દેશી દારૂ સાથે મહિલા સહિત ડઝનેક શખ્સો સામે કાર્યવાહી ક્રાઈમ બ્રાંચની ટીમે કુવાડવા પાસેથી 2.89 લાખની દારૂ ભરેલી કાર સાથે બે બૂટલેગરને દબોચી લીધા પંજાબમાં…
View More પંજાબમાં લઠ્ઠાકાંડ બાદ રાજકોટ પોલીસના દેશી દારૂના ડઝનેક અડ્ડા પર દરોડાrajkot news
ભાગીદારી પેઢીના ભાગીદારો દ્વારા કરાયેલ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો રદ
શહેરની ઓઇલ એન્જિન અને સ્પેરપાર્ટસનું ઉત્પાદન અને વેચાણ કરતી જય એન્જિનિયર્સ પેઢીમાં રમેશભાઈ લક્ષ્મીદાસ, ચંદ્રકાન્ત લક્ષ્મીદાસ, કલ્પનાબેન સુરેશકુમાર, સાવીત્રીબેન મુળચંદભાઈ, ઈન્દુબેન ચંદ્રકાન્તભાઈ , મુલચંદ…
View More ભાગીદારી પેઢીના ભાગીદારો દ્વારા કરાયેલ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો રદન્યુ દિલ્હીની કંપનીના પ્રોપરાઈટરને ચેક રિટર્ન કેસમાં રાજકોટ કોર્ટનું તેડું
ન્યુ દિલ્હી સ્થિત શાહ ફાયર સેફટીના નામથી પ્રોપરાઈટરને રૂૂા. 8.82 લાખના ચેક રિટર્ન કેસમાં રાજકોટની કોર્ટે સમન્સ ઇસ્યુ કર્યું છે. આ કેસની હકીકત મુજબ…
View More ન્યુ દિલ્હીની કંપનીના પ્રોપરાઈટરને ચેક રિટર્ન કેસમાં રાજકોટ કોર્ટનું તેડુંપત્ની અને કાકાજીની હત્યાના ગુનામાં આરોપીને જામીન મુકત કરતી કોર્ટ
શહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં 14 વર્ષ પહેલા આડા સંબંધની શંકાએ પત્ની અને તેણીના કાકીની હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા પતિને અદાલતે જામીન પર મુક્ત…
View More પત્ની અને કાકાજીની હત્યાના ગુનામાં આરોપીને જામીન મુકત કરતી કોર્ટયાર્ડ ધમધમ્યું, પડતર જણસીની હરાજી શરૂ
રાબેતા મુજબ કામગીરી શરૂ થતાં ખેડૂત, વેપારી, દલાલો અને શ્રમિકોમાં રાહત: નવી જણસી લઈ આવવા સૂચના રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા સાત દિવસથી હડતાલ હોવાથી હરરાજી…
View More યાર્ડ ધમધમ્યું, પડતર જણસીની હરાજી શરૂશુક્રવારે લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક, 70 કેસો પર થશે ચર્ચા
રાજકોટ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક આગામી તારીખ 16મી, શુક્રવારના રોજ યોજાશે. આ બેઠકમાં સમિતિ દ્વારા કુલ 70 જેટલા કેસો પર ગહન ચર્ચા…
View More શુક્રવારે લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક, 70 કેસો પર થશે ચર્ચાડ્રાઈવરોનો ડખો: 234માંથી 152 સિટી બસ બંધ
સિંગલ નોકરીમાં પેટ ભરાતું નથી, ડબલ નોકરીની માંગ સાથે ડ્રાઈવરોનો બસ ઉપાડવાનો ઈન્કાર કરાતા તંત્રમાં દોડધામ ઓવર હીટિંગથી બંધ થયેલી સિટી બસો પાટે ચડે તે…
View More ડ્રાઈવરોનો ડખો: 234માંથી 152 સિટી બસ બંધરાજકોટમાં ઇન્ડિગોએ ફલાઇટ શરૂ કરી, એરઇન્ડિયા દ્વારા પણ તૈયારી
ભારત-પાકિસ્તાન વચ્ચે ખેલાયેલ યુદ્ધના કારણે રાજકોટ સહિતના એરપોર્ટ બંધ કરાયા બાદ ગઇકાલથી તમામ એરપોર્ટ ખોલી નાખવામાં આવ્યા હતા પરંતુ વિમાની કંપનીઓના શેડયુઅલ નહીં ગોઠવાતા ગઇકાલે…
View More રાજકોટમાં ઇન્ડિગોએ ફલાઇટ શરૂ કરી, એરઇન્ડિયા દ્વારા પણ તૈયારીરાજકોટના સોની વેપારીએ વેંચવા આપેલા 37.51 લાખના દાગીના ગઠિયો ઓળવી ગયો
રાજકોટના ગુંદાવાડી શેરી.25માં સાગર એપાર્ટમેન્ટની સામે રહેતા અને સોનાના દાગીના વેંચવાનો ધંધો કરતા તેજસભાઈ દિનેશભાઈ આડેસરા (સોની) (ઉ.વ. 46)એ તેમના પરિચિત બાલમુકુંદ જવેલર્સ વાળા બીપીનભાઈ…
View More રાજકોટના સોની વેપારીએ વેંચવા આપેલા 37.51 લાખના દાગીના ગઠિયો ઓળવી ગયોકારખાનેદારે રૂા.20 લાખના 80 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ
વ્યાજ ચૂકવવા 1.25 કરોડની લોન લીધી છતા ધમકીઓ મળતા ઝેરી ટીકડા ખાધા કોઠારીયા ગામમાં રામજી મંદિર પાસે રહેતા અને લોઠડા ગામે તિરૂૂપતિ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં જય…
View More કારખાનેદારે રૂા.20 લાખના 80 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ