સરદારનગરથી ન્યુ જાગનાથ શેરી નં.-20 સુધીનો રોડ વાહનોની અવર જવર માટે બંધ: ફોર વ્હીલ માટે બહુમાળી ભવનથી ત્રિકોણ બાદ સુધી અવર જવર: ડો.દસ્તુર માર્ગ કામપૂર્ણ…
View More સર્વેશ્વર ચોકના વોંકળાનું કામ પૂર્ણ કરવા ડો.યાજ્ઞિક રોડ ઉપર ચાર માસ સુધી બંધrajkot news
હિટવેવના પગલે જનસેવા કેન્દ્રોનો સમય સવારે 9 વાગ્યાનો કરાયો
છેલ્લા એક અઠવાડીયાથી રાજકોટ આકરા તાપમાં ધગધગી રહ્યું છે અને આગામી ચાર દિવસ હિટવેવની આગાહી આપવામાં આવી છે. કલેકટર કચેરીમાં દૈનિક અસંખ્ય અરજદારો આવતા…
View More હિટવેવના પગલે જનસેવા કેન્દ્રોનો સમય સવારે 9 વાગ્યાનો કરાયોકમિશનર ત્રાટક્યા, બે લેટલતીફ ઝડપાયા
સવારે કચેરી ખુલવાના સમયે વોર્ડ ઓફિસ, આરોગ્ય કેન્દ્ર અને વેસ્ટઝોન કચેરીમાં કરેલું ચેકિંગ રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓમાં કર્મચારીઓ સમયસર હાજર રહેતા નહીં હોવાની ફરિયાદો બાદ…
View More કમિશનર ત્રાટક્યા, બે લેટલતીફ ઝડપાયાસગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ
શહેરમાં બે ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મમાં આચરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને અદાલતે 10 વર્ષની સજા અને રૂૂ.3000 નો…
View More સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટએડવાન્સ વેરા વળતર અને બાકી માટે સ્કીમનો કાલથી પ્રારંભ
મહાનગરપાલિકાને 31 મે સુધીમાં એડવાન્સ વેરો ભરનારને 10 ટકા સુધી વળતર મળશે પાછલા વર્ષના બાકી વેરા અને વ્યાજ માટે 25-25 ટકાના હપ્તા કરી ચાર વર્ષમાં…
View More એડવાન્સ વેરા વળતર અને બાકી માટે સ્કીમનો કાલથી પ્રારંભસૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.16 મીથી સેમેસ્ટર-2 અને 4ની પરીક્ષાનો પ્રારંભ
31 કોર્ષની પરીક્ષા લેવા ચાલતી તૈયારીઓ: બેઠક વ્યવસ્થા જાહેર કરાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ 8 ફેકલ્ટીમાં સ્નાતકના સેમેસ્ટર 4…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.16 મીથી સેમેસ્ટર-2 અને 4ની પરીક્ષાનો પ્રારંભલાયસન્સ વગર ધમધમતી હિંગની ફેકટરી ઝડપાઇ, 110 કિલો વાસી જથ્થાનો નાશ
હિંગના ત્રણ અને મસાલાના 13 નમૂના લેવાયા: અઠવાડિયામાં બીજી વખત મસાલા માર્કેટમાં ફૂડ વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ: ખાણી-પીણી, ઠંડા પીણાના 19 વેપારીઓને ત્યાં પણ ચેકીંગ…
View More લાયસન્સ વગર ધમધમતી હિંગની ફેકટરી ઝડપાઇ, 110 કિલો વાસી જથ્થાનો નાશરાજકોટમાં પોલીસનો નથી રહ્યો ખૌફ: બાબરિયા કોલોનીમાં છરી-સિગારેટ સાથે ટપોરીઓનો ‘ડાન્સ’
રાજકોટ શહેરમા રોજ બરોજ જાહેરમા વાહન પર જોખમી સ્ટંટનાં વીડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થાય છે અને દારૂની મહેફીલનાં વીડીયો પણ સોશ્યલ મીડીયામા ફરતા…
View More રાજકોટમાં પોલીસનો નથી રહ્યો ખૌફ: બાબરિયા કોલોનીમાં છરી-સિગારેટ સાથે ટપોરીઓનો ‘ડાન્સ’મિલાપનગરમાં ટ્રાવેલ્સના સંચાલકની કારમાં છરી ભોંકી કાચમાં તોડફોડ કરતા ફરિયાદ
શહેરનાં યુનિ. રોડ પંચાયત ચોક પાસે મીલાપનગરમા રહેતા ટેકસી ડ્રાઇવીંગનો ધંધો કરતા નીરજસિંહ જયરાજસિંહ ઝાલા (ઉ.વ. ર8) એ પોતાની ફરીયાદમા કોઠારીયા મેઇન રોડ પર…
View More મિલાપનગરમાં ટ્રાવેલ્સના સંચાલકની કારમાં છરી ભોંકી કાચમાં તોડફોડ કરતા ફરિયાદઘંટેશ્વર નજીક હોસ્ટેલમાં એસિડ પી લેનાર નર્સિંગની છાત્રાએ દમ તોડ્યો
શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક નર્સિંગ કોલેજની હોસ્ટેલમા રહેતી પડધરીની છાત્રાએ એસીડપી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવી…
View More ઘંટેશ્વર નજીક હોસ્ટેલમાં એસિડ પી લેનાર નર્સિંગની છાત્રાએ દમ તોડ્યો