વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાની રાવ દર મહિને…
View More ટીપી ફાઇનલ નહીં થતા 16 વર્ષથી શાળા નં.99માં ભાડાનું ભણતરવેરા વિભાગ દ્વારા વધુ પાંચ મિલકત સીલ, સ્થળ પર રૂા.28.65 લાખની વસુલાત
મનપાના વેરા વિભાગ દ્વારા રિકવરી ઝૂંબેશ અંતર્ગત આજે અલગ અલગ વિસ્તારોમાં વધુ પાંચ મીલ્કત શીલ કરી પાંચ આસામીઓને જપ્તની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા.28.65લાખની…
View More વેરા વિભાગ દ્વારા વધુ પાંચ મિલકત સીલ, સ્થળ પર રૂા.28.65 લાખની વસુલાત‘ના તલવાર કી ધાર સે ના ગોલિયોં કી બૌછાર સે’ : બાઇક સ્ટંટનો વધુ એક વીડિયો વાયરલ
સોશ્યલ મીડિયા પર ફેમસ થવા અને ફોલોઅર્સ વધારવા માટે આજનુ યુવાધન જોખમી સ્ટંટ તેમજ કંઇ પણ કરે છે ત્યારે થોડા દિવસો પહેલા જ પડધરી પાસે…
View More ‘ના તલવાર કી ધાર સે ના ગોલિયોં કી બૌછાર સે’ : બાઇક સ્ટંટનો વધુ એક વીડિયો વાયરલહૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઇ
ખોડિયારનગરના પ્રૌઢ અને વાવડીના આધેડ બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત આજી વસાહતમાં આવેલા ખોડીયારનગરમાં રહેતા રાજુભાઈ દશરથભાઈ દત્ત નામના 44 વર્ષના પ્રૌઢ અને વાવડીમાં…
View More હૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઇલોઠડા ગામેથી વતનમાં જવાનું કહી નીકળેલા યુવાનની નદી કાંઠેથી મૃતદેહ મળી આવ્યો
મુળ દાહોદના ફેતહપુરાના વતની અને હાલ પરિવાર સાથે લોઠડા ગામે કારખાનાની અરોડીમાં રહેતા થાવલાભાઇ લાલસિંગભાઇ બરજાંડ (ઉ.વ.39)નામનો યુવાન બે દિવસ પહેલા વતનમાં જવાનુ કહી…
View More લોઠડા ગામેથી વતનમાં જવાનું કહી નીકળેલા યુવાનની નદી કાંઠેથી મૃતદેહ મળી આવ્યો‘તારુ ઇન્સ્ટાગ્રામમાં બોવ ચાલી ગયું લાગે’ કહી યુવાનને ત્રણ શખ્સોએ માર મારી છરી ઝીંકી
રાજકોટના રેલનગર મૈસુરભગત ચોક પાસે અજય ઉર્ફે અજુ સંજયભાઇ સોલંકી(ઉ.વ.20 ધંધો-મજુરી રહે-ચુનારાવાડ ચોક, શેરી નં-1 આજી નદીના કાંઠે સવલીબેન રજપુતના મકાનમા)ને રહીશ ખાટકી ઉર્ફે…
View More ‘તારુ ઇન્સ્ટાગ્રામમાં બોવ ચાલી ગયું લાગે’ કહી યુવાનને ત્રણ શખ્સોએ માર મારી છરી ઝીંકીહિરાસર એરપોર્ટના આંતરરાષ્ટ્રીય ટર્મિનલનું 9મીએ ઉદ્ઘાટન
23000 ચો.મી.ના વિસ્તારમાં બનેલા નવા બિલ્ડિંગમાં મુસાફરો માટે 7 બોર્ડિંગ ગેટ સહિતની સુવિધા રાજકોટના હીરાસર ખાતે આવેલ ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડીંગ સંભવત 9મી…
View More હિરાસર એરપોર્ટના આંતરરાષ્ટ્રીય ટર્મિનલનું 9મીએ ઉદ્ઘાટન