શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી કાયદાની પકડથી દૂર ભાગતા અને નાસતા-ફરતા આંતરરાજ્ય તથા આંતરજિલ્લાના રીઢા ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચે ઓપેશન કારાવાસ હાથ…
View More શહેર પોલીસનું ‘ઓપરેશન કારાવાસ’; 46 વોન્ટેડ આરોપી ઝડપાયાrajkot police
ક્રાઈમ બ્રાંચના પીઆઈ તરીકે એ.એસ.ચાવડા, પીસીબીનો સ્વતંત્ર હવાલો એમ.આર.ગોંડલિયાને
શહેર પોલીસ વિભાગમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી ક્ષમતામાં સુધારો લાવવાના હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ત્રણ સિનીયર પી.આઈની આંતરિક…
View More ક્રાઈમ બ્રાંચના પીઆઈ તરીકે એ.એસ.ચાવડા, પીસીબીનો સ્વતંત્ર હવાલો એમ.આર.ગોંડલિયાનેજિલ્લા પોલીસનું ‘ઓપરેશન કારાવાસ-2’ વોન્ટેડ 18 આરોપીઓ ઝડપાયા
પેરોલ જમ્પ અને નાસતા ફરતા આરોપીને પકડવા એલસીબી અને પરોલ સ્કોડની સ્પેશિયલ ડ્રાઇવ રાજકોટ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોધાયેલા ગુનામાં છેલ્લા ત્રણ માસથી લઇ…
View More જિલ્લા પોલીસનું ‘ઓપરેશન કારાવાસ-2’ વોન્ટેડ 18 આરોપીઓ ઝડપાયાશાપરના રાજવીને બંધક બનાવી ધાડ પાડનાર ત્રણ ઝડપાયા
શાપરના દરબારગઢમાં રહેતા 70 વર્ષીય રાજવીને બંધક બનાવી અઢી કરોડની ધાડના બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસને અંતે સફળતા મળી છે. ગત તારીખ 20 જૂન 2026ના રોજ…
View More શાપરના રાજવીને બંધક બનાવી ધાડ પાડનાર ત્રણ ઝડપાયાયુવાધનને નશાના દૂષણથી બચાવવા પોલીસની ‘રન ફોર ડ્રગ્સ’ મેરેથોન
વર્તમાન સમયમાં યુવાધનને નશાના ભયાનક દૂષણથી દૂર રાખવા અને સમાજમાં ડ્રગ્સના દુરુપયોગ સામે વ્યાપક જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક પ્રશંસનીય પગલું…
View More યુવાધનને નશાના દૂષણથી બચાવવા પોલીસની ‘રન ફોર ડ્રગ્સ’ મેરેથોનપોલીસ કમિશનર કચેરી ખાતે અનોખું સેવા કેન્દ્ર ‘ખાખીની માનવતા’
જરૂરિયાત મંદો માટે 24 કલાક કાર્યરત કેન્દ્ર ખાતેથી તમામ વસ્તુઓ ઉપલબ્ધ: શહેરીજનોને સેવા કેન્દ્રમાં જોડાવા પોલીસ કમિશનરની અપીલ પોલીસનું મુખ્ય કાર્ય નાગરિકોની સુરક્ષા સાથે શાંતિ…
View More પોલીસ કમિશનર કચેરી ખાતે અનોખું સેવા કેન્દ્ર ‘ખાખીની માનવતા’મહોર્રમના તહેવારોમાં 919 સંવેદનશીલ સ્થળો ઉપર વિશેષ સુરક્ષા વ્યવસ્થા
તાજીયાના રૂટ ઉપર ટેકનોલોજીનો મહતમ ઉપયોગ, સોશિયલ મીડિયા ઉપર ચાંપતી નજર રાખવા અને કડક ‘બંદોબસ્ત સ્કીમ’ તૈયાર કરવા પોલીસવડાની સૂચના ગુજરાતમાં મહોરમના તહેવાર નિમિત્તે રાજ્યમાં…
View More મહોર્રમના તહેવારોમાં 919 સંવેદનશીલ સ્થળો ઉપર વિશેષ સુરક્ષા વ્યવસ્થાશાપરની અઢી કરોડની લૂંટમાં બે દિવસ બાદ પણ લૂંટારૂ પોલીસ પકડથી દુર
શાપરના દરબારગઢમાં રાજવી પરિવારના વૃધ્ધને બંધક બનાવી રોકડ સહીત અઢી કરોડની લુંટના બે દિવસ છતા હજુ સુધી લુંટારૂઓની કોઇ માહિતી પોલીસને મળી નથી. બીજી તરફ…
View More શાપરની અઢી કરોડની લૂંટમાં બે દિવસ બાદ પણ લૂંટારૂ પોલીસ પકડથી દુરશહેર પોલીસ બેડામાં ફેરફારો, ASIથી કોન્સ્ટેબલ સુધીના 30 કર્મચારીની બદલી
ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબી સહિતની મહત્વની બ્રાંચમાં ફેરફારો શહેર પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફારો કરવમાં આવ્યા છે. વહીવટી સરળતા ખાતર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા…
View More શહેર પોલીસ બેડામાં ફેરફારો, ASIથી કોન્સ્ટેબલ સુધીના 30 કર્મચારીની બદલીરાજકોટમાં નશાના કારોબાર સામે પોલીસનો જંગ, એક માસમાં રૂા.18.68 લાખના માદક પદાર્થો પકડાયા
રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા ની અધ્યક્ષતામાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરે નશીલા ડ્રગ્સના દુષણથી યુવાનો દૂર…
View More રાજકોટમાં નશાના કારોબાર સામે પોલીસનો જંગ, એક માસમાં રૂા.18.68 લાખના માદક પદાર્થો પકડાયા