સરદાર સરોવર છલકાવામાં 10 ફૂટનું છેટું, સવારે દરવાજા ખોલાશે

ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમની સપાટી 135.65 મીટર પહોંચી, ત્રણ જિલ્લામાં એલર્ટ મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર કરી…

View More સરદાર સરોવર છલકાવામાં 10 ફૂટનું છેટું, સવારે દરવાજા ખોલાશે

જૂના એરપોર્ટ નજીકની સોસાયટીઓમાં રોગચાળાનો ખતરો

તંત્રની આળસના કારણે ગંદકીના ગંજ, સફાઈ નહીં થતા ગાંડી વેલ અને જીવજંતુ, ઝેરીલા સાપનો વસવાટ, મૃત ઉંદરો વરસાદી પાણીમાં તણાઈ વિસ્તાર સુધી આવી જતા હોવાની…

View More જૂના એરપોર્ટ નજીકની સોસાયટીઓમાં રોગચાળાનો ખતરો

રાજકોટ-હલેન્ડા હાઇવે પર મસમોટા ખાડાઓને લઇને ધારાસભ્ય, સાંસદનું રાજીનામુ માંગતુ કોંગ્રેસ

આજ રોજ રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય નિશિત ખુંટ તથા રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આકસ્મિક કાર્યક્રમની આયોજન કરવામાં આવેલ છે જેમાં સૌરાષ્ટ્રના અતિ મહત્વના ગણાતા…

View More રાજકોટ-હલેન્ડા હાઇવે પર મસમોટા ખાડાઓને લઇને ધારાસભ્ય, સાંસદનું રાજીનામુ માંગતુ કોંગ્રેસ

હાઇકોર્ટના જસ્ટિસ સંદિપ ભટ્ટની બદલીના વિરોધમાં કાલે રાજકોટમાં વકીલોની હડતાલ

સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા દેશની વિવિધ હાઈકોર્ટના 14 જજોની બદલીની ભલામણ કરવામા આવી છે જેમા ગુજરાત હાઇકોર્ટના બે ન્યાયાધીશની બદલી કરવામાં આવતા જસ્ટિસ જસ્ટિસ સંદીપ…

View More હાઇકોર્ટના જસ્ટિસ સંદિપ ભટ્ટની બદલીના વિરોધમાં કાલે રાજકોટમાં વકીલોની હડતાલ

ખોખડદડ – લોઠડા નવીનીકરણ માટે રૂા. 6 કરોડ મંજૂર કરાવતા મંત્રી ભાનુબેન

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા આવતા રોડ રસ્તાઓની સ્થિતી સુધારવાની તાતી જરૂૂરિયાત હોવાથી તેમજ સ્થાનિકે વાહનોની અવર જવર પણ વધુ પ્રમાણમાં રહેતી હતી.…

View More ખોખડદડ – લોઠડા નવીનીકરણ માટે રૂા. 6 કરોડ મંજૂર કરાવતા મંત્રી ભાનુબેન

હિરાસર એરપોર્ટ પાસે હિટ એન્ડ રન અજાણયા વાહનની ઠોકરે વૃદ્ધાનું મોત

રૂપાવટી ગામના વૃદ્ધા દીકરીની ખબર કાઢવા જવા વાહનની રાહ જોઇ ઉભા હતા ત્યારે કારચાલક અડફેટે લઇ નાશી છૂટ્યો શહેરની ભાગોળે રાજકોટ-ચોટીલા હાઇવે પર આવેલા હિરાસર…

View More હિરાસર એરપોર્ટ પાસે હિટ એન્ડ રન અજાણયા વાહનની ઠોકરે વૃદ્ધાનું મોત

ભગવતીપરાના યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ

ભગવતીપરામાં રહેતા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાને કયાં કારણસર આ પગલું ભર લીધું તે…

View More ભગવતીપરાના યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ

રૈયાધારમાં બે સાળા ઉપર બનેવી સહિત છ શખ્સોનો ધોકા-પાઇપથી હુમલો

રિસામણે આવેલી પિતરાઇ બહેનનું સમાધાન કરી લેવાનું કહેતા ઝઘડો થયો, મોબાઇલ તોડી નાખી ખુનની ધમકી આપી શહેરના રૈયાધાર વિસ્તારમાં સાળા ઉપબ બનેવી સહિત છ શખ્સોએ…

View More રૈયાધારમાં બે સાળા ઉપર બનેવી સહિત છ શખ્સોનો ધોકા-પાઇપથી હુમલો

લોધાવાડમાં બોરવેલની દુકાનમાં જ વેપારીનું હાર્ટએટેકથી મોત

મવડી પ્લોટ પાસે ન્યુ ગોપાલનગરમાં રહેતા અને લોધાવાડ ચોકમાં બોરવેલની દુકાન ચલાવતા વેપારી આધેડ સાંજે દુકાને હતા ત્યારે એકાએક તેમની તબીયત બગડતા બેભાન થઇ ઢળી…

View More લોધાવાડમાં બોરવેલની દુકાનમાં જ વેપારીનું હાર્ટએટેકથી મોત

જાહેરમાં ગાળાગાળી કરનાર મહિલા ડ્રગ્સ પેડલર સહિત બે સામે ગુનો નોંધાયો

રૈયા રોડ પર બાપા સિતારામ ચોક પાસે જાહેરમાં ગાળાગાળી કરતી ડ્રગ્સ પેડલર સુધા સુનીલભાઈ ધામેલીયાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ ગાંધીગ્રામ -2 પોલીસે સુધા…

View More જાહેરમાં ગાળાગાળી કરનાર મહિલા ડ્રગ્સ પેડલર સહિત બે સામે ગુનો નોંધાયો