બોય ઝોનના પ્રોપરાઈટરને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટની સ્ત્રક્રિષા એન્ટરપ્રાઈઝસ્ત્રસ્ત્ર પાસેથી ખરીદ કરેલ ગાર્મેન્ટ્સની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે નસ્ત્રબોય ઝોનસ્ત્રસ્ત્રના પ્રોપરાઈટરને એક વર્ષની સજા અને ચેકની રકમ વળતર…

View More બોય ઝોનના પ્રોપરાઈટરને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

કર્મચારી યુવતી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં પેઢીના ભાગીદારની આગોતરા જામીન અરજી રદ

સોનીબજારની ગણેશ ગોલ્ડ પેઢીમાં માર્કેટિંગનું કામ કરતી મહિલાએ ગઈ તા. 5/ 9/ 2022ના રોજ અલ્પેશ મહેન્દ્રભાઈ ભીંડી અને અમિત મહેન્દ્રભાઈ ભીંડી (રહે. સાધુવાસવાણી રોડ, રાજ…

View More કર્મચારી યુવતી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં પેઢીના ભાગીદારની આગોતરા જામીન અરજી રદ

અપહરણ, મારામારી અને એટ્રોસિટીના કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર

શહેરના મવડી વિસ્તારમાં આવેલા નવલનગરમાં યુવાનનુ અપહરણ કરી મૂછો અને વાળ કાપી માર મારવાના ગુનામા પોલીસ ધરપકડની દેહશતથી કરેલી સંદિપ મછોયાની આગોતરા જામીન અરજી અદાલતે…

View More અપહરણ, મારામારી અને એટ્રોસિટીના કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર

મેટોડાના કારખાનામાં રૂા.2.91 લાખની ચોરીનો ભેદ ખુલ્યો, કર્મચારી સહિત ત્રણ શખ્સોની ધરપકડ

ચોરીનો મુદ્દામાલ ખરીદનાર બે વેપારી સામે પણ ગુનો નોંધાયો ગુજરાત મિરર, રાજકોટ,તા.17 મેટોડામાં આવેલા કારખાનામાં રૂા.2.91 લાખના પીત્તળની ચોરીનો બનાવ બન્યો હતો. આ ચોરીનો ભેદ…

View More મેટોડાના કારખાનામાં રૂા.2.91 લાખની ચોરીનો ભેદ ખુલ્યો, કર્મચારી સહિત ત્રણ શખ્સોની ધરપકડ

હત્યાની કોશીશના ગુનામાં આરોપીની જામીન અરજી મંજૂર કરતી અદાલત

રાજકોટમાં નાણાવટી ચોકમાં મશકરીમાં સળગતી દીવાસળી યુવાન ઉપર ફેંકી છરી વડે હુમલો કરવાના કેસમાં હાઇકોર્ટ દ્વારા આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. પરંતુ ટ્રાયલ કોર્ટમાં…

View More હત્યાની કોશીશના ગુનામાં આરોપીની જામીન અરજી મંજૂર કરતી અદાલત

આજીડેમ પોલીસના મહિલા કોન્સ્ટેબલે પતિ અને સાસુના ત્રાસથી આપઘાત કર્યો’તો

રાજકોટ શહેરના કોઠારીયા રોડ સિલ્વર સ્પેશના સાતમા માળે રહેતા અને આજીડેમ પોલીસમાં ફરજ બજાવતા હરશીતીબેન હર્ષભાઈ ભારડીયાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.આ ઘટનામાં…

View More આજીડેમ પોલીસના મહિલા કોન્સ્ટેબલે પતિ અને સાસુના ત્રાસથી આપઘાત કર્યો’તો

LLBના વિદ્યાર્થીનું સ્કૂટરમાં અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ

  ગાળો ભાંડ્યાનો આરોપ મુકી આસ્થા ચોકમાં લઇ જઇ માર મારી ધમકી આપી મુક્ત કરતા સારવારમાં ખસેડાયો શહેરના રૈયાધાર તેર માળીયા ક્વાર્ટરમાં રહેતાં અને હરિવંદના…

View More LLBના વિદ્યાર્થીનું સ્કૂટરમાં અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ

બરકતીનગરમાં ખિસ્સામાંથી રૂપિયા કાઢવા મુદ્દેે પતિએ ઠપકો આપતા પત્નીનો ધોકા વડે હુમલો

યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા બરકતી નગરમા રહેતા દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીએ પતિને ધોકા વડે માર માર્યો…

View More બરકતીનગરમાં ખિસ્સામાંથી રૂપિયા કાઢવા મુદ્દેે પતિએ ઠપકો આપતા પત્નીનો ધોકા વડે હુમલો

ભાજપનો ગઢ રાજકોટ ધૂળધાણી, નેતાના પાણી સુકાયા, મંત્રીપદનો દુકાળ ચાલુ

ભૂતકાળમાં વજુભાઈ વાળા, વિજય રૂપાણી, અરવિંદ રૈયાણી, કેશુભાઈ પટેલ, ઉમેશ રાજ્યગુરુ, ગોવિંદભાઈ પટેલ સહિતના અનેક અગ્રણીઓ મંત્રી પદે રહી ચૂક્યા છે, પરંતુ વર્તમાન સરકારે રાજકોટને…

View More ભાજપનો ગઢ રાજકોટ ધૂળધાણી, નેતાના પાણી સુકાયા, મંત્રીપદનો દુકાળ ચાલુ

મનપાના ડ્રાઇવરોની હડતાળમાં નવો ફણગો: કોન્ટ્રાક્ટ પૂરો થઇ ગયો છે તો પગાર શેનો ?

સોલિડ વેસ્ટ વિભાગ અને ફાયર વિભાગના કોન્ટ્રાક્ટ બેઇઝના 203 કર્મચારીઓ બે દિવસથી હડતાળ પર છે, ત્યારે જ તંત્રએ હકીકત જાણાવી મહાનગરપાલિકામાં સોલીડ વેસ્ટ વિભાગના કોન્ટ્રાક્ટ…

View More મનપાના ડ્રાઇવરોની હડતાળમાં નવો ફણગો: કોન્ટ્રાક્ટ પૂરો થઇ ગયો છે તો પગાર શેનો ?