સૌ.યુનિ.ની બોર્ડ ઓફ ડિરેકટરની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા એક્ટ બાદ અને કાયમી કુલપતિ ડો.ઉત્પલ જોશીની નિયુક્તિ બાદની બોર્ડ ઓફ ડિન્સની પ્રથમ બેઠક…
View More કોલેજોમાં નવો અભ્યાસક્રમ શરૂ કરવા માટે નેક એક્રેડિટેશન ફરજિયાત કરતી યુનિ.rajkot
બાકીદારોની વધુ 4 મિલકત સીલ રહેણાકના 4 નળ જોડાણો કપાયા
મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા નુતન પ્રેસ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.29.00 લાખનો ચેક આપેલ, જામનગર રોડ પર આવેલ 1-યુનિટના…
View More બાકીદારોની વધુ 4 મિલકત સીલ રહેણાકના 4 નળ જોડાણો કપાયાપરાપીપળિયા ગામ વિસ્તારમાં પારાવાર સમસ્યા : આપ
જામનગર હાઈવે પર પરાપિપળિયા ગામના પાટિયા પાસે આવેલ મારૂતિ નંદન સોસાયટી સહિતના વિસ્તારોમાં વર્ષોથી ભુગર્ભ રોડ-રસ્તા, આંગણવાડી સહિતની સમસ્યાનો ઉકેલ ન આવતા આમ આદમી પાર્ટીએ…
View More પરાપીપળિયા ગામ વિસ્તારમાં પારાવાર સમસ્યા : આપહેન્ડિક્રાફ્ટના મહિલા ધંધાર્થીને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારતી કોર્ટ
મોરબી રોડ પર આવેલા હડાળા ગામે રહેતા મહિલાએ હેન્ડિક્રાફટનો નવો ધંધો શરૂૂ કરવા લીધેલા હાથ ઉછીનાં રૂૂ.4.20 લાખની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરવાના…
View More હેન્ડિક્રાફ્ટના મહિલા ધંધાર્થીને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારતી કોર્ટહું ચેરમેન બન્યો ત્યારે ધવલ દવે જિલ્લા ભાજપના પ્રભારી હતા જ નહીં: નરેન્દ્રસિંહ
નનામા પત્ર દ્વારા સહકારી સંસ્થાને બદનામ કરનારને ભગવાન સદ્બુદ્ધી આપે રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલ દવે સામે વાયરલ થયેલ નનામી પત્રિકામાં રાજકોટ- લોધીકા સહકારી સંઘના…
View More હું ચેરમેન બન્યો ત્યારે ધવલ દવે જિલ્લા ભાજપના પ્રભારી હતા જ નહીં: નરેન્દ્રસિંહસિવિલમાં દર્દીનાં મોત મામલે તપાસ કમિટી બનાવાઇ
શહેરની પીડીયું સિવિલ હોસ્પિટલમાં બનતા ગેટના પિલોર માટેનાં ખાડામાં પડતા જગદીશ મનસુખભાઈ ચાવડા નામના દર્દીનું મોત નિપજ્યું હોય આ મામલે તીબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડિયાએ તપાસ…
View More સિવિલમાં દર્દીનાં મોત મામલે તપાસ કમિટી બનાવાઇઆંબેડકરનગરમાં અને કાળીપાટમાં જુગારનો દરોડો : નવ મહિલા સહિત 11 શખ્સો પકડાયા
રાજકોટ શહેરમા ગોંડલ રોડ એસટી વર્કશોપની પાછળ આવેલા આંબેડકરનગરમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી છ મહીલાને ઝડપી 37પ00 નો મુદામાલ કબજે કર્યો…
View More આંબેડકરનગરમાં અને કાળીપાટમાં જુગારનો દરોડો : નવ મહિલા સહિત 11 શખ્સો પકડાયાહડાળા ગામે મહિલા અને મિલપરામાં ચોકીદારે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ
નવા મોરબી રોડ પર હડાળા ગામે મહીલાએ પોતાના મકાનમા ગળેફાંસો ખાઇ લેતા તેમનુ મોત નીપજયુ હતુ. વધુ વિગતો મુજબ હડાળા ગામે આવેલા વિજયનગર ગામ…
View More હડાળા ગામે મહિલા અને મિલપરામાં ચોકીદારે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુનાકરાવાડીમાં વાડીએ વીજ શોકથી ખેતમજૂરનું મોત
કુવાડવાના નાકરાવાડી ગામે રૈયાભાઇ ફાંગલીયાની વાડીએ ખેતીકામ કરતા સુમીત શૈલેષભાઇ સોલંકી નામના 18 વર્ષના યુવાનનુ વીજ શોકથી મૃત્યુ નીપજયુ હતુ. આ ઘટનાની જાણ થતા…
View More નાકરાવાડીમાં વાડીએ વીજ શોકથી ખેતમજૂરનું મોતદિયર અને ભત્રીજીને પ્રેમના ઠુકરાવી પિતાએ લગ્નની ના પાડતા પુત્રીનો એસિડ પી આપઘાત
શહેરમાં વેલનાથપરા 15 દિવસથી રિસામણે બેઠેલી પરિણીતાએ દિયર અને ભત્રીજીના પ્રેમપ્રકરણની વાત કરી પિતા પાસે લગ્નની માંગણી કરી હતી. પરંતુ પિતા એ લગ્નનો ઇનકાર…
View More દિયર અને ભત્રીજીને પ્રેમના ઠુકરાવી પિતાએ લગ્નની ના પાડતા પુત્રીનો એસિડ પી આપઘાત