રાજ્યની ધોરણ-9 અને 10ના શિક્ષક માટેની શિક્ષક અભિરૂૂચિ કસોટી (TAT-S)ની મુખ્ય પરીક્ષા 16 ઓગસ્ટને બદલે હવે 20 સપ્ટેમ્બરના રોજ યોજવાનો નિર્ણય લેવાયો છે. પ્રિલિમ્સમાં…
View More TAT-Sની મુખ્ય પરીક્ષા 16 ઓગસ્ટને બદલે 20 સપ્ટેમ્બરેexam
ધોરણ 10-12ની પુરક પરીક્ષાનું પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી…
View More ધોરણ 10-12ની પુરક પરીક્ષાનું પરિણામ જાહેરરાજકોટમાં 12 સેન્ટરમાં 5330 છાત્રો આપશે નીટની પરીક્ષા, કેન્દ્રીય ટીમના ધામા
આવતીકાલે રાજકોટ શહેરમાં યોજાનારી રી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. રાજકોટમાં કુલ 12 સેન્ટરો ખાતે આ પરીક્ષાનું…
View More રાજકોટમાં 12 સેન્ટરમાં 5330 છાત્રો આપશે નીટની પરીક્ષા, કેન્દ્રીય ટીમના ધામાRTE હેઠળ શાળામાં પ્રવેશ પ્રક્રિયાનો શનિવારથી પ્રારંભ
17 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી થઈ શકશે, છ લાખ સુધીની આવક મર્યાદા, ખોટી આવક દર્શાવનારા સામે ફોજદારી ફરિયાદ ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા…
View More RTE હેઠળ શાળામાં પ્રવેશ પ્રક્રિયાનો શનિવારથી પ્રારંભપરીક્ષાની તૈયારી કરવી કે ઇન્ટર્નશિપની વ્યવસ્થા?
NEPએ ઇન્ટર્નશિપ ફરજિયાત કરી કોલેજ-ભવનોએ વિદ્યાર્થી પર જવાબદારી નાખતા દોડધામ અમદાવાદનવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ ફરજિયાત કરવામાં આવી…
View More પરીક્ષાની તૈયારી કરવી કે ઇન્ટર્નશિપની વ્યવસ્થા?મુસ્લિમ લઘુમતીઓ પર અત્યાચારની ચર્ચા કરો: પરીક્ષામાં પ્રશ્ર્ન પુછાયો
જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીએ સેમેસ્ટરના અંતે પરીક્ષાના પેપરની સામગ્રી અંગે ફરિયાદો બાદ તેના સામાજિક કાર્ય વિભાગમાંથી એક ફેકલ્ટી સભ્યને સસ્પેન્ડ કર્યા છે. 23 ડિસેમ્બરના રોજ…
View More મુસ્લિમ લઘુમતીઓ પર અત્યાચારની ચર્ચા કરો: પરીક્ષામાં પ્રશ્ર્ન પુછાયોધો.10-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત લંબાવાઇ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ (જેમાં વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનો સમાવેશ થાય…
View More ધો.10-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત લંબાવાઇધો.9થી 12ની પ્રથમ સત્રની પરીક્ષા હવે નવરાત્રી બાદ લેવા શિક્ષણ બોર્ડનો નિર્ણય
3થી 13 ઓકટોબર લેવા જાહેરાત: જૂનથી સપ્ટેમ્બરનો અભ્યાસક્રમ પૂછાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ શૈક્ષણિક વર્ષ 2025-26 માં ધોરણ-9 થી 12 ની…
View More ધો.9થી 12ની પ્રથમ સત્રની પરીક્ષા હવે નવરાત્રી બાદ લેવા શિક્ષણ બોર્ડનો નિર્ણયગુજરાત બોર્ડ દ્વારા ધો.10ની પૂરક પરીક્ષાનું 27.16 ટકા પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પૂરક પરીક્ષા 2025નું પરિણામ આજે, 18 જુલાઈ 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. જુલાઈ 2025માં…
View More ગુજરાત બોર્ડ દ્વારા ધો.10ની પૂરક પરીક્ષાનું 27.16 ટકા પરિણામ જાહેરધો.12 સાયન્સની પૂરક પરીક્ષામાં 16789માંથી 9000થી વધારે વિદ્યાર્થીઓ ફરી નાપાસ થયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂન-જૂલાઈ 2025માં લેવાયેલ ધો.12 વિજ્ઞાનપ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ 41.56 ટકા જાહેર કરી દેવામાં આવેલ છે. રાજકોટ સહિત…
View More ધો.12 સાયન્સની પૂરક પરીક્ષામાં 16789માંથી 9000થી વધારે વિદ્યાર્થીઓ ફરી નાપાસ થયા