લુખ્ખાઓ અંગે 63596 29896 ઉપર માહિતી આપો અને શાંતિ સ્થાપો અસામાજિક તત્વોના આતંકથી ગુજરાતની છબી ખરડાઈ રહી છે. ત્યારે હવે ગુજરાત પોલીસ એક્શન મોડમાં…
View More પોલીસે હેલ્પ લાઈન જાહેર કરી, કલાકમાં જ 20 ફરિયાદrajkot police
ધુળેટીએ 1680 પોલીસ તૈનાત રહેશે, ડ્રોન દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વોચ
શહેરના 32 જેટલા સંવેદનશીલ ધાબા પોઈન્ટ ઉપરથી પોલીસ નજર રાખશે પોલીસ હેડક્વાર્ટર ખાતે સ્ટાફ દ્વારા વર્ષોથી યોજાતી ધુળેટીની ઉજવણી રદ કરાઈ આવતીકાલે 14 માર્ચના રોજ…
View More ધુળેટીએ 1680 પોલીસ તૈનાત રહેશે, ડ્રોન દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વોચપોલીસે છેડતીની ફરિયાદ નહીં નોંધતા પરિણીતાએ ફિનાઇલ ગટગટાવી બ્લેડથી હાથની નસ કાપી
શહેરમા રૈયા ગામ વિસ્તારમા આવેલ લાઇટ હાઉસ આવાસ કવાર્ટરમા રહેતી પરણીતાએ પોલીસે અજાણ્યા શખ્સો વિરુધ્ધ છેડતીની ફરીયાદ નહી નોંધ્યાનાં આક્ષેપ સાથે યુનિવર્સિટી પોલીસ સ્ટશન…
View More પોલીસે છેડતીની ફરિયાદ નહીં નોંધતા પરિણીતાએ ફિનાઇલ ગટગટાવી બ્લેડથી હાથની નસ કાપીરાજકોટમાં સમૂહલગ્નના આયોજક ફરાર થતાં પોલીસે કરાવ્યા યુગલોના ઘડિયા લગ્ન, કરિયાવર સામાજિક આગેવાનોએ આપ્યો
રાજકોટમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટમાં માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ થઈ જતાં જાનૈયાઓ રળઝી પડ્યા…
View More રાજકોટમાં સમૂહલગ્નના આયોજક ફરાર થતાં પોલીસે કરાવ્યા યુગલોના ઘડિયા લગ્ન, કરિયાવર સામાજિક આગેવાનોએ આપ્યોસાંજે 6થી 12માં જ બને છે હુમલા-મારામારીની વધુ ઘટનાઓ
45 ટકા ધમાલના બનાવો રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરામાં જ નોંધાય છે: પોલીસનું રસપ્રદ એનાક,ક;સ ગુજરાત પોલીસે ગુના સંબંધી ડેટાના એનાલિસીસ કરતા એવી વિગતો સામે આવી છે…
View More સાંજે 6થી 12માં જ બને છે હુમલા-મારામારીની વધુ ઘટનાઓશહેરના 100થી વધુ પોલીસ કર્મચારીઓની બઢતી અને બદલી
રાજકોટ શહેર પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી ઉપરાંત કેટલાક બઢતી માટે પાત્રતા ધરાવતા કર્મચારીઓને બઢતી સાથે બદલીનો હુકમ…
View More શહેરના 100થી વધુ પોલીસ કર્મચારીઓની બઢતી અને બદલી‘રોડ સેફટી મંથ’માં હેલ્મેટના 2232 અને ત્રિપલ સવારીના 11367 કેસ
કુલ 34,512 વાહનચાલકોને 1.10 કરોડનો દંડ ફટકાર્યો: 600 જેટલા વાહનો ડીટેન ટ્રાફિકના નિયમોનું પાલન કરવા શાળા અને કોલેજોમાં પોલીસે 25 જેટલા કાર્યક્રમો યોજયા રાજયમા ટ્રાફીકની…
View More ‘રોડ સેફટી મંથ’માં હેલ્મેટના 2232 અને ત્રિપલ સવારીના 11367 કેસબીડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ અને પીએસઆઈએ પટા-ધોકા વડે માર મારી ઈલેક્ટ્રિક શોક આપ્યાનો આરોપીનો આરોપ
રાજકોટ શહેરના રેલનગર અને રણછોડનગરમાં બે દિવસમાં બે યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર અને છેલ્લા 15 દિવસથી ફરાર ચામડિયા ખાટકી વાસના નામચીન શખ્યાને ક્રાઈમ બ્રાંચે…
View More બીડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ અને પીએસઆઈએ પટા-ધોકા વડે માર મારી ઈલેક્ટ્રિક શોક આપ્યાનો આરોપીનો આરોપરાજકોટ CP સહિત રાજ્યના 17 પોલીસ અધિકારી-કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રક
જૂનાગઢ આઈજી નિલેેશ જાંજડિયા અને કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સહિત 9ને પ્રતિષ્ઠિત સેવા અને હોમગાર્ડ તેમજ સિવિલ સર્વિસ માટે 6ને રાષ્ટ્રપતિ ચંદ્રક રાજકોટના…
View More રાજકોટ CP સહિત રાજ્યના 17 પોલીસ અધિકારી-કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રકચોરખાનુ બનાવી નાસિકથી રાજકોટ લાવેલા 1.55 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ શિવધારા રેસીડેન્સીમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂા. 1.55 લાખની કિંમતનો દારૂ ભરેલું આઈસર ઝડપી પાડી રૂા. 7.20 લાખનો…
View More ચોરખાનુ બનાવી નાસિકથી રાજકોટ લાવેલા 1.55 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી