સુત્રાપાડા-કેશોદમાં 10, વંથલીમાં 4.25 ઈંચ વરસાદથી રાતોરાત જળબંબાકાર ગઈકાલે ધમાકેદાર એન્ટ્રી બાદ આજે સવારથી જ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સટાસટી ગુજરાતમાં લાંબા વિરામ બાદ અંતે મેઘરાજાએ મન…
View More સોરઠમાં મેઘરાજા મૂશળધાર; માંગરોળ-માળિયામાં 12 ઈંચrain fall
દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘમહેર: પલસાણામાં 8, માળિયામાં 7, સુત્રાપાડા-કેશોદમાં 5 ઇંચ
રાજ્યના 20 તાલુકામાં ત્રણ ઇંચથી વધુ અને 40 તાલુકામાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર, કચ્છ-ઉત્તર ગુજરાત હજુ રાહમાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં લાંબા ઇંતજાર બાદ અંતે ચોમાસાનું આગમન…
View More દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘમહેર: પલસાણામાં 8, માળિયામાં 7, સુત્રાપાડા-કેશોદમાં 5 ઇંચગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 107 તાલુકામાં વરસાદ, 2 જિલ્લામાં રેડ એલર્ટ
જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજાએ રાજ્યભરમાં જોરદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરત…
View More ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 107 તાલુકામાં વરસાદ, 2 જિલ્લામાં રેડ એલર્ટદ.ગુજરાતમાં મેઘરાજાની જમાવટ: વાપીમાં 6.7, નવસારીમાં 4.5, વલસાડમાં 4.2 ઇંચ
નવસારી, સુરત, વલસાડ, અમરેલી, સોમનાથ જિલ્લામાં 1થી 4 ઇંચ વરસાદ બાદ સવારથી જ બીજો રાઉન્ડ શરૂ; સાવરકુંડલા 3.11 ઇંચ ખાબક્યો ચોમાસાના આગમન મોડુ થયુ છે.…
View More દ.ગુજરાતમાં મેઘરાજાની જમાવટ: વાપીમાં 6.7, નવસારીમાં 4.5, વલસાડમાં 4.2 ઇંચગુજરાતમાં મેઘતાંડવ: 255 તાલુકામાં ધોધમાર વરસાદ, બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકામાં વરસાદ નોંધાયો…
View More ગુજરાતમાં મેઘતાંડવ: 255 તાલુકામાં ધોધમાર વરસાદ, બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં સાડા ત્રણ ઇંચ વરસાદઅંતે મેઘરાજા રીઝયા, દ.ગુજરાત- સૌરાષ્ટ્રમાં મોંઘેરૂ આગમન
સુરતમાં 4.60 ઇંચ, માંગરોળમાં 3 ઇંચ; સવાર સુધીમાં 33 તાલુકા ભીંજાયા બાદ સવારથી અનેક વિસ્તારોમાં મંડાણ, લોકોના હૈયે ટાઢક લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા…
View More અંતે મેઘરાજા રીઝયા, દ.ગુજરાત- સૌરાષ્ટ્રમાં મોંઘેરૂ આગમનરાજ્યમાં વરસાદી માહોલ જામ્યો: 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ
રાજ્યમાં ચોમાસાએ હવે જોરદાર બેટિંગ શરુ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતમાં 2.60 ઇંચ તો…
View More રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો: 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચમુંબઈમાં ફરી મેઘરાજાની સવારી, અનેક સ્થળે જળબંબાકાર જેવી સ્થિતિ
મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં રાતભર ભારે વરસાદને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને અંધેરી, બાંદ્રા, ખાર, માલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા જેવા…
View More મુંબઈમાં ફરી મેઘરાજાની સવારી, અનેક સ્થળે જળબંબાકાર જેવી સ્થિતિઅલનીનો વેરી બન્યો, જૂનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની 91% ઘટ
ઉતર, મધ્યપૂર્વ અને દ.ગુજરાતમાં 67 ટકાની ઘટ, હજુ ચાર-પાંચ દિવસ સારા વરસાદના એંધાણ નથી રાજ્યમાં જુન માસમાં દસ વર્ષમાં સૌથી ઓછો માત્ર 2.85 ટકા વરસાદ…
View More અલનીનો વેરી બન્યો, જૂનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની 91% ઘટગુજરાતમાં જામતી મેઘસવારી, વધુ 76 તાલુકામાં શુકનવંતો વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું મોંઘેરૂ આગમન થયા બાદ ગઇકાલે પણ 76 તાલુકામાં વરસાદ પડતા ખેડુતોમાં આશા જાગી છે. આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન 76 તાલુકામાં…
View More ગુજરાતમાં જામતી મેઘસવારી, વધુ 76 તાલુકામાં શુકનવંતો વરસાદ