બે લાખના ત્રણ લાખ પડાવ્યા, વધુ 3.40 લાખની ઉઘરાણી કરતા શ્રમિક યુવાને ફિનાઇલ પીધું: ત્રણ સામે ફરિયાદ રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે.શ્રમિક યુવક પાસેથી…
View More વ્યાજખોરોના ત્રાસથી થોરાળાના યુવકનો આપઘાતનો પ્રયાસrajkot news
ગુનેગારો ઉપર અંકુશ લગાવવા પોલીસનું નવું અભિયાન ‘ઓપરેશન લુખ્ખા’
ભય ફેલાવનાર અસામાજિક તત્વો અંગે મો.નંબર 63596 29896 ઉપર માહિતી આપવા અનુરોધ લુખ્ખાઓને સીધાદોર કરવા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ ડંડા સજાવ્યા શહેરમાં વધી રહેલી ગુનાખોરીને…
View More ગુનેગારો ઉપર અંકુશ લગાવવા પોલીસનું નવું અભિયાન ‘ઓપરેશન લુખ્ખા’રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટની તૈયારીનો ધમધમાટ શરૂ
જાન્યુઆરીમાં રાજકોટ ખાતે યોજાનારી આગામી વાઇબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં,…
View More રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટની તૈયારીનો ધમધમાટ શરૂફૂડ લાઇસન્સ વગરના ફાસ્ટફૂડના 18 ધંધાથીને નોટિસ
ફૂડ વિભાગ દ્વારા ખાણી પીણીના 38 ધંધાર્થીઓને ત્યા ચેકિંગ, 35 નમૂનાની સ્થળ પર ચકાસણી મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના પેડક રોડ, મવડી ચોકડી થી બાપા…
View More ફૂડ લાઇસન્સ વગરના ફાસ્ટફૂડના 18 ધંધાથીને નોટિસભક્તિનગર રેલવે સ્ટેશન પાસે યુવાને દારૂના નશામાં પોતાની જાતે બ્લેડના કાપા માર્યા
શહેરમાં લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો અને શેરડી વેચી પરિવારનું ગુજરાન ચલાવતાં યુવાને ભક્તિનગર રેલવે સ્ટેશન પાટા પાસે દારૂના નશામાં પોતાની જાતે બ્લેડ વડે કાપા મારી લીધા…
View More ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે યુવાને દારૂના નશામાં પોતાની જાતે બ્લેડના કાપા માર્યાહૃદયરોગનો હુમલો: વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઇ
સુંદરમ સિટીમાં પ્રૌઢા અને ગિરનાર સોસાયટીમાં આધેડ બેભાન હાલતમાં ઢળી પડતા મોત રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે જીંદગી ધબકારા ચુકી ગઇ…
View More હૃદયરોગનો હુમલો: વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઇભાજપમાં ફરી ભવાડો; મહામંત્રી પદ માટે મોલિયા-દુષ્યંત સંપત વચ્ચે બબાલ
રાજકોટ શહેર ભાજપમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા અનેક વોર્ડમાં અંદરો અંદર માથાકૂટ અને અસંતોષ બહાર આવતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સામાકાંઠે મહામંત્રી પદ મુદ્દે દુષ્યંત…
View More ભાજપમાં ફરી ભવાડો; મહામંત્રી પદ માટે મોલિયા-દુષ્યંત સંપત વચ્ચે બબાલરાજકોટ જિલ્લામાં 4.30 લાખ હેકટરમાં પાકને નુકસાન, સરવેની કામગીરી પૂર્ણ
તમામ તાલુકાઓમાં નુકસાન, સરકારને રિપોર્ટ સુપ્રત કરાયો રાજકોટ જિલ્લામાં કુદરતી આફતોને કારણે થયેલી ખેતીના પાકની નુકસાની અંગે ચાલી રહેલી સર્વેની કામગીરી મહદ્અંશે પૂર્ણ કરી દેવામાં…
View More રાજકોટ જિલ્લામાં 4.30 લાખ હેકટરમાં પાકને નુકસાન, સરવેની કામગીરી પૂર્ણPDM રેલવે અંડરબ્રિજને જીયુડીએમ વિભાગની સૈધ્ધાંતિક મંજૂરી
50 કરોડના ખર્ચે શહેરનો સૌથી લાંબો 700 મીટરનો અંડરબ્રિજ તૈયાર થશે ઢેબર કોલોનીથી ગોપાલનગર શેરી નં.1 સુધીના અંતરમાં અંદાજે 50થી વધુ મિલકતો કપાશે, સર્વેની કામગીરી…
View More PDM રેલવે અંડરબ્રિજને જીયુડીએમ વિભાગની સૈધ્ધાંતિક મંજૂરીહિરાસર સહિત પાંચ એરપોર્ટ આસપાસ બનશે સેટેલાઇટ ટાઉન્સ
શહેરોની સમકક્ષ પરિવહન, નાગરિક અને મૂળભૂત માળખાકીય સુવિધા ઉભી કરાશે સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય સમિતિની રચના, પ્રારંભિક રૂા.50 કરોડનું ભંડોળ મંજૂર ગુજરાત સરકારે રાજ્યના શહેરી વિસ્તરણ…
View More હિરાસર સહિત પાંચ એરપોર્ટ આસપાસ બનશે સેટેલાઇટ ટાઉન્સ