મનપાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ કોઠારિયા રોડ ઉપર આવેલ અજેન્દ્ર ડેરીમાં તપાસ કરતા ફ્રિઝમાં સંગ્રહ કરેલ 85 કિલો વાસી પનીરનો જથ્થો મળી આવ્યો હતો. જેનો…
View More અજેન્દ્ર ડેરીમાંથી 85 કિલો વાસી પનીરનો જથ્થો જપ્તrajkot news
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું કાલે રાજકોટમાં વિજય સરઘસ
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમીપાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત થતાં હોદેદારો અને કાર્યખરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ જિલ્લામાં વિજયની ઉજવણી કરવામાં આવી…
View More ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું કાલે રાજકોટમાં વિજય સરઘસબજરંગવાડીના વેપારીની સ્કોર્પિયો બે ગઠિયા ભાડે લઇ ગયા બાદ ફરાર
બજરગવાડીના વેપારીની 10 લાખની સ્કોર્પિયો બે ગઠિયા ભાડે લઈ ગયા બાદ પરત ના આવતા અંતે વેપારીએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.વધુ વિગતો મુજબ,મોરબી રોડ પર…
View More બજરંગવાડીના વેપારીની સ્કોર્પિયો બે ગઠિયા ભાડે લઇ ગયા બાદ ફરારસૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો નામચીન બૂટલેગર અને સાગ્રીત ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય એલસીબીનો બાતમીના આધારે જૂનાગઢમાં દરોડો રાજકોટ અને સૌરાષ્ટ્રમાં દારૂૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા નામચીન બુટલેગર ધવલ રસીકભાઇ સાવલીયા અને તેના સાગ્રીતને રાજકોટ ગ્રામ્ય એલસીબીની…
View More સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો નામચીન બૂટલેગર અને સાગ્રીત ઝડપાયાસીકલીગર ગેંગના બે શખ્સો પાસામાં
રાજકોટ અને અમદાવાદમાં ચોરીના છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા સીકલીગર ગેંગના બે શખ્સોની પોલીસે પાસા તળે અટકાયત કરી જેલ હવાલે કર્યા છે. અટકાયત કરાયેલામાં…
View More સીકલીગર ગેંગના બે શખ્સો પાસામાંકાલે 204 તાજિયા આવશે પડમાં, બે દિવસ 1889 પોલીસ તૈનાત
રવિવારે જુલુસમાં ડ્રોન કેમેરાથી નજર રખાશે, એસઓજી, પીસીબી, સ્ટ્રાઇકિંગ ફોર્સને ખાસ જવાબદારી કરબલાના શહીદોની યાદમાં માનવતા તહેવાર મહોરમમાં મુસ્લિમ સમાજ દ્વારા રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં…
View More કાલે 204 તાજિયા આવશે પડમાં, બે દિવસ 1889 પોલીસ તૈનાતપ્રેમીએ સંબંધ તોડી નાખતા સફાઇ કામદાર મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું
શહેરના જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતી સફાઇ કામદર મહિલાએ જાગનાથ પ્લોટમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવી છે.…
View More પ્રેમીએ સંબંધ તોડી નાખતા સફાઇ કામદાર મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યુંલવ-સેકસ-ધોખા, PGVCLના કોન્ટ્રાકટરે લગ્નની લાલચ આપી મહિલા ઇજનેર ઉપર દુષ્કર્મ આચર્યુ
ડોકટર હોવાનું જણાવી ફસાવી, બીજી ગર્લફ્રેન્ડે ભાંડો ફોડયો રાજકોટમાં રહેતી અને સરકારી નોકરી કરતી 45 વર્ષીય મહિલા અધિકારીનો ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરી પોતે સિવીલ હોસ્પિટલમાં…
View More લવ-સેકસ-ધોખા, PGVCLના કોન્ટ્રાકટરે લગ્નની લાલચ આપી મહિલા ઇજનેર ઉપર દુષ્કર્મ આચર્યુજંગલેશ્ર્વરના કાકા-ભત્રીજાને ગઠીયો ભટકાયો, 20-20 વાળી છુટી નોટો લેવા જતા 30 હજાર ગુમાવ્યા
જંગલેશ્વરમાં રહેતા ધર્મેશભાઈ નટુભાઈ પીઠડીયા અને તેમના ભત્રીજોએ ફેસબુક મારફતે આવેલી છૂટી 30 હજારની નોટો લેવા જતા 30 હજાર રૂૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.આ ઘટનામાં…
View More જંગલેશ્ર્વરના કાકા-ભત્રીજાને ગઠીયો ભટકાયો, 20-20 વાળી છુટી નોટો લેવા જતા 30 હજાર ગુમાવ્યા‘તું કામ કરતી નથી મારે તને રાખવી નથી’ બે વર્ષ પહેલાં પરણેલી પરિણીતાને પતિ-સાસુનો ત્રાસ
આલાપ ગ્રીનસીટી પાછળ સ્વાસ્તીક હાઈલેન્ડમાં રહેતાં ઈશિતાબેન વરૂૂ (ઉ.વ.26)એ પતિ-ચિરાગ સુધીરભાઈ અને સાસુ શોભનાબેન (રહે. બને રામેશ્વર એપાર્ટમેન્ટ, ગીતાનગર, ભક્તિનગર સર્કલ પાસે) સામે ગાળો દઈ,…
View More ‘તું કામ કરતી નથી મારે તને રાખવી નથી’ બે વર્ષ પહેલાં પરણેલી પરિણીતાને પતિ-સાસુનો ત્રાસ