દિકરી ઓઢશે પ્રભુ વીરની પછેડી આચાર્ય ભગવંત તીર્થભદ્ર સુરિશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં મે મહિનામાં યોજાશે દિક્ષા મહોત્સવ રાજકોટની પાવન ધરા ઉપર આગામી મે માસમાં…
View More પ્રહલાદ પ્લોટ સંઘના આંગણે સોરઠિયા રાજપૂતની દીકરી ઓઢશે પ્રભુ વીરની પછેડીrajkot
વોર્ડ-3માં મેગા ડિમોલિશન: 12 મકાન-દીવાલ તોડી પડાઈ
માધાપર અને સાધુ વાસવાણી રોડ પર ટીપીના રોડ અને સાર્વજનિક પ્લોટ ખુલ્લા કરાવાયા મહાનગરપાલિકાએ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાના છ માસ બાદ ફરી વખત રિઝર્વેશન પ્લોટ અને…
View More વોર્ડ-3માં મેગા ડિમોલિશન: 12 મકાન-દીવાલ તોડી પડાઈહવે આવી ઘટના બની તો SNKની માન્યતા રદ: DEO
કારણ દર્શક નોટિસ ફટકારી શાળા મેનેજમેન્ટને જિલ્લા શિક્ષણાધિકારીની તાકીદ યુનિવર્સિટી રોડ પર આવેલી એસએનકે સ્કુલમા ધો-6ની વિદ્યાર્થિનીઓની ધો-11 ની વિદ્યાર્થિનીઓ દ્વારા બસમા પજવણી કરવાની…
View More હવે આવી ઘટના બની તો SNKની માન્યતા રદ: DEOઅધિકારીઓના પરિવારને તબીબી સહાય મુદ્દે સ્ટેન્ડિંગમાં સભ્યોની તડાપીટ
એજન્ડા સમયસર મળતો નથી, અધિકારીઓ કામ કરતા નથી, એકહથ્થુ શાસન ચાલતું હોવાની પ્રમુખને ફરિયાદ: મોટી માથાકૂટ થયાની ચર્ચા મહાનગરાપલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આજે…
View More અધિકારીઓના પરિવારને તબીબી સહાય મુદ્દે સ્ટેન્ડિંગમાં સભ્યોની તડાપીટસ્ટેન્ડિંગમાં 11 દરખાસ્ત પેન્ડિંગ: રૂા. 102 કરોડના ખર્ચને બહાલી
માધાપર વિસ્તારના ડ્રેનેજના કામને મંજૂરી, ત્રણ હાઈલેવલ અને બે અન્ય સહિત પાંચ બ્રિજના ખર્ચને બહાલી મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બઠક આજ રોજ મળેલ કમિશનર વિભાગમાંથી રજૂ…
View More સ્ટેન્ડિંગમાં 11 દરખાસ્ત પેન્ડિંગ: રૂા. 102 કરોડના ખર્ચને બહાલીરાજમોતી ઓઇલ મિલવાળા સમીર શાહ સહિત 3ને આજીવન કેદ
મેનેજરને માર મારી મોતને ઘાટ ઉતારવાના હાઇપ્રોફાઇલ કેસમાં જમાદાર યોગેશ ભટ્ટ અને સિકયુરિટી હેડ ક્રિપાલસિંહ ચુડાસમાને પણ જન્મટીપ, 8 વર્ષ જૂના કેસમાં અન્ય સાતને શંકાનો…
View More રાજમોતી ઓઇલ મિલવાળા સમીર શાહ સહિત 3ને આજીવન કેદગોંડલ નજીક અકસ્માતમાં રાજકોટના શિક્ષકનું મોત
26મી જાન્યુઆરીએ કોલીથડ સ્કૂલમાં સેવા આપી પરત આવતા રસ્તામાં કાળ ભેટ્યો ગોંડલ નજીક અકસ્માતમાં રાજકોટના અંબિકા ટાઉનશીપમાં રહેતા નિવૃત શિક્ષકનું મોત થયું હતું. 26મી જાન્યુઆરીએ…
View More ગોંડલ નજીક અકસ્માતમાં રાજકોટના શિક્ષકનું મોતકોઠારિયાના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રેસકોર્સમાં ઝેર પી કર્યો આપઘાત
શહેરમાં વ્યાજખોરીની નાખ્વા પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવી રહ્યા છે. તેમ છતા વ્યાજખોરોને પોલીસનો ડર ના હોય તેમ વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ માનવ જીંદગી ટુંકાવી…
View More કોઠારિયાના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રેસકોર્સમાં ઝેર પી કર્યો આપઘાતસિટી બસમાંથી 19 ખુદાબક્ષો પકડાતાં 3 કંડક્ટર સસ્પેન્ડ
એજન્સીને રૂા. 6000ની પેનલ્ટી ફટકારાઈ, ટિકિટ વગરનાને થયો રૂા.2090નો ચાંદલો મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ અને સીટી બસની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. જેમાં ટીકીટ…
View More સિટી બસમાંથી 19 ખુદાબક્ષો પકડાતાં 3 કંડક્ટર સસ્પેન્ડSNKમાં પીડિત છાત્રા-માતાને રૂમમાં બે કલાક બેસાડી રાખ્યાના આક્ષેપ
ન્યાય માટે લડત લડતા વિદ્યાર્થી સંગઠનો માટે શાળામાં પ્રવેશબંધી, રજૂઆત કરવા જતા ગેટને તાળા મારી રોકી દેવાતા ઘર્ષણ પીડિતાના પિતાને પણ પૂછપરછ અને વાત કરવાના…
View More SNKમાં પીડિત છાત્રા-માતાને રૂમમાં બે કલાક બેસાડી રાખ્યાના આક્ષેપ