મેંદરડા, જૂનાગઢ-2॥, મોરબી, કેશોદ, દ્વારકા, ભાવનગરમાં 2 ઇંચ વરસાદથી ભારે તારાજી ચોમાસાએ વિદાયવેળાએ પણ અસલમીઝાજ બતાવવાનું ચાલુ રાખતા ગઇકાલે રાજ્યના 123 તાલુકામાં અડધા થી 4…
View More રાજ્યના 123 તાલુકામાં મેઘાવી આફત, વંથલી, ચોટીલા પંથકમાં 4 ઇંચ ખાબકયોrain fall
ચાલુ માસમાં પણ સામાન્ય કરતાં 15 ટકા વધુ વરસાદ પડશે, ચોમાસાની વિદાયમાં વિલંબ થશે
ગુજરાત મિરર, નવીદિલ્હી,તા.2 ભારતીય હવામાન વિભાગ (IMD ) એ જાહેરાત કરી હતી કે પુષ્કળ ચોમાસાની ઋતુને પગલે ઓક્ટોબરમાં ભારતમાં સામાન્ય કરતાં 15 ટકા વધુ વરસાદ…
View More ચાલુ માસમાં પણ સામાન્ય કરતાં 15 ટકા વધુ વરસાદ પડશે, ચોમાસાની વિદાયમાં વિલંબ થશેરાજ્યના 95 તાલુકામાં 0॥ થી 2॥ ઇંચ, જૂનાગઢ પંથકમાં સવારથી ધોધમાર
ગીર સોમનાથ અને જૂનાગઢ પંથક પાણી-પાણી, આફતી વરસાદે ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છિનવ્યો વિસાવદર, જૂનાગઢ શહેર, માળિયાહાટીના 1 ઇંચ, મેંદરડા, કેશોદ, માણાવદર, વંથલી, ભેંસાણમાં 0॥।…
View More રાજ્યના 95 તાલુકામાં 0॥ થી 2॥ ઇંચ, જૂનાગઢ પંથકમાં સવારથી ધોધમારમેઘાવી માહોલ વચ્ચે 110 તાલુકામાં વધુ 1 ઇંચ વરસાદ
તાલાલા, મેંદરડા-1, જૂનાગઢ, કેશોદ, ઉના, ખંભાત, માળિયા હાટીના પંથકમાં 0॥ ઇંચ પાણી વરસતા ખેડૂતો બેહાલ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે સતત પાંચ દિવસથી વરસી રહેલા…
View More મેઘાવી માહોલ વચ્ચે 110 તાલુકામાં વધુ 1 ઇંચ વરસાદઆફતનો વરસાદ : ગીર સોમનાથ જળબંબાકાર
36 કલાકમાં દીવ-10, સુત્રાપાડા-9॥, માંગરોળ-8॥, લોઢવામાં 6 ઇંચથી વધુ પાણી વરસ્યુ ગુજરાત સહીત સૌરાષ્ટ્રમા છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. જેમા…
View More આફતનો વરસાદ : ગીર સોમનાથ જળબંબાકાર24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં, આજે આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી
ચોમાસાની વિદાય સમયે રાજયના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. રાજ્યમાં ભારે વરસાદની…
View More 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં, આજે આ જીલ્લામાં ભારે વરસાદની આગાહીરાજકોટમાં પાંચ કલાકમાં 1। ઇંચ, આજી-1 ડેમ ઓવરફ્લો
જિલ્લાના ફાડદંગ બેટી, આજી-2, વેરી, સુરવો, છાપરવાડી-2 અને ભાદર-2 છલકાયા, સુરવો અને ભાદર-2 ડેમના દરવાજા ખોલાયા બંગાળની ખાડીમા હવાનુ હળવુ દબાણ સર્જાયા બાદ હવામાન વિભાગ…
View More રાજકોટમાં પાંચ કલાકમાં 1। ઇંચ, આજી-1 ડેમ ઓવરફ્લોજામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાતે ભારે ગાજવીજ સાથે સાર્વત્રિક એકથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાત્રે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને ભારે ગાજવીજ સાથે એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાના…
View More જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાતે ભારે ગાજવીજ સાથે સાર્વત્રિક એકથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયોચોટીલા પંથકમાં દોઢ થી બે ઇચ વરસાદ વરસ્યો
વીજળીના કડાકા ભડાકા અને પવનની ઝડપે મચાવ્યો તરખાટ પવિત્ર યાત્રાધામ ચોટીલા વિસ્તારમાં ગત સાંજે જોરદાર પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે નવરાત્રીના નવલા દિવસમાં…
View More ચોટીલા પંથકમાં દોઢ થી બે ઇચ વરસાદ વરસ્યોદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ
– કલ્યાણપુરમાં ચાર, ખંભાળિયામાં સાડા ત્રણ વરસાદ – ગરબાના આયોજકો મુશ્કેલીમાં મુકાયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં આજે સવાર સુધીમાં…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ