ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે બીજી મેચ, ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ આવતી કાલે રાજકોટના આકાશમાં પતંગોના દાવપેચ તો લાગશે પરંતુ સાથોસાથ રાજકોટના નિરંજનશાહ સ્ટેડિયમ ખાતે બેટ અને બોલ…
View More રાજકોટમાં કાલે પતંગ સાથે બેટ-બોલના પણ લાગશે પેચrajkot news
વાઈબ્રન્ટ એક્ઝિબિશન ખાતે સિરામિક સેમિનારમાં રૂા.1460 કરોડના એમ.ઓ.યુ. સંપન્ન
મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાયેલી રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સીરામીક ઉદ્યોગમાં ગુણવત્તા અને ટકાઉપણું જાળવવું એ સમયની માંગ છે. બિલ્ડીંગ…
View More વાઈબ્રન્ટ એક્ઝિબિશન ખાતે સિરામિક સેમિનારમાં રૂા.1460 કરોડના એમ.ઓ.યુ. સંપન્નઓપરેશન સિંદૂર, ધૂરંધર, સૈયારા અને લાલો પતંગની ડિમાન્ડ
દોરાના કાચા માલની અછત અને ભાવવધારાના કારણે ફીરકીમાં ₹100થી ₹150નો ભાવવધારો તલ, ચીકી અને ઊંધિયાની લિજ્જત માણવા સાથે પતંગો ઉત્સવ ઉજવવા રાજકોટવાસીઓ તૈયાર ઉત્તરાયણ નજીક…
View More ઓપરેશન સિંદૂર, ધૂરંધર, સૈયારા અને લાલો પતંગની ડિમાન્ડરિવર્સ બાયર્સ-સેલર્સ મીટમાં રૂા.500 કરોડના નિકાસ અંગે પૂછપરછ
અમેરિકા, કેનેડા સહિત 23 દેશોના 53 ખરીદદારો અને 1800થી વધુ સ્થાનિક વેચાણકારો આવ્યા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં હોલ નંબર 1માં “રિવર્સ બાયર્સ સેલર્સ મીટ” આકર્ષણનું…
View More રિવર્સ બાયર્સ-સેલર્સ મીટમાં રૂા.500 કરોડના નિકાસ અંગે પૂછપરછરિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં 5.78 લાખ કરોડના 5492 MOU
વિકસિત ભારત 2047ના સંકલ્પમાં સૌરાષ્ટ્ર-કચ્છ બનશે દેશનું ગ્રોથ એન્જિન: મંત્રી જીતુભાઈ વાઘાણી 15 જાન્યુઆરી સુધી યોજાનારા એક્ઝિબિશનનો વધુમાં વધુ લાભ લેવા ઔદ્યોગિક એકમો તથા નાગરિકોને…
View More રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં 5.78 લાખ કરોડના 5492 MOUરાજકોટના દૂધના વેપારીના આપઘાત મામલે ભાઇ-બહેન સામે ગુનો નોંધાયો
પડધરીના ખંભાળા ગામના ભાઇ બહેને ધંધો પડાવી લઇ ધમકી આપતા વેપારીએ જામકંડોરણાના સાતોદડ પાસે આપઘાત કર્યો હતો રાજકોટ રેલનગર શામજીભાઈ કૃષ્ણ વર્મા ટાઉન શીપમાં રહેતા…
View More રાજકોટના દૂધના વેપારીના આપઘાત મામલે ભાઇ-બહેન સામે ગુનો નોંધાયોસગીરાનું બદકામ કરવાના ઇરાદે અપહરણ કરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ
પોકસો એકટના ગુનામાં માત્ર ત્રણ વર્ષમાં મહત્વનો ચૂકાદો પારિવારિક સંબંધોને કારણે ઘેર આવતી જતી સગીરાનું બદકામના ઇરાદે અપહરણ સહિતના ગુનાના ત્રણ વર્ષ પહેલાંના કેસમાં પરિણીત…
View More સગીરાનું બદકામ કરવાના ઇરાદે અપહરણ કરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટજમીન-મકાનના ધંધાર્થીને ધમકી આપી પાંચ શખ્સોએ ખંડણી માગી
મોણપરની જમીન વૃધ્ધે ભાણેજના નામે 16 લાખમાં ખરીદી રકમ ચૂકવી છતાં, જમીન વેચનારના દીકરાએ વધુ 25 લાખ પડાવ્યા આરોપીએ વધુ નાણાની ઉઘરાણી કરી જીવતા નહીં…
View More જમીન-મકાનના ધંધાર્થીને ધમકી આપી પાંચ શખ્સોએ ખંડણી માગીવાઇબ્રન્ટ સમિટમાં એક્યુલોન એક્સેસના સ્ટોલમાં મુલાકાતીઓનો અવિરત ધસારો
મહાનુભાવોઓએ કંપનીની ટેકનોલોજી અને વિઝનને બિરદાવી એક્યુલોન એક્સેસ લી. અઈં, સેમિક્ધડક્ટર, ગ્રીન એનર્જી અને સ્માર્ટ એગ્રીકલ્ચર ક્ષેત્રે નવી દિશા આપતી અગ્રણી ટેકનોલોજી કંપની તરીકે ઉભરી…
View More વાઇબ્રન્ટ સમિટમાં એક્યુલોન એક્સેસના સ્ટોલમાં મુલાકાતીઓનો અવિરત ધસારોકરૂણા અભિયાન નો કન્ટ્રોલ રૂમનો પ્રારંભ
રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે, પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો…
View More કરૂણા અભિયાન નો કન્ટ્રોલ રૂમનો પ્રારંભ