શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા દંપતિને એક શખ્સે શિતલ પાર્ક પાસે બોલાવી પત્ની સાથે આડાસંબધ અને બુટી પડાવી લીધાની ધરાર કબુલાત કરાવવા વીડિયો ઉતારી ધમકી આપી…
View More આડાસંબધની આંટીઘૂંટીમાં દંપતીએ સજોડે ફિનાઇલ પીધુંrajkot news
મવડી વિસ્તારમાં ડિમોલિશન: 10 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
જિલ્લા કલેક્ટર, પોલીસ, RMC અને PGVCL સહિતના વિભાગોનું સંયુક્ત ઓપરેશન : કાચા-પાકા ઝૂંપડાઓ દૂર કરાયા રાજકોટ શહેરના દક્ષિણ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ…
View More મવડી વિસ્તારમાં ડિમોલિશન: 10 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈનામી હોટલ-રેસ્ટોરેન્ટ સહિત ખાણીપીણીના વધુ 87 ધંધાર્થી ‘બેનકાબ’
રાજકોટમાં રોગચાળાને કાબુમાં રાખવા માટે ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં બારેમાસ ચેકીંગ માટે શરૂ થયેલી ઝુંબેશમાં નામચીન પેઢીઓમાં માધાપર ચોકડી પાસે આવેલ શ્રીનાથજી ફુડ પ્રોડકટ, જય ખોડિયાર…
View More નામી હોટલ-રેસ્ટોરેન્ટ સહિત ખાણીપીણીના વધુ 87 ધંધાર્થી ‘બેનકાબ’RMC સહિત રાજ્યભરની કોર્પોરેશનમાં પેટા સમિતિની રચના પાછી ઠેલાઇ
ગુરુવારે જનરલ બોર્ડમાં નામ જાહેર થવાની શક્યતા ઓછી, મોવડી મંડળ વડાપ્રધાન મોદીના શાસનના 12 વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હોવાથી હજુ સુધી નિર્ણય લેવાયો નથી રાજકોટમાં…
View More RMC સહિત રાજ્યભરની કોર્પોરેશનમાં પેટા સમિતિની રચના પાછી ઠેલાઇપપ્પા હું જિંદગીનો જંગ હારી ગઇ, વિધર્મી પ્રેમીના ત્રાસથી યુવતીનો આપઘાત
જૂનાગઢના અસલમ સાથે ભાગીને રાજકોટમાં ભાડે રૂમ રાખી રહેતી યુવતીએ સોશિયલ મીડિયા સ્ટેટ્સ મૂકી ફાંસો ખાઇ લીધો અગાઉ જૂનાગઢમાં અસલમની પત્ની સહિતના લોકોએ નંદીની પર…
View More પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઇ, વિધર્મી પ્રેમીના ત્રાસથી યુવતીનો આપઘાતશાપરમાં ગાળો દેવાની ના પાડતા યુવાન ઉપર બે શખ્સો ધારિયા વડે તૂટી પડ્યા
હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે ખસેડાયો શાપરમાં ગાળો દેવાની ના પાડતા યુવાન ઉપર બે શખ્સો તિક્ષણ હથિયાર અને ધારીયા વડે તૂટી પડ્યા હતા. હુમલામાં ઘવાયેલા…
View More શાપરમાં ગાળો દેવાની ના પાડતા યુવાન ઉપર બે શખ્સો ધારિયા વડે તૂટી પડ્યારાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખનું સરપ્રાઇઝ ચેકિંગ
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા એ આજે રોજ જિલ્લા પંચાયત કચેરી ખાતે માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ શાખા, ICDS (મહિલા અને બાળ વિકાસ),આરોગ્ય, હિસાબી,…
View More રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખનું સરપ્રાઇઝ ચેકિંગહુડકો કવાર્ટરમાં પત્નીના વિરહમાં પતિનો ગળેફાંસો ખાઈ આપઘાત
શહેરમાં હુડકો કવાર્ટરમાં રહેતાં વૃધ્ધે દોઢ વર્ષ પહેલા બિમારી સબબ મોતને ભેટેલા પત્નીના વિરહમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં અરેરાટી સાથે…
View More હુડકો કવાર્ટરમાં પત્નીના વિરહમાં પતિનો ગળેફાંસો ખાઈ આપઘાતછેડતીના આક્ષેપ સાથે બે યુવાનોની ધોલાઇ, બદનામીના ડરથી ઝેર પી લીધું
રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર આવેલા એ.જી.ચોક ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેમાં જીગ્નેશ ઉર્ફે જતીન હીરાભાઈ પરમાર (ઉંમર 27) અને તેમના મિત્ર અકિલરાજ…
View More છેડતીના આક્ષેપ સાથે બે યુવાનોની ધોલાઇ, બદનામીના ડરથી ઝેર પી લીધુંગીરવે મૂકેલો સોનાનો ચેન વ્યાજખોરે વેચી મારતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યું
કુવાડવાના યુવાને 8 મહિના પહેલા અઢી લાખ લીધા’તા: પૈસા પરત ચૂકવતા ચેન ન આપી ધમકી આપતા ભરેલું પગલું કુવાડવા ગામે રહેતા યુવાને આઠ મહિના પહેલા…
View More ગીરવે મૂકેલો સોનાનો ચેન વ્યાજખોરે વેચી મારતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યું