ધો.11ની બે છાત્રા પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર

થોરાળા વિસ્તારની સગીરાને એક વર્ષ પહેલા શુભમ નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યુ: યુનિવર્સિટી વિસ્તારમાં 16 વર્ષની સગીરા પર 22 વર્ષના શખ્સનું દુષ્કર્મ,…

View More ધો.11ની બે છાત્રા પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર

પતિ-દિયરને જેલમાંથી છોડાવવાના બહાને પરિણીતા પર દુષ્કર્મ

શહેરમાં દુષ્કર્મના અલગ અલગ ત્રણ બનાવોમાં તાલુકા પોલીસ, થોરાળા પોલીસ અને યુનિવર્સિટી પોલીસે ગુના દાખલ કર્યા છે. જેમાં એક કિસ્સામાં ભોગ બનનાર પીરણીતા છે. જેના…

View More પતિ-દિયરને જેલમાંથી છોડાવવાના બહાને પરિણીતા પર દુષ્કર્મ

સિવિલ હોસ્પિ. પોલીસને ચકમો આપી કૂખ્યાત આરોપી ફરાર

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તા માંથી શહેરના રેલનગરનો કુખ્યાત આરોપી અજય માનસિંગ પરસોંડા ફરાર થઇ જતા શહેરભરની પોલીસ દોડતી થઇ ગઈ છે. અજય પરસોંડા વિરુદ્ધ…

View More સિવિલ હોસ્પિ. પોલીસને ચકમો આપી કૂખ્યાત આરોપી ફરાર

ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 553 ગેસના બાટલા જપ્ત

રાજકોટ શહેરમાં લોકોની જિંદગી જોખમમાં મુકીને રાંધણ ગેસના બાટલાની ગેરકાયદેસર હેરાફેરી, રીફિલિંગ અને સંગ્રહખોરી કરનારા તકત્વો સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે લાલઆંખ કરી છે.…

View More ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 553 ગેસના બાટલા જપ્ત

રાજકોટ જેલમાં બંધ શખ્સનું વ્યાજખોરીનું નેટવર્ક, પઠાણી ઉઘરાણી કરનાર ત્રણ ઝડપાયા

રાજકોટની જેલમાં બંધ ઇસમેં વ્યાજે આપેલ રકમની પઠાણી ઉઘરાણી કરી લેબર કોન્ટ્રાકટરએ મારી નાખવાની ધમકી આપી તેના સાગરીતોએ પણ ધમકી આપતા પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ…

View More રાજકોટ જેલમાં બંધ શખ્સનું વ્યાજખોરીનું નેટવર્ક, પઠાણી ઉઘરાણી કરનાર ત્રણ ઝડપાયા

ફૂડ વિભાગ એલર્ટ મોડમાં; 46 પેઢીમાં ચેકિંગ કરી 22 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ શરૂૂ કરવામાં…

View More ફૂડ વિભાગ એલર્ટ મોડમાં; 46 પેઢીમાં ચેકિંગ કરી 22 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

6 થી 8 નવેમ્બર સુધી દિવાળી કાર્નિવલનો રંગારંગ જલસો

દીપાવલીના પર્વને વધુ આનંદમય, રંગીન અને યાદગાર બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 6થી 8 નવેમ્બર, 2026 દરમિયાન ભવ્ય દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ…

View More 6 થી 8 નવેમ્બર સુધી દિવાળી કાર્નિવલનો રંગારંગ જલસો

રાજકોટ જિલ્લામાં ગ્રામપંચાયત ચૂંટણીનો ધમધમાટ!

રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂૂ થઈ ગયો છે. જિલ્લા પંચાયત હેઠળ આવતી કુલ 595 ગ્રામપંચાયતો પૈકી 560 ગ્રામપંચાયતોમાં સરપંચ અને વોર્ડ…

View More રાજકોટ જિલ્લામાં ગ્રામપંચાયત ચૂંટણીનો ધમધમાટ!

ખેડૂતોના પ્રશ્ર્ને કાલે ત્રિકોણ બાગે કોંગ્રેસના કિસાન અધિકાર ધરણા

ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને પડતર માંગણીઓને લઈને કાલે તા.30 સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન દ્રારા રાજકોટના ત્રિકોણ બાગ ખાતે ‘કિસાન અધિકાર ધરણાં’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ…

View More ખેડૂતોના પ્રશ્ર્ને કાલે ત્રિકોણ બાગે કોંગ્રેસના કિસાન અધિકાર ધરણા

મારૂતિ જવેલર્સ પેઢીનો સંચાલક રૂા.7.77 કરોડનું સોનું લઈ ફરાર

રાજકોટ શહેરના હાર્દ સમાન સોની બજાર વિસ્તારમાં એક છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક જાણીતા બુલિયન વેપારીએ અન્ય વેપારીઓનો વિશ્વાસ જીતીને કરોડો રૂૂપિયાનું સોનું…

View More મારૂતિ જવેલર્સ પેઢીનો સંચાલક રૂા.7.77 કરોડનું સોનું લઈ ફરાર