શહેરમાં ઘર પાસે રમતી ત્રણ વર્ષની બાળા રમતા રમતા દુર નિકળી ગઇ હતી. ટીમ અભયમે ભુલી પડેલી બાળકીના વાલી વારસની શોધખોળ આદરી બાળાને લઇ પોલીસ…
View More ઘરેથી નિકળી ગયેલી 3 વર્ષની બાળાનું પરિવાર સાથે પુન: મિલન કરાવતી ટીમ અભયમrajkot police
શહેર પોલીસના યજમાન પદે, DGP હોકી કપનો પ્રારંભ
રાજકોટ શહેર પોલીસના યજમાન પડે આજથી ચાર દિવસ માટે રાજય પોલીસ દળની ડીજીપી કપ હોકી સ્પર્ધાનો પ્રારંભ થયો છે. રેસકોર્સના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે…
View More શહેર પોલીસના યજમાન પદે, DGP હોકી કપનો પ્રારંભગુનેગારો ઉપર અંકુશ લગાવવા પોલીસનું નવું અભિયાન ‘ઓપરેશન લુખ્ખા’
ભય ફેલાવનાર અસામાજિક તત્વો અંગે મો.નંબર 63596 29896 ઉપર માહિતી આપવા અનુરોધ લુખ્ખાઓને સીધાદોર કરવા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ ડંડા સજાવ્યા શહેરમાં વધી રહેલી ગુનાખોરીને…
View More ગુનેગારો ઉપર અંકુશ લગાવવા પોલીસનું નવું અભિયાન ‘ઓપરેશન લુખ્ખા’વૃધ્ધ મહિલાએ અજાણતા 60 હજાર કચરા ભેગા ટીપરવાનમાં નાખી દીધા, રકમને પરત કરાઇ
તા.01-11-2025ના રોજ રૈયા ટ્રાન્સફર સ્ટેશન ખાતે એક પ્રશંસનીય ઘટના બની હતી. વોર્ડ નં.02ના બજરંગવાડી વિસ્તારમાં રહેતી એક વૃદ્ધ મહિલાએ અણજાણતા તેમના આશરે રૂૂ.60,000/- જેટલા રોકડ…
View More વૃધ્ધ મહિલાએ અજાણતા 60 હજાર કચરા ભેગા ટીપરવાનમાં નાખી દીધા, રકમને પરત કરાઇરાજકોટને ‘સેફ’ રાખવા ‘પોલીસ’ રસ્તા પર ઉતરી, ‘ગુંડાઓ’ ઘરમાં પુરાયા
પાનના ગલ્લે અને ચાની હોટલો પાસે બાઇક ટેકવીને પડયા પાર્થયા રહેતા લુખ્ખાઓને શાનમાં સમજી જવા પોલીસની ટકોર 3 દિવસમાં પોલીસની ટીમોએ 50 જેટલા શખ્સો છરી…
View More રાજકોટને ‘સેફ’ રાખવા ‘પોલીસ’ રસ્તા પર ઉતરી, ‘ગુંડાઓ’ ઘરમાં પુરાયાનશાની ટેવ ધરાવતા યુવક સાથે લગ્નની જીદે ચડેલી સગીરાને સમજાવતી ટીમ 181
શહેરમાં રહેતી 17 વર્ષિય સગીરા નશાની ટેવ ધરાવતા યુવક સાથે લગ્નની જીદે ચડતા પરિવાર હેરાન થયો હતો અંતે સગીરાના માતાએ 181માં કોલ કરી મદદ માંગતા…
View More નશાની ટેવ ધરાવતા યુવક સાથે લગ્નની જીદે ચડેલી સગીરાને સમજાવતી ટીમ 181‘ક્રાઇમ ઘટાડવા પોલીસનુ કોમ્બિંગ’ : 20 શખ્સો હથિયાર સાથે ઝડપાયા
શહેરભરની પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં રાજકોટમાં એન્ટર થતાં વાહનનોનું ખાસ ચેકીંગ ‘ટાઢોળા’ વાતાવરણમાં દારૂ ઢીંચીને ફરતા 10 પીધેલા પોલીસની ઝપટે ચડયા રાજકોટ શહેરમા દિવાળીનાં તહેવારોથી…
View More ‘ક્રાઇમ ઘટાડવા પોલીસનુ કોમ્બિંગ’ : 20 શખ્સો હથિયાર સાથે ઝડપાયા‘તેરા તુઝ કો અર્પણ’ : ફ્રોડમાં ગયેલ 43 લાખની રોકડ અરજદારોને પરત અપાવતી પોલીસ
એ ડિવિઝને દાગીના અને અન્ય વસ્તુઓ મળી કુલ 99.30 લાખનો મુદ્દામાલ પરત અપાવ્યો સાયબર ક્રાઇમ પોલીસ, એ ડિવિઝન અને માલવિયા નગર પોલીસની કામગીરી રાજય સરકાર…
View More ‘તેરા તુઝ કો અર્પણ’ : ફ્રોડમાં ગયેલ 43 લાખની રોકડ અરજદારોને પરત અપાવતી પોલીસરાજકોટમાં રાત્રે 12 વાગ્યા બાદ લારી-ગલ્લા-હોટેલો બંધ
વધતી જતી ગુનાખોરી ડામવા પોલીસ કમિશનરનો આદેશ, રાત્રે કારણ વગર રખડતા લુખ્ખા તત્વોને પણ ઘરભેગા કરી દેવાશે અસામાજિક તત્વો ઉપર સકંજો કસવા અને ગુનાખોરી ઉપર…
View More રાજકોટમાં રાત્રે 12 વાગ્યા બાદ લારી-ગલ્લા-હોટેલો બંધપોલીસ ક્ધટ્રોલ રૂમના ફૂટબોલ પ્લેયર ASI ભાર્ગવ ઠાકર વયનિવૃત્ત થયા
રાજકોટ શહેરમા છેલ્લા 36 વર્ષથી ફરજ બજાવતા એએસઆઇ ભાર્ગવભાઇ ઠાકર વય નિવૃત થતા તેમની કામગીરીને પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ બીરદાવી હતી. ક્ધટ્રોલ રૂમમા ફરજ…
View More પોલીસ ક્ધટ્રોલ રૂમના ફૂટબોલ પ્લેયર ASI ભાર્ગવ ઠાકર વયનિવૃત્ત થયા