શહેરમાં ઢેબર રોડ પર આવેલા રાધાનગરમાં રહેતા આધેડ માલધારી ફાટક પાસે સિલ્વર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં પ્લાસ્ટર કરતા હતા ત્યારે અકસ્માતે 20 ફૂટ ઉંચા મેડા પરથી નીચે…
View More પ્લાસ્ટર કરતી વખતે 20 ફૂટ ઉંચા મેડા પરથી પટકાયેલા કડીયાનું મોતrajkot news
ઉપલેટાના ખીરસરાની જમીન ખરીદીના નામે રાજકોટના વેપારી સાથે 35 લાખની છેતરપિંડી
ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામે કરોડોની જમીનના નામે આચરવામાં આવેલી રૂૂ.35 લાખની ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જમીન લે-વેચના દલાલ સાથે મળીને જમીન માલિકે રાજકોટના…
View More ઉપલેટાના ખીરસરાની જમીન ખરીદીના નામે રાજકોટના વેપારી સાથે 35 લાખની છેતરપિંડીઆંબેડકરનગરમાં બુટલેગરના ઘરમાં છૂપાવેલ રૂા.7.83 લાખનો દારૂ ઝડપાયો
શહેરના 80 ફૂટ રોડ પર આવેલા આંબેડકરનગરમાં બુટલેગરના ઘરે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી રૂૂ.7.83 લાખના વિદેશી દારૂૂના મોટા જથ્થા સાથે તેને ઝડપી લીધો છે,…
View More આંબેડકરનગરમાં બુટલેગરના ઘરમાં છૂપાવેલ રૂા.7.83 લાખનો દારૂ ઝડપાયોજય રામનાથ, હરે કૃષ્ણ, ૐ સાંઈ અને એન્જલ રેસ્ટોરેન્ટ સીલ
શ્રાવણ માસ નિમિતે ફરાળી ખાદ્યચીજોનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં…
View More જય રામનાથ, હરે કૃષ્ણ, ૐ સાંઈ અને એન્જલ રેસ્ટોરેન્ટ સીલશહેરના ત્રણેય ઝોનમાં બાળકો માટે બનશે રાઇડ્સ હોકર્સ
100થી 500 ચો.ફૂટ જગ્યા માટે માસિક રૂા.500થી 3000 સુધીનું ભાડુ: AOP બનાવી હોદ્દેદારોએ સંચાલન કરવાનું રહેશે રાજકોટના ભુલકાઓ માટે મેયર ડો.નેહલ શુકલે આવકારદાયક નિર્ણય લીધો…
View More શહેરના ત્રણેય ઝોનમાં બાળકો માટે બનશે રાઇડ્સ હોકર્સનિર્મળા સ્કૂલના મેદાન અંગે ટાઉન પ્લાનીંગ ઓફિસરને હાઇકોર્ટની લપડાક
હાઇકોર્ટ-સુપ્રિમકોર્ટના આદેશ છતા ટીપી સ્કીમ નં.1ના વેરીએશન માટે કોર્પોરેટરોને 12.32 કરોડ માંગતા હાઇકોર્ટ નારાજ, અઠવાડીયામાં વ્યક્તિગત સોગંધનામુ દાખલ નહીં કરે તો આકરા પગલા લેવા…
View More નિર્મળા સ્કૂલના મેદાન અંગે ટાઉન પ્લાનીંગ ઓફિસરને હાઇકોર્ટની લપડાકકામધંધો નહીં મળતા મહિલા કોલેજ પાસે યુવાને ફિનાઇલ પીધું
શહેરમાં કાલાવડ રોડ પર આવેલા ચાર માળીયા કવાર્ટરમાં રહેતા યુવાને કામધંધો નહીં મળતા મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે ફિનાઇલ પી લીધી હતું. યુવકની તબિયત લથડતા સારવાર…
View More કામધંધો નહીં મળતા મહિલા કોલેજ પાસે યુવાને ફિનાઇલ પીધુંમોરબી રોડ ઉપર પૂર્વ ડે.મેયર વલ્લભ દુધાત્રાના ભત્રીજા ઉપર કૌટુંબિક ભાઇનો છરી વડે હુમલો
શહેરમાં રેસકોર્ષ રીંગરોડ પર શ્રીમંતપાર્કમાં રહેતા અને પૂર્વ ડે. મેયરના ભત્રીજા મોરબી રોડ પર પોતાના ડેલે હતા. ત્યારે રખડતુ ભટકતુ જીવન જીવતા કૌટૂંબિક ભાઇને દરરોજ…
View More મોરબી રોડ ઉપર પૂર્વ ડે.મેયર વલ્લભ દુધાત્રાના ભત્રીજા ઉપર કૌટુંબિક ભાઇનો છરી વડે હુમલોઆર્થિકભીંસ વધુ એક જિંદગી ભરખી ગઇ; કારખાનેદારનો ફાંસો ખાઇ આપઘાત
શહેરમાં મંદીના કારણે અવાર નવાર આત્મહત્યા અને આપઘાતના પ્રયાસોની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં ભવનાથ સોસાયટીમાં રહેતા કારખાનેદાર યુવાને ધંધો નહીં…
View More આર્થિકભીંસ વધુ એક જિંદગી ભરખી ગઇ; કારખાનેદારનો ફાંસો ખાઇ આપઘાતરા.લો. સંઘની ચૂંટણીમાં 61 મતદાર અને 36 ઉમેદવાર
ભારે ખેંચતાણના કારણે મેન્ડેટ આપવાનું ટાળી લડવું હોય તેને લડવાની છૂટ અપાતા ફોર્મ ભરવા લાઇન લાગી પાછળથી રીસામણા-મનામણા કરી મેન્ડેટ આપવાનો વ્યુહ, છતાં બિલિમોરાવાળી થવાનો…
View More રા.લો. સંઘની ચૂંટણીમાં 61 મતદાર અને 36 ઉમેદવાર