રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા જમીન માલીક અશોકસિંહ જાડેજાની જામીન અરજી સેશન્સ અને હાઇકોર્ટે નામંજુર કરતા અશોકસિંહ જાડેજાએ…
View More અગ્નિકાંડમાં જમીન માલિક અશોકસિંહ જાડેજાને જામીન મુક્ત કરતી સુપ્રિમ કોર્ટrajkot news
પૂર્વ TPO સાગઠિયાની ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં જામીન અરજી રદ
ચકચારી ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની તપાસમાં તેણે અગ્નિકાંડ કેસમાંથી છટકવા બોગસ મિનિટ્સ બુક બનાવી હોવાનું ખુલતાં તેની સામે ક્રાઈમ બ્રાંચમાં…
View More પૂર્વ TPO સાગઠિયાની ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં જામીન અરજી રદચુનારાવાડમાં બુટલેગરના ઘરે પીસીબીનો દરોડો 216 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ
શહેરના લાખાજીરાજ ઉધોગનગર ચુનારાવાડ શેરી નં.3માં પીસીબીની ટીમે બુટલેગરના ઘરે દરોડો પાડી 31 હજારની 216 બોટલ વિદેશી દારૂૂ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી…
View More ચુનારાવાડમાં બુટલેગરના ઘરે પીસીબીનો દરોડો 216 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડકલેકટર તંત્રને મેળો ફળ્યો, 70 લાખની આવક, 25 લાખ મુખ્યમંત્રી ફંડમાં આપ્યા
રાજકોટમાં યોજાયેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને પ્રખ્યાત લોકમેળો કલેક્ટર તંત્ર માટે સફળ સાબિત થયો છે. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આયોજિત આ મેળામાં અપેક્ષા કરતાં વધુ…
View More કલેકટર તંત્રને મેળો ફળ્યો, 70 લાખની આવક, 25 લાખ મુખ્યમંત્રી ફંડમાં આપ્યાનેપાળમાં ફસાયેલા રાજકોટ જિલ્લાના 55 યાત્રિકો સુરક્ષિત, પરત આવવા રવાના
નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાને કારણે રાજકોટના 55 સહિત ગુજરાતના 300થી વધુ યાત્રાળુઓ ફસાયા છે. જોકે, તમામ યાત્રાળુઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.…
View More નેપાળમાં ફસાયેલા રાજકોટ જિલ્લાના 55 યાત્રિકો સુરક્ષિત, પરત આવવા રવાનાજૈનમ્ નવરાત્રીમાં ખેલૈયાઓને જોમ ચડાવવા સજ્જ
ખેલૈયાઓની સગવડતાઓ માટે વિવિધ સ્થળોએ મહોત્સવના ફોર્મ માટેની વ્યવસ્થા કરાઇ છેલ્લા 9 વર્ષથી અવિરતપણે એકસકલુઝીવલી જૈનો માટે યોજાતા જૈનમ્ નવરાત્રી મહોત્સવનાં 10માં વર્ષે ફરીથી જૈનમ્…
View More જૈનમ્ નવરાત્રીમાં ખેલૈયાઓને જોમ ચડાવવા સજ્જજેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં રાજકોટનાં વિનીતભાઈ વસા બિનહરીફ
જીજેઈપીસી (જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા) વહિવટ ચલાવવા માટે દર વર્ષે જ્વેલરી ઉધોગના જુદા જુદા સેગમેંટમાંથી સમગ્ર ભારતમાંથી પ્રતિનિધિઓ ચૂંટવામાં આવે છે, જેને…
View More જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં રાજકોટનાં વિનીતભાઈ વસા બિનહરીફપી.ડી.યુ. મેડીકલ કોલેજની રોગી કલ્યાણ સમિતિમાં રાજાભાઈ ચાવડાની નિમણૂંક
રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય પ્રતિનિધિ અને સૌરાષ્ટ્રના યુવા નેતા રાજાભાઈ ચાવડા 108 ની કમિશ્નર, આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજકોટ પી.ડી.યુ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલની…
View More પી.ડી.યુ. મેડીકલ કોલેજની રોગી કલ્યાણ સમિતિમાં રાજાભાઈ ચાવડાની નિમણૂંકઓનલાઇન ફાયર NOC લેવાના નિયમથી ગરબા આયોજકોની ઉંઘ હરામ
પ્રક્રિયા ઓફલાઇન કરાવવા ધમપછાડા, ફાયર વિભાગનો સ્પષ્ટ જવાબ, સરકારમાં રજૂઆત કરો; જઘઙમાં કોઇ છૂટછાટ નહીં નવરાત્રિ નજીક આવત જ ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યું…
View More ઓનલાઇન ફાયર NOC લેવાના નિયમથી ગરબા આયોજકોની ઉંઘ હરામઆંબેડકરનગરમાં ભાડા મામલે બે સગાભાઈ પર મકાન માલિકનો હુમલો
ગુજરાત મિરર, રાજકોટ,તા.11- ગોંડલ ચોકડી પાસે રિદ્ધિ સિદ્ધિના નાલા પાસે રહેતા પીન્ટુભાઇ રામધણી મંડળ(ઉ.વ.30) અને તેમના ભાઈ અભયને મકાનના ભાડા મામલે મકાન માલિક હિમાંશુભાઈએ માથાકૂટ…
View More આંબેડકરનગરમાં ભાડા મામલે બે સગાભાઈ પર મકાન માલિકનો હુમલો