રાજકોટ શહેરના જાણીતા વિસ્તાર યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે આવેલા રાજેશ્વરી કોમ્પ્લેક્સના ચોથા માળે સ્થિત ’સનશાઇન વેલનેસ સ્પા’માં મસાજ થેરાપીની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો…
View More સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા, સંચાલક ઝડપાયોrajkot news
સાધુ વાસવાણી રોડ ઉપર નસેડીએ ભાડુ આપવાના બદલે રિક્ષાચાલકને માર માર્યો
શહેરમાં પુષ્કરધામ મેઇન રોડ પર વિમલનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વૃધ્ધ ગઇકાલે પ્રેમમંદિર પાસેથી ભાડૂ લઇ સાધુ વાસવાણી રોડ પર ગયા હતા…
View More સાધુ વાસવાણી રોડ ઉપર નસેડીએ ભાડુ આપવાના બદલે રિક્ષાચાલકને માર માર્યોકુવાડવાના ફાળદંગમાં યુવતીનું શંકાસ્પદ હાલતમાં મોત
રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે રહેતી 26 વર્ષીય યુવતી ગત રાત્રે અચાનક તબિયત લથડતા તાત્કાલિક કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર મળે તે…
View More કુવાડવાના ફાળદંગમાં યુવતીનું શંકાસ્પદ હાલતમાં મોતરાજકોટ-દિલ્હી એરઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી, વિમાનને રન વે ઉપરથી પરત બોલાવ્યું
રાજકોટથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઑફ માટે રનવે પર પહોંચ્યા બાદ ટેક્નિકલ ખામી સર્જાતાં મોડી રાત્રે રદ કરવામાં આવી છે. આશરે ત્રણ કલાક સુધી…
View More રાજકોટ-દિલ્હી એરઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી, વિમાનને રન વે ઉપરથી પરત બોલાવ્યુંસાદી ડોટ કોમ મારફતે પરિચયમાં આવેલા યુવકનું મોડેલ સાથે દુષ્કર્મ
રાજકોટ શહેરમાં મેટ્રિમોનિયલ વેબસાઇટ ’સાદી ડોટ કોમ’ ના માધ્યમથી સંપર્કમાં આવેલા વડોદરાના પાર્થ વિજય પરીખ નામના યુવક સામે એક પીડિત યુવતીએ શારીરિક શોષણ, છેતરપિંડી, નાણાકીય…
View More સાદી ડોટ કોમ મારફતે પરિચયમાં આવેલા યુવકનું મોડેલ સાથે દુષ્કર્મરેવન્યુ પ્રેક્ટિશનર એસો.દ્વારા અશાંતધારા અને દસ્તાવેજ અંગે પ્રાંત અધિકારીને રજૂઆત
રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશન દ્વારા અશાંત ધારાના કાયદા હેઠળ થતી કાર્યવાહીમાં પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નો બાબતે પ્રાંત અધિકારને રજુઆત કરવામાં આવેલ. હતીઆ રજુ આતો પૈકી ખરીદનાર…
View More રેવન્યુ પ્રેક્ટિશનર એસો.દ્વારા અશાંતધારા અને દસ્તાવેજ અંગે પ્રાંત અધિકારીને રજૂઆતરાજકોટના તમામ વોર્ડમાં મુકાશે ‘સ્વચ્છતા માર્શલ સ્કવોર્ડ’, વિસ્તારમાં કરાશે ‘પેટ્રોલિંગ’
રાજકોટ શહેરમાં ચાલતી સફાઇની કામગીરીને વધુ સુદ્રઢ કરવા માટે સ્વચ્છતા માર્શલ સ્કવોર્ડ નામથી તમામ વોર્ડમાં ટીમ મુકવામા આવશે. શહેરને સ્વછતા સર્વેક્ષણમાં અવ્વલ નંબરે લાવવા અને…
View More રાજકોટના તમામ વોર્ડમાં મુકાશે ‘સ્વચ્છતા માર્શલ સ્કવોર્ડ’, વિસ્તારમાં કરાશે ‘પેટ્રોલિંગ’જિલ્લાકક્ષાના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ખોટા જવાબો રજૂ કરતા એસ.ટી.ના ડીટીઓની બોલતી બંધ
સિનિયર સામાજિક કાર્યકર ચંદ્રેશભાઇ રાઠોડની યાદી મુજબ લોકોના અણ ઉકેલ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સુધી ગાંધીનગર ધક્કા ન ખાવા પડે તે હેતુને ધ્યાનમાં લઈને દરેક જિલ્લામાં…
View More જિલ્લાકક્ષાના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ખોટા જવાબો રજૂ કરતા એસ.ટી.ના ડીટીઓની બોલતી બંધવ્યાજખોરના ત્રાસથી કંટાળી ફૂટવેરના ધંધાર્થીનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં વ્યાજના વરૂૂઓ બેફામ બન્યા હોય તેમ અવારનવાર લોકોને આત્મઘાતી પગલાં ભરવા સુધી મજબૂર કરતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં…
View More વ્યાજખોરના ત્રાસથી કંટાળી ફૂટવેરના ધંધાર્થીનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસમારવાડી યુનિ.માં વધુ એક વિદ્યાર્થીનો છઠ્ઠા માળેથી કૂદી આપઘાત
રાજકોટ નજીક આવેલી જાણીતી મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના આપઘાતની વણથંભી ઘટનાઓને કારણે અરેરાટી વ્યાપી ગઈ છે. આજે 25 સપ્ટેમ્બરના રોજ સવારે યુનિવર્સિટી કેમ્પસમાં કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના…
View More મારવાડી યુનિ.માં વધુ એક વિદ્યાર્થીનો છઠ્ઠા માળેથી કૂદી આપઘાત