રાજકોટમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટમાં માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ થઈ જતાં જાનૈયાઓ રળઝી પડ્યા…
View More રાજકોટમાં સમૂહલગ્નના આયોજક ફરાર થતાં પોલીસે કરાવ્યા યુગલોના ઘડિયા લગ્ન, કરિયાવર સામાજિક આગેવાનોએ આપ્યોrajkot police
સાંજે 6થી 12માં જ બને છે હુમલા-મારામારીની વધુ ઘટનાઓ
45 ટકા ધમાલના બનાવો રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરામાં જ નોંધાય છે: પોલીસનું રસપ્રદ એનાક,ક;સ ગુજરાત પોલીસે ગુના સંબંધી ડેટાના એનાલિસીસ કરતા એવી વિગતો સામે આવી છે…
View More સાંજે 6થી 12માં જ બને છે હુમલા-મારામારીની વધુ ઘટનાઓશહેરના 100થી વધુ પોલીસ કર્મચારીઓની બઢતી અને બદલી
રાજકોટ શહેર પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી ઉપરાંત કેટલાક બઢતી માટે પાત્રતા ધરાવતા કર્મચારીઓને બઢતી સાથે બદલીનો હુકમ…
View More શહેરના 100થી વધુ પોલીસ કર્મચારીઓની બઢતી અને બદલી‘રોડ સેફટી મંથ’માં હેલ્મેટના 2232 અને ત્રિપલ સવારીના 11367 કેસ
કુલ 34,512 વાહનચાલકોને 1.10 કરોડનો દંડ ફટકાર્યો: 600 જેટલા વાહનો ડીટેન ટ્રાફિકના નિયમોનું પાલન કરવા શાળા અને કોલેજોમાં પોલીસે 25 જેટલા કાર્યક્રમો યોજયા રાજયમા ટ્રાફીકની…
View More ‘રોડ સેફટી મંથ’માં હેલ્મેટના 2232 અને ત્રિપલ સવારીના 11367 કેસબીડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ અને પીએસઆઈએ પટા-ધોકા વડે માર મારી ઈલેક્ટ્રિક શોક આપ્યાનો આરોપીનો આરોપ
રાજકોટ શહેરના રેલનગર અને રણછોડનગરમાં બે દિવસમાં બે યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર અને છેલ્લા 15 દિવસથી ફરાર ચામડિયા ખાટકી વાસના નામચીન શખ્યાને ક્રાઈમ બ્રાંચે…
View More બીડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ અને પીએસઆઈએ પટા-ધોકા વડે માર મારી ઈલેક્ટ્રિક શોક આપ્યાનો આરોપીનો આરોપરાજકોટ CP સહિત રાજ્યના 17 પોલીસ અધિકારી-કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રક
જૂનાગઢ આઈજી નિલેેશ જાંજડિયા અને કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સહિત 9ને પ્રતિષ્ઠિત સેવા અને હોમગાર્ડ તેમજ સિવિલ સર્વિસ માટે 6ને રાષ્ટ્રપતિ ચંદ્રક રાજકોટના…
View More રાજકોટ CP સહિત રાજ્યના 17 પોલીસ અધિકારી-કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રકચોરખાનુ બનાવી નાસિકથી રાજકોટ લાવેલા 1.55 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ શિવધારા રેસીડેન્સીમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂા. 1.55 લાખની કિંમતનો દારૂ ભરેલું આઈસર ઝડપી પાડી રૂા. 7.20 લાખનો…
View More ચોરખાનુ બનાવી નાસિકથી રાજકોટ લાવેલા 1.55 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસીકારણ વગર એટ્રોસિટીની કલમ ઉમેરવા બદલ રાજકોટ પોલીસની ઝાટકણી કાઢતી ગુજ. હાઇકોર્ટ
એરપોર્ટ પર બે ટેક્સી ડ્રાઇવર વચ્ચે મારામારીના કેસમાં એટ્રોસિટીની ફરિયાદ પર સ્ટે ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમને ગુનામાં ગંભીરતા…
View More કારણ વગર એટ્રોસિટીની કલમ ઉમેરવા બદલ રાજકોટ પોલીસની ઝાટકણી કાઢતી ગુજ. હાઇકોર્ટઉત્તરાયણ પૂર્વે પોલીસ એક્શન મોડમાં, 89 ફીરકી અને 250 તુક્કલ સાથે 40ની અટકાયત
ઉત્તરાયણના તહેવારને લઈને પતંગ બજારોમાં ચાઈનીઝ દોરીનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યુ છે. જેમાં પોલીસે ચાઇનીઝ દોરી અને ગ્લાસ કોટેડ દોરી અંગે ચેકિંગ કરી કુલ…
View More ઉત્તરાયણ પૂર્વે પોલીસ એક્શન મોડમાં, 89 ફીરકી અને 250 તુક્કલ સાથે 40ની અટકાયતકાતિલ દોરાથી સાવધાન, ટ્રાફિક પોલીસે 650 વાહનોમાં સેફટીગાર્ડ લગાવ્યા
મકરસંક્રાંતિ ના તહેવાર પહેલાં જ ચાઇનીઝ દોરીથી લોકોના મોત થવાના મામલાઓ સતત સામે આવ્યા હતા.ઘાતક ચાઇનીઝ દોરી લોકોના પરિવારો વિખેરી નાખે છે.ત્યારે ગુજરાત હાઈકોર્ટે શુક્રવારના…
View More કાતિલ દોરાથી સાવધાન, ટ્રાફિક પોલીસે 650 વાહનોમાં સેફટીગાર્ડ લગાવ્યા