હોટેલ વિનસમાં દરોડો: મેનેજર અને દલાલ ઝડપાયા, સૂત્રધાર ફરાર: મુનલાઇફ સ્પામાંથી ચાર યુવતીઓ મુક્ત, સંચાલક અને રિસેપ્શનિસ્ટની ધરપકડ રાજકોટ શહેરમાં મસાજ સ્પા અને હોટેલોની આડમાં…
View More સ્પા અને હોટેલની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડોrajkot news
રાજકોટના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૂ ભરીને જતો ટ્રક ગોંડલ હાઇવે પરથી ઝડપાયો
દારૂનો જથ્થો રાજકોટથી જૂનાગઢ જતો હતો, લાકડાના બોક્સમાં છૂપાવેલી 912 બોટલો કબજે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. શાખાની ટીમે ગોંડલ તાલુકાના ભરૂૂડી ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે…
View More રાજકોટના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૂ ભરીને જતો ટ્રક ગોંડલ હાઇવે પરથી ઝડપાયોકુખ્યાત અલ્પેશ દોંગાએ 126 વીઘા જમીન પર કબજો કર્યાનો ધડાકો
ખેડૂતોની જમીન પડાવી લેવાના કૌભાંડ અને આ કારસ્તાનને અંજામ આપવા રાજકોટ અને અમદાવાદમાં ચાલતા કોલ સેન્ટરનો રાજકોટ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો હતો.આ કૌભાંડમાં સુત્રધાર અલ્પેશ…
View More કુખ્યાત અલ્પેશ દોંગાએ 126 વીઘા જમીન પર કબજો કર્યાનો ધડાકોમાર્કેટયાર્ડમાં જણસોના ઢગલા, 700 વાહનો ઉતર્યા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સોમવારના રોજ અંદાજે 700થી વધુ વાહનોની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. ચેરમેન જયેશભાઈ બોઘરા, વા.ચેરમેન અને ડિરેક્ટરઓના માર્ગદર્શન હેઠળ તમામ વાહનોને…
View More માર્કેટયાર્ડમાં જણસોના ઢગલા, 700 વાહનો ઉતર્યાખેડૂતોને લોનની લાલચ આપી જમીન પચાવી પાડવાના રેકેટનો પર્દાફાશ
રાજકોટ અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના ભોળા અને આર્થિક નબળા ખેડૂતોને ફસાવવાના રેકેટનો રાજકોટ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટના કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ આચરેલા…
View More ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પચાવી પાડવાના રેકેટનો પર્દાફાશમેટોડામાં 10 હજારનું દેવુ થઇ જતા યુવકનો એસીડ પી આપઘાતનો પ્રયાસ
મેટોડામાં રહેતા યુવાને 10 હજારનું દેણુ થઇ જતા ચિંતામાં એસીડ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More મેટોડામાં 10 હજારનું દેવુ થઇ જતા યુવકનો એસીડ પી આપઘાતનો પ્રયાસ‘બ્લિન્કીટ’ના ગોડાઉનમાં સતત બીજા દિવસે મનપાનો દરોડો
ઓનલાઇન શોપિંગ પર આંખ મીંચીને અને આંધળો વિશ્વાસ મૂકીને ઓર્ડર કરવો ક્યારેક કેટલો જોખમી અને આરોગ્ય માટે હાનીકારક સાબિત થઈ શકે છે, તેનો વધુ એક…
View More ‘બ્લિન્કીટ’ના ગોડાઉનમાં સતત બીજા દિવસે મનપાનો દરોડોઘંટેશ્વર નજીક હિટ એન્ડ રન: રાહદારી વૃદ્ધાને અજાણ્યા વાહનચાલકે ઉલાળતા મોત
મૃતક મહિલાના વાલી વારસની અને અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહન ચાલકની શોધખોળ શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર બસ સ્ટેન્ડ ની સામે અજાણ્યા વૃદ્ધા ચાલીને જતા…
View More ઘંટેશ્વર નજીક હિટ એન્ડ રન: રાહદારી વૃદ્ધાને અજાણ્યા વાહનચાલકે ઉલાળતા મોતમેટોડાની ‘જ્યોતિ સીએનસી’ કંપનીમાં ભીષણ આગ
રાજકોટ જિલ્લાના મુખ્ય ઔદ્યોગિક હબ ગણાતા મેટોડા જીઆઈડીસી સ્થિત સુપ્રસિદ્ધ ’જ્યોતિ સીએનસી’ (ઉુંજ્ઞશિં ઈગઈ) કંપનીના પરિસરમાં સવારના સમયે અચાનક આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી…
View More મેટોડાની ‘જ્યોતિ સીએનસી’ કંપનીમાં ભીષણ આગપડધરીમાંથી નકલી જંતુનાશક દવા બનાવવાની ફેક્ટરી ઝડપાઇ
રાજકોટ નજીક પડધરી પાસે ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને ખાનગી કંપનીના તપાસ અધિકારીઓએ દરોડો પાડી પડધરી તાલુકાના અમરેલી ગામની સીમમાં ચાલી રહેલા નકલી જંતુનાશક દવાઓ…
View More પડધરીમાંથી નકલી જંતુનાશક દવા બનાવવાની ફેક્ટરી ઝડપાઇ