રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તા.23મી જુનના કૃષિ જણસીઓની જંગી આવક નોંધાઇ હતી. આજે 1100થી વધુ વાહનો દ્વારા ઘઉં, ચણા, એરંડા, કપાસ, કલોંજી, તુવેર, મગફળી, વટાણા, મેથી,…
View More માર્કેટિંગ યાર્ડમાં 1100થી વધુ વાહનોમાં જણસીની જંગી આવકrajkot news
જંગલેશ્વર ડિમોલિશનના આક્રંદ વચ્ચે કાજુ કતરી સહિત 27 લાખની જિયાફત
મહાનગરપાલિકાના સ્ટાફનો ખાણી-પીણીનો અધધધ.. ખર્ચ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકાતા નવો વિવાદ: બેઘર પરિવારો ચોધાર આસુએ રડતા હતા અને બાબુઓએ લાખોના ખર્ચે ખજૂર રોલ, ખમણ, સમોસા સહિતની…
View More જંગલેશ્વર ડિમોલિશનના આક્રંદ વચ્ચે કાજુ કતરી સહિત 27 લાખની જિયાફતજનેતાને બે કપાતર પુત્રોએ ઢીકા-પાટુનો માર માર્યો
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં ઇન્દિરાનગર પાસે રાણીમા રૂૂડીમા ચોકમાં રહેતા પ્રોઢા પુત્રવધુને બ્યુટી પાર્લરની દુકાન ચાલુ કરવવા માટે સગા સંબંધી પાસે રૂૂપિયા લેવા ગયા હતા જે…
View More જનેતાને બે કપાતર પુત્રોએ ઢીકા-પાટુનો માર માર્યોસોનાના હિસાબ વ્યાજમાં ગણી ધમકી આપતા સોની વેપારીની આત્મહત્યા
દેવપરામાં જ્વેલર્સની દુકાનમાં સોની યુવક તેજસભાઈ સોનીએ એસિડ પી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા.જ્યાં તેમનું રાત્રે મોત નીપજ્યું છે.પરિવારે જણાવ્યું હતું કે,સોનાનો હિસાબ વ્યાજમાં…
View More સોનાના હિસાબ વ્યાજમાં ગણી ધમકી આપતા સોની વેપારીની આત્મહત્યાબાલભવનના ગેઈટ પાસેથી 1.28 લાખના સોનાના બિસ્કિટ સાથેના એક્ટિવાની ચોરી
રેસકોર્સ ગ્રાઉન્ડમાં બાલભવનના ગેઈટ પાસે નેહાબેન હિરેનભાઈ કાનાબાર (ઉ.વ.32, રહે. વિશ્વનગર-8, મવડી)એ ડીકીમાં રૂૂા. 1.28 લાખનું સોનાના બિસ્કિટ સાથેનું પાર્ક કરેલું એક્ટિવા ગઠીયો ઉઠાવી જતાં…
View More બાલભવનના ગેઈટ પાસેથી 1.28 લાખના સોનાના બિસ્કિટ સાથેના એક્ટિવાની ચોરીમોલડી ગામેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા અજાણ્યા યુવાનનું મોત
રામનાથપરામાં બીમારી સબબ પડી જતા યુવકનું મૃત્યુ રાજકોટ ચોટીલા હાઇવે પર આવેલા મોલડી ગામેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનુ સારવાર દરમ્યાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યુ…
View More મોલડી ગામેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા અજાણ્યા યુવાનનું મોતશાપરના પડવલાના યુવાને રિસામણે બેઠેલી પત્નીને સાસુ-સસરાએ નહીં મોકલતા ઝેરી દવા પીધી
શાપરના પડવલ ગામે રહેતા યુવાને રિસામણે બેઠેલી પત્નીને સાસુ-સસરાએ નહીં મોકલતા ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More શાપરના પડવલાના યુવાને રિસામણે બેઠેલી પત્નીને સાસુ-સસરાએ નહીં મોકલતા ઝેરી દવા પીધીભીમ અગિયારસ પૂર્વે જ પત્તાપ્રેમીઓનો ‘તીનપત્તી’નો રંગ વિખેરાયો : 4 દરોડામાં બે મહિલા સહિત 30 પકડાયા
સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસના તહેવાર ઉપર જુગાર રમવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે. ભીમ અગિયારસનો તહેવાર નજીક આવતા જ ઠેર ઠેર જુગારના હાટડા શરૂ થતા…
View More ભીમ અગિયારસ પૂર્વે જ પત્તાપ્રેમીઓનો ‘તીનપત્તી’નો રંગ વિખેરાયો : 4 દરોડામાં બે મહિલા સહિત 30 પકડાયારાજકોટમાં PSIના પુત્રને ગળે છરી રાખી લૂંટી લેનાર રિક્ષાગેંગ ઝડપાઇ
રાજકોટમાં રિક્ષા ગેંગ દ્વારા મુસાફરોની રોકડ સહિતની કિંમતી માલમત્તા તફડાવી લેવાની ઘટનાઓ બાદ હવે વધુ એક મુસાફરને લૂંટી લીધાની ઘટના સામે આવી છે. ગોંડલ એસઆરપી…
View More રાજકોટમાં PSIના પુત્રને ગળે છરી રાખી લૂંટી લેનાર રિક્ષાગેંગ ઝડપાઇશ્રમિક યુવતી સાથેના આડા સંબંધની પત્નીને જાણ થતા પતિએ સળિયા વડે માર માર્યો
શાપરમાં રહેતી પરિણીતા પોતાના પતિ સાથે રામવન પાસે બાંધકામ સાઈટ પર કામ કરતી હતી તે દરમિયાન પતિના શ્રમિક યુવતી સાથેના આડા સંબંધની જાણ થતા દંપતિ…
View More શ્રમિક યુવતી સાથેના આડા સંબંધની પત્નીને જાણ થતા પતિએ સળિયા વડે માર માર્યો